________________
ઉદ્યોગા માટેનું અનુકુળ વાતાવરણ અફ્રિકાથી ધણા વેપારી
ગુજરાતમાં સ્થિર થવા આવેલ છે. અને આવે છે. તેમજ મુંબઇમાં વસતા ઘણા ગુજરાતી ઉદ્યોગપતિએ પાતાના ઉદ્યોગ જીદ્દા સ્થળે-ગુજરાત ખાજી ખસેડવા ઇચ્છે છે. તે માટે સૌરાષ્ટ્ર, કચ્છમાં સારૂ એવું ઔદ્યોગિક વાતાવરણ સર્જવાની મને જરૂર જણાય છે. તે માટે એકાદ એમાંડા રચાય અને કાર્યકર્તા થાય તે આવશ્યક છે.
·
ગુજરાત રાજ્યમાં ઉદ્યોગ વિકસાવવા માટે ઉદ્યોગખાતું અવિરત કા કરી રહ્યું છે. ગુજરાત રાજ્યના લઘુ ઉદ્યોગના નિષ્ણાતો નવી યાજનાની તપાસણી, યત્રની જરૂરત, કાચા માલની સમવડ, નાણાનું રાકાણુ, વળતર, અને રિફ્રાઈ વગેરેના ખ્યાલ અને માદર્શન આપે છે. તો તેના લાભ સૌ કાઈ ઉઠાવે અને ઉદ્યોગની સ્થાપના તથા વિકાસ
માટે અવધા ઓછા થશે.
કુશળ કારીગરો પર જ ઉદ્યોગે અવલંબે છે. ફ્રીટર, ટર્નર, મશીનીસ્ટ, વેલ્ડર, લુહાર, ઇલેકટ્રીશીયન વાયરમેન, સુથાર, પેટન મેઈકર, માલ્ડર ધાતુ ગાળનાર ત્યાદિ વિવિધ પ્રકારના કુશળ કારીગરોની માંગ દિનપ્રતિદિન વધતી જ જાય છે. કુશળ કારીગરા બનાવવા એપરેન્ટીસ સ્કીમ મુજબ સેકા કારીગરે દર વર્ષે બહાર પડે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિદ્યાર્થીઓનું વલણ ઉદ્યોગો તરફ થાય તે માટે સર્જાવુ જોઇએ, ટેકનીકલ સ્કુલા-જામનગર, રાજાટ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, મારખી, જાફરાબાદ, મહુવા, શારદાશ્રામ, સુરેન્દ્રનગર વગેરે સ્થળેા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૭
વેગીલા બનાવવા જોઇએ. જમની, ઇંગ્લા, જાવાનું વગેરે નાના દેશોની પ્રતિમાંથી મેધપાઠ લેવા જેવ છે. નકામી વસ્તુમાંથી નવી આકર્ષક અને ઉપયાગી વસ્તુ ખનાવવાની કલા સાધ્ય કરી છે. આવી પ્રકૃતિ ભારતના માણસામાં આવશે તે વિકાસ · દૂર નહિ રહે.
સૌરાષ્ટ્રે મીઠુ, સીમેન્ટ, વનસ્પતિ, ક્રાસ્ટીક સેડા રચેન ઉદ્યોગમાં પ્રગતિ નાંધેલ છે. પેટ્રોકેમીકલમના ઉદ્યોગના ચિંકાસના કાર્યક્રમ હાથ ધરવામાં આવ્ય છે. તેના પર આધારીત પ્લાસ્ટીક કૃત્રિમ ખર, ખેતીના રસાયણા, જંતુનાશક, પેસ્ટીસાઇડ અને એરોમેટીક સેલવન્ટસના ઉદ્યોગા ખીલી નીકળવાની શક્યતા છે. ઉદ્યોગાને જોઇતુ બળતણ પેટ્રોલીયમને શુદ્ધ કરવા જતાં પ્રાપ્ત થતું ગેસેાલીન, કાશીન,
હાઈસ્પીડ ડીઝલ ઓઈલ અને ભળી જતાં વધેલા વાયુઓ વિ. મલી રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યા ઉદ્યોગા શરૂ કરી શકાય તેમ છે?
આ વિસ્તારપૂર્વક લેખમાં વિવિધ ઉદ્યોગેાની છણાવટ કરતાં કરતાં ઉદ્યોગના વિકાસ તથા નવા સાહસની વાતને ઉલ્લેખ કરાયેલ છે. તદુપરાંત કેટલાક ઉદ્યોગ વિષેની શકયતા નીચે સંક્ષેપમાં જણાવી છે.
(૧) ભાઈ સાયકલની બનાવટના પૂર ઉઘોગા જેવા કે પેડલ, ટ્યુબ નાના નાના ડાય કાસ્ટીંગા, ક્રમીયમ પ્લેટીંગ ડાયનેમા પ્રત્યર્વાદ ઉદ્યાગો વિકસાવી ચકાય તેવા છે.
(ર) સ્ત્રી પુરૂષ અને એકબીજાને સુદર દેખાડવા માટે વિવિધ પ્રકારના સૌ વધ સાધને ડીપ્લોમા અને સર્ટીફીકેટ ક્રૌં વધુ ને વધુ વાપરે છે. અને સૌર્ય અને શૃંગારના સાધનેની
www.umaragyanbhandar.com