________________
આમ વીણી ભેગું કરીને આ સવ લોકસાહિત્યને તેમણે સની સામે મૂકી દીધુ' છે.
લોકસાહિત્ય મૂળ ઢાળમાં ક્રાઈની પાસેથી સાંભ ળવાની તેા અનેખી મજા પડે છે, જ્યારે સાતમ આર્હમ કે માળાકત જેવા પાકે વરતવરતાલાના જાગરણ હાય, મેલાડંબર ઘ્વાકાશે જામ્યા હોય, સીમમા સારા વરસાદે સીંચ્યા મોલ હપ્તે હલમલી રહ્યો રાય, ત્યારે સર્પના દિલમાં આતદના આધ ઉભરાતા હાય ને ગામડેગામ જુવાન જીવતી મસ્તીમાં આવીને રાસડા, ગરખી ગાય છે, ત્યારે તે ધરણી ધણધણી ઊડે છે. ક્રેડની લચક આપી, લહેકાથી અસરો ખેત્ર જેવા હલકાર્યો કઠે સમગ્ર ગામ અને વાતાવરણને તેઓ ભર્યું ભર્યું અને આનમય બનાવી દે છે. આવા ગાનારા પાસેથી લોકસાહિત્ય સાંભળવાની મઝા શે માણવી ન ગમે ?
ભારત સ્વતંત્ર થયા પછી ગામડાંઓમાં ઠેર ઠેર નિશાળેા થઈ અને ત્યાર પછી નાની પ્રજામાં થાડુ
અક્ષરજ્ઞાન આવ્યું હિંદી તેમજ ગુજરાતી ચલચિત્રની અસર પણ ગામડાંઓમાં પહેાંચી. સમાજ કલ્યાણના કા કરી તેમજ શહેરી શાળામાં ભણેલા શિક્ષકા ગામાની શાળામાં આક્યા. આ બધાની અસર ગામડાંના લેકા પર થઈ નવજુવાના તેમજ ગામડાંના સુધરેલા લોા લોકસાહિત્યને એકબાજુ રાખી દેવા લાગ્યા છે. હવે તેા ચાચિત્રના ગીતાના ઢાળવાળા, સ્વરાજના, દેશનેતાના વગેરે ગીતા ગાવા લાગ્યા છે. તેમાં ખાસ દમ નથી, તેમાંનાં ધણાં ગીતા સાવ ફીર્કા અને માત્ર શબ્દાળુ જેવા લાગે છે. કસ્બા અને જલ્લાની રાસ–ગરબાની હરિફાઇઓમાં પણ હવે તે। લોકગીતને બદલે કંઇ અવનવાં ગીત ગાય છે. ધણી. વાર તેા ગીત અને ગરબાને મેળ જ નથી એસતા. હવે લોકસાહીત્યના ખેતરમાં નાનુ છીંડું પડયું છે, ધીમે ધીમે ખેતર ભેળાવા લાગ્યું છે. હવે શ્રી મેધાણીભાઈ જેવા રખેાપિયાની જરૂર છે. ખેતર ભેળાય તે પહેલા રહોડ્યો પાક લણી લે.
રાજકોટ જિલ્લા સહારી બેન્ક
૧. કારણ કે બેન્કીંગને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડે છે.
૨.
કારણ કે બાંધી મુદતની થાપણા પર વ્યાજના આકર્ષક દર આપે છે.
૩. કારણ કે તમારા નાણતી સંગીન સાચવણુ તે કરે છે.
લી.ના જ આગ્રહ શા માટે?
૪. કારણ કે રાષ્ટ્રના અન્ન સ્વાવલ અનના પૂણ્ય યજ્ઞમાં તે પાતાને! ફાળો આપે છે અને તેમાં તમે સહભાગી ખની શકા છે.
૫, કારણ કે જિલ્લાના તમામ મુખ્ય મથકે તેની શાખાએ પથરાયેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તમારા નાણાની પાકી સાચવણ અને ઉદ્ઘાર સવલતા માટે :
રાજકોટ જિલ્લા સરકારી બેન્કને તમારી પાતાની બેન્ક બનાવવાના આગ્રહ રાખા, સરનામુ સહકાર ભવન, ઢેબરભાઈ રોડ, ૧લે માળે, કત ન. ૪૯૭૦
:
શાખાઓ – રાજકોટ-લેધીમાં ૨. ગોંડલ ૩. ધારાચ્છ ૪. કાટડા સાંગાણી ૫ ઉપલેટા ૬. જામકંડોરણા ૭. ભાયાવદર ૮ જેતપુર ૯. પડધરી ૧૦. મારી ૧૧ માળીયા મિયાણા, ૧૨. વાંકાનેર ૧૩ ટંકારા ૧૪. જસદણ ૧૫, વિંછીયા.
માડરાય ત્રિવેદી
ગાવિંદભાઈ જે. પટેલ
વલ્લભમાઈ પા. પટેલ
મેનેજર.
ઉપપ્રમુખ
પ્રમુખ.
www.umaragyanbhandar.com