________________
•
૧૯૪૮માં સૌરાષ્ટ્ર રાજ્યનું એકિકરણ થતા સૌરાષ્ટ્રરાજ્યની ધારાસભાની પ્રથમ ચૂંટણીમાં વિજયી બનીને ધારાસભ્યપદે રહ્યા હતા. કચ્છ, કાર્ડિયાવાડ ક્ષત્રિય—ગરાસિયા એશોશિએશનનું પ્રમુખપદ પણુ શાભાળ્યું છે. કેળવણીમાં સારા રસ લીધે છે. કન્યા વિદ્યાલયેા, હાઈસ્કુલ વિગેરેમાં છૂટે હાથે નાણાની મદદ કરી છે. વાંકાનેરની પૂર્ણ ચંદ્ર ગાસીયા ખેડી ગના વહીવટ પાતાની જાત દેખરેખ નીચે ચાલે છે.
વિદ્યાર્થીઓને શારીરિક તાલીમા માટેના સાધનો ઉદારતાથી આપી દેશની સેવા કરી શકે તેવા લાયક બાળકા તૈયાર કરવા તરફ અંગત લક્ષ આપે છે.
એફીસ : ૧૯૩૮૯
- ફેકટરી : ૩૦૮૨૯૬
: ફેકટરી સીતાફળ વાડી,
મગામ-૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ નામદાર મહારણા સાહેબના મોટા યુવરાજશ્રી દિગ્વિજયસિંહજી સાહેબે પણ પરદેશના ધણા બહેાળા પ્રવાસ કર્યો છે, દુનિયાના ચાલીશ દેશેાની મુલાકાત લીધી છે.
G
૧૯૬૨ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચુગઈ આવ્યા છે. એક અચ્છા વક્ત છે. તાલુકાની નાની મેાટી અનેક. સાંસ્કૃતિક પ્રકૃતિ સાથે સંકળાયેલા છે. અને લોકોના પ્રશ્નો સમજવા સતત પ્રયત્નશીપ રહ્યા છે. લાકશાહી યુગની સાથે ૪૬મ મિલાવી જાહેરવનમાં આગળ વધવાની ખ્વાડેશ ધરાવે છે.
શુભેચ્છા પાઠવે છે
ધીરજલાલ
એન્ડ કુ.
દરેક જાતના મીનરલ્સ, કેમીકલ્સ, સીમેન્ટ, વાટીંગ, માટીના વેપારી અને ગ્રાઇન્ડર્સી
• ઓફીસ ઃ જી કાવેલ ક્રાસ લેત દાદીશેઠે અગીઆરી લેન, કાલબાદેવી, મુંબઈ–૨
www.umaragyanbhandar.com