________________
૫
સુરા
દૂર કાળ[બાના પહાડ પાસે ભાજે મ નામે ઓળખાય છે. ત્યાં નૈના માલધારી જન્મ થયા હતા. હાલે રબારી હતા. અને આહીર હતા અને સાથે જ નેસડામાં રહેતા. નાનપશુની પ્રીત કુદરતને ખાળે જીવન જીવતા. ગૌસેવા કરતા સમયે દેવાયત પ`ડિતના શિષ્ય થયા. આ જન્મ બ્રહ્મચય વ્રત પાળ્યુ. તેની જોડાજોડ સમાધી મેદાના તેસ પાસે આજે પણ જીવંત છે.
ગીરતા વર્ગ માં
પીપા ભક્તના જન્મ ઉત્તર પ્રદેશમાં ગાગરગઢ રાજકુટુંબમાં થયા હતા. નાનપણુથી શકિત માતાના ઉપાસક હતા, માટી ઉંમરે સમથ ગુરુ રામાનંદ સ્વામીના ભેટા થયા. સાત્ત્વિક ભક્તિને ઉદ્દય થયો. વૈરાગ્ય પ્રમટ થયા. સર્વસ્વ છેડયુ. ધણી રાણી હતી તેમાંથી સીતાદેવી નામની રાણીએ ભગતને ન છેડયા. જીદગીભર તે સાથે રાં. જીવની ઉત્તરાવસ્થા તેમણે સૌરાષ્ટ્રમા પીપાવાવ ગામે વાતાવેલ છે. તેના નામ ઉપરથી પીપાવાવ ગામનું નામ પડયું. અને તેમની બાંધેલી જન્મા અને સદાવ્રત આજે પણુ ચાલુ છે.
વીસામણ ભ્રમત પાળીયાદ ગામે કાઠી દરબારમાં જન્મ્યા હતા. નાનપણથી જ સ ંગદેષથી ચારી લૂટના ધંધા કરતા. ચલાળા વાળા દાના ભગતના ભેટા થયા. ચમત્કાર સજાયેા દાના ભકતે ઉપદેશ આપ્યા. જીવનની સાથે કતા સમજાવી. વીસામણુ લુટા। મટીને વિશળા ખીર થયા દાના ભગતની પ્રેરણા અને આશીર્વાદ લઈ ાળીયાદમાં જગ્યા ખાંધી અને ગાળ ચોખાનું સદાવ્રત શરૂ કર્યું, પર્ણો હજારો માણસો પાળીયદમાં વિશળા પીરની સમાધિએ ન કરવા જાય છે.
જે
વાલમરામ ભગતના જન્મ ગેહીલવાડમાં ગારીયાધાર ગામે કણબી જ્ઞાતિમાં થયા હતા. પુના સંસ્કારાને ઉદય થતાં ફતેપુરવાળા ભેાજાભગતનું મિલન થયું. નયને નયન મળ્યાં આત્માને ઓળખ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અને ત્યારથી વાલમરામનું ભક્તિમય અને પરમાકિ જીવન બની ગયું. નાત જાતને ભેદભાવ મટી ગયા. અને પેાતાના ગુખ ભક્ત જલારામની માફક અન્નક્ષેત્ર શરૂ કર્યુ. જગ્યા બંધી મદિર ધાવ્યુ’ આજે ગારીયાધારમાં વાલારામ ભક્તની જગ્યા પ્રસિદ્ધ છે
સત ધ્યાન સ્વામીના જન્મ સાવરકુંડલા ૫સેના સેજળગામે થયા હતા. મહાન તપરથી હતા સૌરાષ્ટ્રમાં કરીને અજ્ઞાનને દુર કરી લેાકાતે સદ્ભાગ્ વળ્યા. આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળી સેવા પરાયણ સમાધિ છે. તેના અનુયાયી હરિયાણી સાધુ તરીકે જીવન ગળ્યુ સેંજળમાં આજે પણ તેમની જીવત
ઓળખાય છે.
ત્યાગમૂર્તિ મસ્તરામ મહારાજની પૂર્વી
વસ્થા તથા જન્મ સબધે ખાસ હકીકત મળતી નથી. પશુ વિશેષ કરીને ગે!હીલવાડમાં પર્યટન કરતા, જગતના સંબંધથી નિર ંતર ઉન્મુખ જ રહેતા અને દીયખર અવસ્થામાં જ રહેતા ભાવનગર નરેશે એકવાર કી મતી શાલ ઓઢાડે તે પણ તેણે ટ ઢથી થરથરતા એક કુતરાને એઢાડી દીધેલ. એમની અ'તિમ સમાધિ એટાદમાં થઈ જ્યાં તેમની યાદી માટે સ્મારક કાર્ય પણ થયું છે.
મહાયોગી હરિરામ ગાદડિયા વૈશ્નવ સાધુ કુટુંબમાં પાલીતાણા પાસેના ગામમાં જન્મ્યા હતા. ગૃહસ્થાશ્રમનુ યોગ્ય પાલન કરતાં. ઉચ્ચ નૈસગ્યની સ્થિતિ પ્રાપ્ત થતાં ધરબાર શ્રી પુત્ર વગેયા ત્યાગ કરી મસ્ત દશાાં કરતા ડીન તિતિક્ષા સહન કરી ગામની બહાર રહેતા. ફક્ત એક ગાઘડી કાયમ પાસે રાખતા જેથી ગોદડીયા બાપુ તરીકે સહુ ઓળખવા લાગ્યા આજે જ્યાં તેમનુ શીર નિવૃત થયું, ત્યાં બાઢડા ગામે તેનુ માર: રૂપે જગ્યા છે. અને પાલીતાણા પાસે સમાધિ છે.
www.umaragyanbhandar.com