________________
એક અદના ગરીખ માણુસને ત્યાં વગર આમંત્રણે માન્યા એજ રામનામના પ્રતાપ બીજો શું ચમત્કાર છતાવું. ભાજે પશુ સાવર કુંડલામાં હરિજનવાસમાં તેમનુ સ્મૃતિ મંદિર યાદ તાજી કરાવે છે.
ભગવાન ભ્રમતને જન્મ વીસાવદરથી નજીક ભલગામ ગામે ભુખી જ્ઞાતિમાં થયા હતા. તેની પત્નનું નામ વાલખ કઈ હતુ. અરધી ઉમર ગઈ કાંઇ સંતાન ન હતું. સતાધારની જગ્યામાં આપા ગીગા પાસે રહીન ગૌસેવાનુ` કા` ઉપાડી લીધું ધણું વખતે આપા ગીગાની આજ્ઞાથી ભલગામ આવ્યા, અને
દાના ભગત સૌરાષ્ટ્રના આણુ પર ભાડલા ગામે જાદરા ભગત ભક્ત મંડળી સહીત આધ્યાત્મિક જ્ઞાન પ્રચાર માટે ગયેલ ત્યારે એક ખાઇ અંધ બાળ-મરી કને લઈને જાદરા ભગતને શરણે આવે છે. બાળકને અંધાપા દૂર થાય છે. જાદરા ભક્તની અમીદ્રષ્ટિ પૂર્યું વરસી રહી. તે જ સમર્થ દાના ભગત ધણા સમય પોતાના ગુરુ પાસે રહી ગૌસેવા કરી ત્યાર બાદ પચાળમાં દુષ્કાળ પડતાં ગાયા લઈ સારòમાં આવ્યા. ગરમલી ગામે રહ્યા અને ત્યાર ખાદ ચલાળા ગામે જગ્યા બાંધી સદાવ્રત શરૂ કર્યુ. પરોપકારીપણાને લઈ જમીન જાગીર દાનમાં મળી. આજે ચલાળામાં દાના ભગતની જગ્યા અને સમાધી છે.
સાંજ જગ્યા કાંધ માર્જ પણ ભલગામ ગામે ભગવાન ભગત તથા વાલબાઈની સમાધિ જીવંત છે.
ભાજા ભગત અમરેલી પાસે દંતેપુર ગામે *ગુખી જ્ઞાતિમાં જન્મ્યા હતા. નાનપણથી જ સાધુ સંતો પાસેથી રામાયણુ, મહાભારત વિ. કથા સાંભળી ધીમે ધીમે માત્માના ઉદ્દય થયા. સત્ય સમજાયુ અને અજ્ઞાનતાને નારૂં કરવા ગામડે ગામડે ધુકા લાગ્યા પેાતાના બે મહાન શિષ્યાથી તેમની સુરાસ ધણી જ પ્રસરી રહી. એક વીરપુર ભક્ત
જલારામ અને ભીંજી ગારીયાધર વાલમરામ આજે (તેપુરમાં ભેજા ભગવતના વંશજો છે. જગ્યા છે અને સમાધિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મહાસિદ્ધ વેલનાથ અથવા વેલા ખાવા તરીકે ઓળખાતા મહાસિદ્ધ પુરુષ પછાત ગણાતી કાળી જ્ઞાતિમાં જન્મ્યા હતા. નાનપથી જ માતા પિતા
ગયાં, ખેડૂતાને ત્યાં મજુરી કરી બાળપણુ વિતાવ્યુ. યુવાવસ્થામાં રંગ લાગ્યો ખાર વરસ સુધી અનાજ ત્યાગ કરી ઉન્નાડે પગે ગિરનારના પહાડને પરક્રમા
શરૂ કરી ઘણી ઔષધીના પ્રત્યે ગા કરી વનસ્પતિશાસ્ત્ર હસ્તમત કર્યું. પછાત જાતિમાં રહેલા કુસ’સ્ક્રારા કાઢવા જીગીભર ધુમ્યા. રામા નામના શીકારીને શિકાર અને દુ`સના છેડાવી શિષ્ય ખનાવ્યા. અને ગુરુ શિષ્ય ગિરનારના સિદ્ધ ગણાયા. આજે વડીયા પાસે ખડખડ ગામે તેની અંતિમ સમાધિ છે.
મહાસિદ્ધ આણદા ખાવાના જન્મ સૌરાષ્ટ્રના ધેરાજી ગામે સોની જ્ઞાતિમાં થયા હતા. નાનપણુથી દરિદ્રનારાયણુ ઉપર અપાર પ્રેમ હતા. વૈરાગ્ય ઉરમાં આવતાં ધર છેડી હરસિદ્ધિ માતાના સ્થાનમાં રહી ખુબજ ત્મમથન કર્યું". એક મહાત્મા મળ્યા, જીવનની કુંચી જડી જામનગર આવ્યા, સોનીકામ કરતાં જે પૈસા મળે તેમાંથી અનાથને ચણા આપવા લાગ્યા. જામનગર શહેરમાં સાચા સ ંત તરીકે ઓળખ થઈ અને માણી બાર!એ ચરૂ કરેલ સેવાયજ્ઞમાં સહુ સાથ આપવા લાગ્યા જામસાહેબે પેાતાનાં રાજ્યમાં માં માપાં બાંધા આપ્યાં. ખરાખર ૧૦૮ વર્ષની વય સુધી અતાથાનાં દુઃખ દુર ફરવા પ્રબળ પરિશ્રમ કર્યો. આજે જામનગરમાં ખાણુંદા ખાવા સેવા સંસ્થા વિદ્યાય-ચકલા, અનાથાશ્રમ આણુદ્દા ખાવાનો તપનિષ્ઠાના ફળરૂપે જીવંત છે. જામનગરમાં તેમની અંતિમ સમાધિ છે,
www.umaragyanbhandar.com