________________
૪૪
વુડવર્કસ અને ક્રૂરનીચરનું કામકાજ કરે છે. અહીંની ગુજરાતી શાળામાં આર્થિક સહાય પણ કરે છે.
પ્રવૃત્તિઓથી ગમતું, જાણે માનવ મહેરામણુ શંકાઈ જતા હોય તેવુ આ શહેર છે. ટ્ર મ, ખસ, લેાકલટ્રેન, રક્ષી, કયાંય પગ મૂકવાની જગ્યા ન મળે એવુ' આ શહેર ‘ હુગલી'' નદીના કિનારે વસ્તુ છે ‘હુગલી” સાથે ગગા મળવાથી શ્રદ્ધાળુએ આ નદીને પવિત્ર ગંગા” ના નામથીજ સ મેધે છે અને એવાજ શ્રદ્ધાપૂર્વક રાજ સેડા યાત્રિકા સ્નાન કરે છે. કલકત્તાનું રેલ્વે સ્ટેશન ‘હાવરા” હાવરા પણ ગીધ વસ્તીવાળુ શહેર અની ગયુ છે. હાવરાથી કલકત્તા ગામમાં જવા માટે બાંધેલ નદી ઉપરના પૂલ અદ્ભૂત છે. અહીંની લગભગ ૬૦ લાખની વસ્તી ગણાય છે; તેમાં લગભગ ૧ લાખ : જેટલા ગુજરાતીએ છે. એન.ગુજરાતીઓની અહીંઆ અનેક લેાકેાયેગી પ્રવૃત્તિએ છે ગુજરાતને ગૌરવ અપાવે એવા દાનવારો છે. ઉદ્યોગપતિ છે, કલાકારો છે, નાટયકા છે, લેખકા છે, આમ માનવસ પત્તિથી કલકત્તા છલકાઈ ગયુ છે-કયાંય પગ મૂકવાની જગ્યા નથી. માથા ઉપર ટાપી ન પહેરનાર આ પ્રદેશના લેકામાં પશુ પાઘડીને પ્રચાર થઈ ગયા છે. નવા આવનાર અહીં દ્વારા રૂપીઆ ખર્ચે ત્યારે જ રહેવાનુ મળે, લક્ષ્મીજીએ અહીં છૂટે હાથે નાણાં વેર્યાં છે. આવા કલકત્તામાં એકાદ લાખ જેટલા ગુજરાતીઓમાં સૌરાષ્ટ્રવાસીઓની પણ ધણી મોટી સ ંખ્યા છે.
શ્રી ગિરિષભાઈ હરિલાલ ખેષી મૂળ ગામ રાજકાટ, અહીં ૧૫ વર્ષોથી આવેલ છે. રેડિયા ટ્રેડસ' '' ના નામથી જી. ટી. રેાડ ઉપર દુકાન છે ડિયા, ટાઈપરાઈટીંગ, રીપેરીંગ તથા નવા રિયાના વેચાણુ વી, તુ કામકાજ કરે છે.
શ્રી નવલગ્ન કર પ્રભાશ કર વ્યાસ મૂળ ગામ રાજકોટના ૪૦ વર્ષથી અહીં આવી વસ્યા છે. ઉંમર વર્ષે આશરે ૬૦ વર્ષની ૨૫ વર્ષથી પી. બ્યાસ ”ના નામથી પેાતાનુ કામકાજ કરે છે. રોટરી કલબના સભ્ય છે. નરી મેજીસ્ટ્રેટ છે. ગુજરાતી સમાજના ઉપ પ્રમુખ છે. ‘આસનસેલ બસ એનસ એસ(મૈથૂન ના ઉપ પ્રમુખ છે. પેાતાની એક બસ ચન્નાવે છે. જનતાએ ચુંટી કાઢેલ ૨ પ્રતિનિધિએ માંહેના એક, ‘વિઝીટર્સ ટુ ધી જેઇલ ’ શ્રી નવલભાઇએ સૌરાષ્ટ્રનુ ગૌરવ વધાયુ છે. ખૂબ માન મોભે મળ્યા છે. યુરેપિયન પેન્ટના અને મિલિટરી માઇન્ડેડ હેવા છતાં વિવેકી અને સંસ્કારી છે.
44
શ્રી રેવાશકર પાનાચંદ મહેતા મૂળ ગામ જામનગર તાલુકાનુ ખેડીયા બંદર. આસનસોલમાં લગભગ ૫૦ વર્ષથી આવેલા છે. અહીંયા જી ટી રોડ ઉપર કાલીયારી સ્ટાર્સ ત્તથા હાર્ડવેરનું કામકાજ છે. મત ગમત અને ક્રિકેટના શેખીન છે. ગુજરાતી સમાજના ખજાચી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કલકત્તા ( પશ્ચિમ ભંગાલ ) :-દુનિયા અને ભારતમાં કલકત્તાનું આગવું સ્થાન છે. વધુમાં ગીચ વસ્તીવાળું આ શહેર. અહિં મારવાડી, ગુજરાતી, પંજાની અતે ભારતની બધી જ પ્રજાનું ‘ કામ્બીનેશ” છે. લ ખઈ પડાળાઈમાં ખૂબ વિસ્તરેલું અને
શ્રી વૃજલાલભાઇ ભવાનભાઈ રાજા મૂળ ગામ સ વાભી -ખીજડીઆ, ગેડળ સ્ટેટના કલકત્ત માં ૧૯૩૮ માં આવ્યા જામનગરમાં મટ્રીક સુધી ભણ્યા કાલેજમાં ભણતાં ભણુતાં ૧૯૩૨માં વિરમગામની સત્યાગ્રહ છાવણીમાં ગયા. કે લેજ છેડી દેઢેક વર્ષની સજા ભોગવી. રાણપુર મીઠાના સત્યાગ્રહમાં પશુ સજા ભાગવી. ૧૯૩૩ માં જેલમાંથી છૂટયા ખીડી પત્તા; તમાકુની લાઈનમાં કલકત્તામાં આવી નેકરી શરૂ કરી પણ આ જીવને નીરાંત તહોતી. ૧૯૩૫માં ઓરિસાની પયાત્રા પૂ. બાપુજીએ ચરૂ કરી તે વખતે
www.umaragyanbhandar.com