________________
તે લેખિત નથી માટે જ, પણ ભારતની ખીજી ભાષામાં આ લોકગીતા જેવાં જ ખીજા ગીતા છે, તેને સરખાવતાં તે મૂળ એક જ ગીત હોય તેમ લાગે લાગે છે. રાજસ્થાનનુ સીતાવનવાસનુ એક પ્રભાતિયું આ રહ્યું ઃ
રામજી પે ફાટી ભયા પરભાત, માત કૌશવાજી દાંતણુ માંગિયેઃ રામજી માંગ્યા છે ખર દાયચ્ચાર, દૂ એ ટીલી સુÂ એ ન સાંભૌ.’
ખરાખર ઉપરના ગીત જેવું જ ગુજરાતીમાં પ્રભાતિયુ છે.
રામ પરભાતીને પે'ર દેવકીજી માતાએ દાતણુ માગી, માગ્યા માગ્યા તે વાર એ ચ્યાર, સીતાએ વચન લેાપીઆ’
તેમજ વ્રજભાષામાં પણુ એક લેાકગીતના જેવુ’જ આ ગીત છે :
‘સેન લા ઇ’ઢાણી ને રૂપલાનુ ખેડુ રાજ,
રૂપલા ખેડુ’રાજ,
નણું ભેાજાઈ પામ્યું. સંચર્યોં રાજ; પાણી ભરે તે મારલા ઢાળી ઢોળી
નાખે રાજ, ઢોળી ઢોળી નાખે રાજ.
ગામેથી રાજાના કુવર જોઇ રહ્યા રાજ.'
આામ વર્ષોથી લે કસાહિત્ય નાની સરવાણીરૂપે ઝમઝમ વહ્યા જ કરે છે. મધ્યકાયિન મધકારયુગમાં શ્મા સાહિત્ય ફૂલ્યુ ફાલ્યું છે, વળી વધારે વિશાળ ક્ષેત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સી
રચાયું છે. અને વિવિધ રૂપે વિહરતું થયું છે. મ સાહિત્યનાં મૂળ તપાસતાં ગુણાયની પૈશાચી ભાષામાં લખાયેય વાર્તો બૃહત્કથા'માંથી તેના સગડ મળી રહે છે. આ વાર્તામે પણ લેાકભાષામાં જ રચાયેલી હતી. અને તેથી જ તે વખતના પશુપ’ખી અને લેાને આકર્ષી રહી હતી તે જૂના સંસ્કૃત નાટકામાં પણુ ગ્રામજા અને શ્રી ય પ્રાકૃતભાષા જ ખેલે છે. સ્ત્રીઓના મુખે પ્રાક્ત ભાષાના શબ્દોચ્ચાર વધારે રમણિય લાગે છે, એ ભાષામાં ગવાતા ગીતા પણુ લમવાહી અને મધુર લાગતા. મેટેભાગે સ્ત્રીએ જ પ્રાકૃત ભાષામાં રચના કરીને ગાતી કારણ કે એ ભાષામાં મેલવાના તેમ વિશેષ મહાવરો હતો. આમ લોકભાષામાં રચાયેલુ સાહિત્ય માટે ભાગે સ્ત્રીઓએ જ રચ્યું હશે કારણ કે શ્રીહદયના ભાવસ ંવેદના તેમાં વિશેષ નિરૂપવામાં આવ્યાં છે અને તેથી જ ગ્રામનારીએ જ તે કંઠસ્થ કરી ખર્યું અને મુક્ત મને ગાયું છે આ બધુ જોતાં લાગે છે મોટા ભાગે આ ગીતેા વાર્તા વ્રતકથા, રાસડા, વગેરેની રચના અદ્ભુત: શ્રી જ કરતી હશે, અને આ દ્વારા પોતાના બાળકાના અને પોતાના તેમજ ગ્રામજનેાના મનનુ રંજન કરતી હશે, આપણે ત્યાં માટે ભાગે દાદીમા જ વાર્તા કહે છે ને? આમ લોકસાહિત્ય સ્ત્રી, પુરૂષ અને બાળક સહુનુ' છે, પણ તે સહુમાં સ્ત્રીઓ માટેનું વિશેષ છે. તેમાં નારીહૃદયના મનેાભાગ, મન્થન, મમતા વગેરે ઊંડાણુ સુધી દેખાઈ આવે છે, આ સાહિત્ય માટે– ભાગે સ્ત્રીઓને વધારે કઠસ્થ છે, પુરુષો તો માત્ર ભજન, રાસ, દુહા, ધેાળ, રામવાળા ને ચળુઢ્ઢા, આટલું જ ગાય છે, તે પણ બધા જ પુરૂષોને ક નથી હતુ. જ્યારે 'ગામડાની દરેક પ બાળકને પારણામાંથી સભળાવે છે ઃ' તુ સૂઈ જા બાળ સૂઈ જા, લાડકડા બાળ સૂઈ જા.' આ રીતે ગીતે, ઘર, શેરી ને ગામ ગજવતી
પાતાના
www.umaragyanbhandar.com