________________
અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લીમીટેડ
હેડ ઓફિસ–અમરેલી.
ફેન. નં. ૧૦૨
-: શા ખાઓ :
૧. ધારી ૫. લીલીયા
૨, ચલાલા ૬. દામનગર ૧૦, રાજુલા
૩. ખાંભા ૭. વડિયા ૧૧. ડુંગર
૪. લાઠી ૮. બગસરા ૧૨. જાફરાબાદ
ભરપાઈ થયેલું શેરભંડોળ
થાપણે કામકાજનું ભડળ
: રૂ. ૪૭ લાખ : રૂ. ૮ લાખ ઉપરાંત
. ૫૨ લાખ ઉપરાંત : રૂા. ૨૨૦ લાખ ઉપરાંત
૧. બેન્ક તરફથી તમામ પ્રકારની થાપણે આકર્ષક વ્યાજના દરેથી સ્વીકારવામાં આવે છે. ૨. ગુજરાત તથા મુંબઈ રાજ્યના અગત્યના શહેરમાં ચેક, હુંડીઓ, વિગેરે વસુલ
કરવાની તથા ગુજરાત રાજ્યની સહકારી બેન્ક ઉપર ડ્રાફટ લખવાની સગવડ છે. ૩. દરેક પ્રકારનું બેંકીંગ કામ કરવામાં આવે છે. ૪. આ બેન્કમાં રોકાયેલ નાણા જીલ્લાના કૃષિકારને ખેતીને વિકાસ તથા તેમનો આર્થિક
ઉત્કર્ષ કરવામાં મદદ કરે છે, અને આથી દેશના અન્ન સ્વાવલંબનના કાર્યમાં આ બેન્ક કાળે આપે છે.
મ, હ. પરીખ. મેનેજર.
દ્વા. મે. પટેલ,
પ્રમુખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com