________________
૧૯૫૭થી ભારત સરકારના ઉદ્યોગખાતાના પ્રધાન તરીકે પણ સેવા આપી છે ભારે ઉદ્યોગમાં તેમણે નહેરૂના સ્વપ્નાઓ સાક કર્યાં, કાપડ ઉદ્યોગને દુનિયામાં બીજુ` સ્થાન અપાવ્યું. નિકાસ વ્યાપારમાં નવા શિખશ સર કરી ખતાવ્યા ઔદ્યોગિક ક્રાંતિના મશાચી તરીકે અને આધુનિક સૌરાષ્ટ્રના શિલ્પી એમાં તેમનું નામ મોખરે રહેશે
શ્રી રતુભાઈ અદાણી:– ગાંધીયુગની ખડતલ વ્યક્તિમાં શ્રી રતુભાઈનું નામ મેખરે છે . ૧૯૩૦માં અભ્યાસ છેાડયા અને સત્યાગ્રહની ચળત્રળમાં ભાગ લીધા અને જેલમાં ગયા. જેલમાંથી બહાર આવી રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરી, ૧૯૪૨ માં ભૂગર્ભ કાયકર તરીકે કામ કર્યું, સૌરાષ્ટ્રનું
રાજ્ય રચાયા પછી વિકાસ અને પ્લાનીંગ ખાતાના
પ્રધાન તરીકે સેવાઓ આપી. મુંબઇ રાજ્યના વીકેજ પંચાયત અને ક્રેટેજ ઈન્ડસ્ટ્રીઝના પ્રધાન તરીકે પણ કામ કર્યું. છેલ્લે ગુજરાત રાજ્યના પ્રધાન મંડળમાં પણ જોડાયા. આજે જૂનાગઢમાં રહીને સૌરાષ્ટ્રની રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યાં છે.
૧. શામળદાસ ગાંધી:-જૂનાગઢની આરઝીહુકુમતના સરનશીન ગણાતા શ્રી ગાંધી મુળ પોરબંદરના સાહિત્ય અને પત્રકારિત્વનેા નાનપણથીજ શાખ જાગેલા. ગાંધીજીની અસહકારની લડત વખતે તે લેટવાળાના ‘“હિંદુસ્તાન” પત્રમાં જોડાયેલા હતા, પણુ તેમાં તેમને ફાવ્યું નક્રિએટલે છુટા થઈને કથભૂમિ નામે સાપ્તાહિક શરૂ કર્યું, તે પછી જન્મભૂમિમાં પણ જોડાયા હતા. “ વંદેમાતરમ '' પણ ચલાવ્યું. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રધાન મ`ડળમાં પણ તેમની સેવાઓ નોંધાયેલી છે. તેમની કલમ મુલાયમ ન્હાતી, તીખી અને તમતમતી ભાષાએ તેમણે બ્રા પ્રતિસ્પષિના હૃદય ચિંધી નાખ્યા હતા ભાષા ઉપર તેમને પ્રભાવ સારા હતા. શૈલી લાક્ષણિક હતી અને કલ્પના જ્યારે ઈચ્છે ત્યારે ભભુકી ઉઠતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SAN
વાંચન વિશાળ હતું. ગાંધીજી અને સરદારના પ્રોતિ પાત્ર હતા. કરાંચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારિત્વ વિભાગના તેઓ ચેરમેન હતા. મુખઇને ગુમાસ્તાધારા લાવવામાં તેમના ઘણા પરિશ્રમ છે. વ્યક્તિત્વ અદભૂત હતુ`. વિચારક્ત અનેાખી હતી. જીવનમાં કડવા મીઠા અનુભવે થયાં ત્યારે મગજની સમતુલા અદ્ભુત રીતે જાળવી શકતાં. પુરૂષાર્થી હતા, સૌરાષ્ટ્રની પ્રગતિ માટે અવિરત શ્રમ લેતા.
શ્રી કાન્તિલાલ પી. શાહ:- ઈન્ટર આર્ટ્સ સુધીના અભ્યાસ પણુ પાતાની તીવ્ર બુદ્ધિમત્તાને કારણે ધધામાં અને જાહેરજીવનમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરી છે. ૧૯૨૭ માં મુંબઇ ખાતે શીપીંગ
એજન્ટસ તરીકે જીવનની કારકીર્દીની શરૂઆત કરી ૧૯૩૮ માં જામનગર ખાતે આ જ ધંધા શરૂ કર્યો. હૈયાઉકલત અને કુશળતાથી ધંધાના વિકાસ થયા, અને એ લાઈનમાં સારી ખ્યાતિ મેળવી.
જામનગર ચેમ્બર એક કામસ, જામનગર, બાલ્કન જી મારી અને જામનગર પી. એન્ડ ટી વર્કસ યુનિયનના પ્રમુખ તરીકેની એમની સેવાઓ જાણીતી છે ન્યુ લ્હિી સેન્ટ્રલ એક્ષપે પ્રમેશન એડવાઇઝરી કાઉન્સીલ, લાઇફ ઇન્સ્યુ. કોર્પોરેશનના વેસ્ટન ઝેનના ઝેનલ એડવાઈઝરી ખેડના હાલાર ત્રિકાસ તથા કેળવણી ખેડ ના અને રાજ્કાટ વિભાગના સ્પાર્ ટી. એતા સભ્ય તરીકે રહીને સારી કામગીરી અજાવી છે. સૌરાષ્ટ્ર સ્માલ ઈન્ડસ્ટ્રીઝ, કા-ઓપરેટીવ બેન્ક અલીયાબાડા વિદ્યા મડળ વિગેરેના ચેરમેનપદે નિષ્ઠાથી કામ કર્યું. ૧૯૫૭ માં મુંબઇ વિધાનસભામાં સભ્ય તરીકે ચુંટાયા હતા. હાલમાં ગુજરાત સ્ટે ટ્રાન્સપેટ કોર્પોરેશનના ચેરમેન તરીકે પણીજ ઉમદા સેવા ખનવી રહ્યાં છે. જાતગરનું, સૌ દ્રનું અને ગુજરાતનુ ગૌરવ છે.
www.umaragyanbhandar.com