________________
કઃ
રંગ રસાયણ તથા થાના ઉદ્યોગ :-- રાજાટમાં ક્રાફ્સીક લેખેરેટરી ખામ, આંખના ટીપા, મરકઘુરીક્રોમ દાઝીગયા પર લગાડવાનું ટેનીક એસીડ, મીલ્કએફ મેગ્નેશ્યા વગેરે અનાવે છે. વરતેજ માં જયત કેમીકલ્સ, ગોંડલમાં રસશાળા ઓષધાશ્રમ, અમરેલીમાં મૃત્યુજ્ય ફાર્મસી, જામનગરમાં લક્ષ્મી ઔષધડાર તથા પેરેગોન લેબેરેટરી, યુનાઇટેડ પ્રેમીસ દાવાઓ અને વિવિધ ઔષધ બનાવે છે. ઉત્તર ગુજરાતમાં ઈસપગુલનું મોટા પાયા પરનું ઉત્પાદન થાય છે, તેવા કઈ ઔષધ માટે સૌરાષ્ટ્ર જાણીતુ ખતે તેમ હું ઈચ્છુ છુ.
ક્રાસ્ટીકસેડા, નાઇટ્રીકએસીડ, સલ્ફયુરીક એસીડ, હાઇડ્રો કલારીક એસીડ, વગેરે હેવી કેમીકલ્સનુ ઉત્પાદન કરવા જેવુ' છે.
રંગ માટે જુનાગઢમાં આનંદ પ્રુન્ડસ્ટ્રીઝ, ભાવનગરમાં સેન્ટ્રલ ડાયઝ. નવીન ઇન્ડસ્ટ્રીઝ, સુરેન્દ્રનગરમાં વેસ્ટન ઇન્ડીયા એજોડાયઝ તથા અન્ય રગા બનાવે છે.
ગુજરાત ઓકસીજન અને એસીટીલીનની કંપની ભાવનગર ખાતે છે તેની કામગીરી નેધપાત્ર છે, ઓકસીજન એસીટીલીન, કાર્બન ડાયેાકસાઇડ વગેરે ઔદ્ય ગિક ગેસ બનાવવાના ઉદ્યોગ ધ્યાન ખેચે
તેવા છે.
વાઇટીંગ એજન્ટ, વેટડાઈ, તથા એલોપથીની વિવિધ દવાઓ માટે સૌરાષ્ટ્ર અણુાવકસીત છે.
કૃતિમ રેઝીન બનાવવાનું કારખાનુ બ્રહાર ખાતે સૌરાષ્ટ્ર ઈલેકટ્રીફ્સ અને મેટલ કંપનીનુ છે જે વિધ પ્રકારના રેઝીન બનાવી ધણા ઉદ્યોગને પઢાંચાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રંગ અંતે વારનોસના ઉદ્યોગ :-સૌરાષ્ટ્રમાં શહેરની વિકાસ સાથે રંગ અને વારનીસની માંગ બહુ વધેલ છે. મુંબઇથી એમ્બે પેઈન્ટસ, આર. આર. પેઇન્ટસ, ક્રાસમાસ, ગુડલાસ પેઈન્ટસ સૌરાષ્ટ્રના ધણા શહેરામાં રંગના ડખ્ખા વેચવા આવે છે.
વાંકાનેરમાં પારિજાત, અરૂણુ, એસોસીયેટેડટ્રેડર, મોરબીમાં કાઠીયાવાડ પેઈટ,પારદરમાં નરેશ પીગમેન્ટ ઇત્યાદિ સાતેક કારખાના છે.
રંગ ઉદ્યોગમાં અતિ જરૂરી વસ્તુ ઝીંકકસાઇડની રહે છે. અમરેલીના સુવિખ્યાત ઉદ્યોગપતિ કામાણી મુંબઇમાં ઝીંકએકસાઇડ ઘણા વર્ષોથી બનાવે છે. સૌરાષ્ટ્રમાં ઝીંકમાંથી ઝીંકએકસાઇડ બનાવવાનું કારખાનુ તેઓ ગરૂ કરી શકે તેમ છે અથવા ક્રાઇ કંપનીને સહયેામ આપીને આ કાર્ય પાર પાડવું જોઇએ. તે માટે કાચી વસ્તુ ઝીંકની જરૂરીયાત પુરી પડવી જોઇએ નહિ તા આ ઉદ્યોગ શરૂ કરી શકાય તેમ નથી.
સુગ'ધી તેલા, અત્તર, સાબુઆ અને એસન્સાના ઉદ્યોગ :
રાજકાટ સુગધી તેલે, અત્તા અને સાષુઓના ઉદ્યોગ માટે જાણીતુ છે. રાજ્રકેટમાં જે, પી. પારેખ એન્ડ સન્સ, એમ. એલ. રાઠોડની કંપની, મુકુન્દ ઇન્ડસ્ટ્રી, આર, આર. ડાભી એન્ડ કપની, વાલજી નથવાણુંી પ્રીમીયર અરે મેટીક, રાજ એન્ડ કંપની સુગંધી તેલા અને અત્તા માટે જાણીતા છે.
ભાવનગરમાં વાલા એન્ડ કપની, જામનગરમાં ડાહ્યાલાલ વેલજીની કંપનીએ પણ આ ક્ષેત્રમાં ઉત્પાદન કરે છે.
માલની જાત સુધારાય ટકાવી શકાય અને મેટા પાયાપર તાતા, લીવર અને સ્વસ્તિક ઇત્યાદિ કપ
www.umaragyanbhandar.com