________________
પેઢી છે. શ્રી. ખેચરભાઇ જસાણીને ત્યાં ૧૯૩૯ માં પૂ. બાપુજી આવી રહ્યા હતા. આ કુટુમ્બ સાદું, સરળ, ખાદીધારી અને સંસ્કાર છે શ્રી ગીરધરભાઇ ઝવેરી માંડળના પ્રમુખ હતા. ભવાનીપુરના ગુજરાતી ભાઈઓની પ્રવૃત્તિમાં આગળ પડતા કાર્યકર્તા છે.
સૌરાષ્ટ્ર મેરખીની એક ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિ શ્રી છેૉટાલાખ ડી. ઠાકુર B. Com. LL. B. આપળે આગળ આવેલ શ્રી છેટુભાઈ કલકત્તાના ગુજરાતીઓમાં ખૂબજ જાણીતા છે. Indian Chamber of commerce, Calcutta માં આસી. સેક્રેટરી હતા. વેપારી સંસ્થા, શિક્ષણુ સંસ્થા, અને ગુજરાતીની ધણીખરી સંસ્થાઓમાં તે મુખ્ય સેવા આપનારામાં એક છે. સી. ડી. ટેક્કર'ના નામથી કેમીકલ્સ લાઈનમાં ઈમ્પોર્ટનુ તથા 'મેન્યુફેક્ચરર્સ' એજન્સીનું કામકાજ કરે છે. કલકત્તામાં લેાહાણા જ્ઞાતિની ધણી માટી વસ્તી છે. તેમાં લેહાણા યુવક મંડળના પ્રમુખ છે. અત્રેની એગ્લા ગુજરાતી શાળાના પ્રમુખ હતા સામાજીક. વૈપારિક અને શિક્ષણ ક્ષેત્રે શ્રી ટુભાઇ કલકત્તામાં શ્રેણી આગળ પડતી વ્યકિત છે નિરાભિમાની, સેવાભાવ, સજ્જન અને સસ્કારી છે. દેશ પરદેશમાં બહુ કર્યા છે. સૌરાષ્ટ્રના ગૌરવ સમા શ્રી છોટુભાઈ કલ'ત્ત ના ગુજરાતીઓમાં પ્રાણ સમાન છે
સૌરાષ્ટ્રના ઊના ગામ પાસે આવેલ ' સીમર ' ગામના વતની શ્રી ભાઈચંદભાઈ હેમચંદ્ર શાહ અત્રે વ્યા તે જથ્થાબંધ વેપાર કુતી પેઢા મેસસ મગનભ્રાક્ષ એન્ડ માં ભાગીદાર છે. ધાર્મિક પ્રવૃત્તિમાં સારા રસ યે છે.
'7
સૌરાષ્ટ્રના લીંબડી ગામના શ્રી હિંમતલાલ મણીલાલ શાહ અહિં મહેતા બિલ્ડીંગ, કેનીંગ સ્ટ્રીટમાં “ફેમસ ક્રેમીસ્ટ ” ના નામથી વેપાર ધંધો કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સૌરાષ્ટ્રના ખીજડી પાસે ખારી’ ગામના શ્રી નાથાલાલ શામળજી ભટ્ટ અહિં “મે અમર હિર એન્ડ કું ” ના નામથી ‘ચા' નું કામકાજ કરે છે.
સૌરાષ્ટ્રના વેરાવળ ગામના વતની શ્રી ત્રીભાવનદાસ રાયચંદ દ્વારા મે. જમનાદાસ ત્રિભોવનદાસના નામથી ચા' નું કામકાજ કરે છે.
સૌરાષ્ટ્ર જેતપુરના શ્રી કેશવલાલ દુર્લભજી શેઠ અત્રે વેસ્ટન ટ્રેડીંગ ક્રર્પોરેશનના નામથી પેાતાનુ કામકાજ કરે છે. સ્વભાવે દયાળુ અને દાનેશ્વરી છે.
સૌરાષ્ટ્રના રાહીશાળા–વાયા નીંગાળાના મુખ્ય વતની શ્રી કાઠારી નદલાલ કેશવજી અહિં “ કાસ એડ મેન્યુ. ” ના નામથી એકસ બનાવવાના કારખાનામાં ભાગીદાર છે, અત્રેના ગુજરાતીમાં આગેવાન વ્યક્તિ છે. ધાર્મિક વૃત્તિવાળા અને મીલનસાર સ્વભાવના છે.
સૌરાષ્ટ્રના જામ-ખંભાળીયાના મૂળ વતની શ્રી ગોરધનદાસ ભગવાનદાસ તેમના ખાદાદાના વખતથી અહિં આવી વસ્યા છે. વર્ષોં સુધી વ્રજમાં રહ્યા. છેલ્લા ૫૦ વર્ષથી અહિં ડાલમેલ તેમજ રીટેક સુનનું કામકાજ કરે છે. ધર્મિક વૃત્તિવાળા, સરળ, અને નિરાભિમાની છે.
સૌરાષ્ટ્રના રાજકાટના જાણીતા 31. મણીલાલ શાહના સુપુત્ર શ્ર ચંદ્રકાન્ત M. B. B S થયા પછી અહિં આવી વસવાટ કર્યો છે, અહિંની ગુજરાતી જનતામાં ખૂબ જાણીતા અને સામાજીક કાર્યકર્તા છે. ગુજરાતીઓની ઘણી સસ્થાઓમાં શ્રી ચદ્રકાન્ત આગેવાન કાય કર્યો છે.
www.umaragyanbhandar.com