________________
જન્મભૂમિ અને શ્રી કકલભાઈ કાઠારી સાથે લખરાનું શરૂ કર્યું. હજીય સાહિત્યને શેખ તે જાળવી રાખ્યો છે.
સૌરાષ્ટ્રના બગસરા પાસે આવેલ નાજાપુરના રહીશ શ્રી નરભેરામ રાય સોરડીયા જ્ઞાતિનું કામ કરે છે. અને કલેાથ મચન્ટ એશિએશનના ઉપ પ્રમુખ છે. શ્રી તલકચંદ વાલજીભાઈ સૌરાષ્ટ્રના જૂ ગઢ પાસેના તાલીયા ઘર ગામના છે, લગભગ ૪૫ વર્ષથ અહિ આવીને વસ્યા છે.
કેટલાક પ્રતિષ્ઠિત સૌરાષ્ટ્રના સજ્જનામાં શ્રી ગોકળદાસ મયાશંકર દોશી, મૂળગામ મારખી, મધ્ય પ્રદેશમાં ૫૦ વર્ષથી આવી વસ્યા છે. જવાહર રોડ ઉપર પોતાની દુકાન છે. શ્રી રતીલાલ કરશનદાસ ધાબળાયા, બગસરા ભાયાણી પાસેના નાજાપુર ગામના છે. ક્રાપડનુ હાલસેલનું કામકાજ કરે છે. ૪૦ વર્ષથી અહિં આવી વસેલા છે.
લગભગ
સ્ટાન્ડર્ડ ટ્રેડીંગ કું. વાળા શ્રી ભગવાનજીભાઇ જામ–ભાણવડના ૩૫ વર્ષથી અમરાવતીમાં છે શ્રી પુનમચંદ રાયચંદ મહેતા વલ્લભીપુર સૌરાષ્ટ્રના છે. રાષ્ટ્રિય ચળવળમાં શાળા છેડી અત્રેની ગુજરાતી વર્નાકયુલર સાસાયટીના મુખ્ય કાર્યકર્તા છે. જામનગર પાસેના જગામેડીના વતની લગભગ ૬૫ વર્ષથી મધ્ય પ્રદેશમાં આવી વસેલા છે. પ્રતાપચાક, જવાહર ગેટમાં પોતાની દુકાન છે, મિશન એજન્ટનુ કામકાજ કરે છે. શ્રી પોપટલાલ ભવાનભાઈ રાજા સૌરાષ્ટ્રના થાણા દેવડીના વિભૉંગ્રેસના એક માગેવાન અને પ્રતિતિ કાર્યકર્તા છે.
t
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કર્તા છે શ્રી મણીશાલ લાલજી મૂળગામ તરસાઈ જામનગરના અહિ જવાહર શૅડ ઉપર તખતમલ એસ્ટેટ સામે કિરાણાની દુકાન ચલાવે છે. શ્રી પ્રાશકર અંબાશ ંકર સૌરાષ્ટ્ર ચુડાના ૫૦ વર્ષથી અહિં કાપડના ધંધા કરે છે.
ચેન્નતમાલઃ-મેતમાલ નાનું પણ ગાકુળીયા ગામ જેવુ. મધ્યપ્રદેશનુ રૂતુ અગત્યનું મથક મુખ્ય રેલ્વે લાઈન ઉપર આવેલ ધામણુક વથી આશરે ૨૭ માઇલ દૂર આવેલ આ નાના ગામમાં ગુજરાતીઓની અનેકવિધ પ્રવૃત્તિ ચાલે છે. અહિં આવવા ટ્રેઇન નથી, બસમાં આવવુ પડે. અહિ. આવનારા ઉતારા મોટે ભાગે લોહાણા મહાજનવાડીમાં હાય છે, આ મકાન આલિશાન અને સુદર છે.
ચૈવતમાલમાં ધારાજી પાસેના મેટી મારના રહેવાસી શ્રી જટા કર ભટ્ટ અને શ્રી મગનભાઈ ડાસાભાઈ કરાર અને સજ્જન, વિવેકી અને માયાળુ છે. સૌરાષ્ટ્રના તરસા ગામના રહેવાસી લગભગ ત્રણ દાયકાથી આવી અહિં વસેલા શ્રી મગનલાલ ડસાભાઇ કપાસીયાના મોટામાં મોટા કમિશન એજન્ટ છે. તેમનુ આતિથ્ય કદી પણુ ભૂલી શકાય નહિં તેવુ છે.
શ્રી જટાશ`કરભાઇ વર્ષોથી સૌરાષ્ટ્રમાંથી આવી અહિં વસ્યા છે. અદ્ઘિ હરિજન સેવક સ નું ૯ વર્ષ સુધી સેવા કાર્ય કર્યું. વૈદુ' જાણતા હોવાથી માંદાની માવજત કરી. ૬ વર્ષ સુધી અત્રેની શાળાના મુખ્ય શિક્ષક હતા. સૌરાષ્ટ્રના થાણા— દેડીના શ્રી ટાલાલ ટક્કર અત્રેની શાળાના મુખ્ય શિક્ષક છે. સૌરાષ્ટ્રના ખડેરા ( રાજકોટ કાલાવડ વચ્ચે) ગામના વતની શ્રી. જયંતિલાલ નથવાણી
શ્રી વસનજી લવજી માખેચા રાજક્રાટના વતની,શિક્ષિત અને સંસ્કારી છે. અહિ’ના લહાણા મહાજન વર્ષોથી અહિં આવી વસેલા. લાહાણા મહાજનના પ્રમુખ અને જાહેર ક્ષેત્રમાં અહિંના આગેવાન કા
તથા ગુજરાતી કેળવણી મંડળના મંત્રી છે, તેમને શરાના છે.
www.umaragyanbhandar.com