________________
પૂજય તીર્થ સ્વરૂપ પિતાશ્રી.
આપની સંઘ સેવા અને વર્ધમાન તપ ખાતા પ્રત્યેની અનન્ય ભકિત-આપ દેહવિલય થવા છતાં સંસ્મરણરૂપે હજુ યાદ આવે છે.
આપ જ્યાં છે ત્યાં ધાર્મિક શુભ ભાવમાં છે છે અને અમને પ્રેરણા આપતા રહે કે શાસનના કાર્યમાં
અમે પણ યથા શક્તિ પ્રવૃત્તિ કરી જીવન સફળ કરીએ.
લી. આપના ચરણ કીંકર ખાન્તિલાલ તથા જ્યન્તીલાલની
સ્મરણાંજલી
સ્વ. લાલચંદ ગુલાબચંદ શેડ
શુભેચ્છા પાઠવે છે
શા મણીલાલ બેચરદાસ
V
( ટ્રેપેસ્ટી તથા ગાદલા પાટના ) કાપડના વેપારી ૭૩-૭૫ ૮૨ વિઠ્ઠલવાડી (કાલબાદેવી)
મુંબઈ નં ૨
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat