________________
પાળિયાઓ
સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં પાળિયા અનેક સ્થળે દષ્ટિગોચર થાય છે. સોરાષ્ટ્રમાં તેને મધ્યકાલીન સસ્કૃતિનાં એક વિશિષ્ટ પ્રકારનાં ઉપાંગ તરીકે લેખી શકાય જીવન વીરતાને વર્યું હતું તેમાં સ્થળાએ અને જીવને પાળિયાની સંસ્કૃતિના સ્વીકાર કર્યો છે અને તેના મહત્ત્વને પીછાન્યું છે.
ઐતિહાસિક સામગ્રી એકત્રિત્ત કરવા માટે ઇતિહાસના સશેાધકાના માટે પાળિયા અતિ મહત્ત્વના આધાર બને છે. જે વીર પુરુષો અને વીરાંગના મૃત્યુ પામી હતી, તેની સ્મૃતિની જાળવણી અર્થે જે પાળિયા રચવામાં આવેલ તે ઈતિહાસના સશિ કે! માટે મહત્ત્વના છે જાણીતા મહારાષ્ટ્રી વિદ્રાન ડા. શ્રી ડીસલકરે સૌરાષ્ટ્રમાં ઘૂમી રીતે સૌરાષ્ટ્રના સેરટ કાડીનાર વિસ્તારના પાળિયાઓની નચે કાત રેલ લખાણાના અભ્યાસ કરીને તે પ્રદેશના સ્થાનિક ઇતિહાસના અનેક તૂટ તી કડીએને સાંધી આપે તેવા પાળિયાના લખાણના આધારે સંદર્ભ ગ્રંથ રચ્યા છે. આમ, પાળિયાત નીચેતા કાતરેલ શબ્દો અને અક્ષરા સીક્કાના અક્ષરા અને શબ્દો જેટલા ઇતિહાસ શેષનમા ઉપકારક બને છે. આવા પાળિયા. ઠેર ઠેર જોવા મળતા નથી. પશુ જ્યાં ધીંગાણુા ખેલાણા હોય તેવા સ્થળ પર લીંગાણાના વીરપુરુષને પાળિયા તેના વંશજો જરૂર ઊભા કરવાના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-પુષ્કર અ’દરબાર
ઉદાહરણ તરીકે મેર જાતિમાં વૈદે ખૂટી ભરખલામાં વીરપુરુષ તરીકે જીવી ગયા. જેઠવા વંશની વીરાંગના રાજમાતા કાલાંબાઈના પક્ષે રહીને તે જામ સતા સામે લડયા અને જામ સતાને નીચું જોવુ પડે તેવું પરાક્રમ ભાદાસુરના યુદ્ધમાં વેરે ખૂંટીએ કરી બતાવ્યુ. વળી ભાણેજ રમદેવજીનુ ખૂન કરાવીને જેઠવા વશના રાજ્ય વિસ્તાર દબાવવા માટે જામ સતાએ મથામણ કરેલ અને પરિણામે ખખ્ખન્ના અને એખીરામાં જામ સતાએ દાણીએ નિયુક્ત કર્યો આ અપમાન રાજમાતા કાંબાઈને હાડાવાડ લાગી આવ્યું હતું અને મેખલરાના દાણીને હાંકી કાઢવાને યશ વૈદ્યે ખૂંટીને ઈતિહાસ આપે છે તેા આ વીર પુરુષની સ્મૃતિ તેના વંશજો, રાજ અને ગામ જરૂર જાળવે જ, ખરખા ગામના પાદરમાં અનેક પાળિયાઓ આજે ઊભા છે. આામાં થાડા પાળિયા રૂપાં છે. તેમાં મૂર્તિવિધાનકક્ષાનું સૌ અને તેજ જોવા મળે છે. મૂર્તિવિધાનકલા પણ તે દ્વારા પ્રગટે છે છતાં ય માથા વગર કોતરેલ વૈદે ખૂંટીને પાળિયા સ્થાનિક ઇતિહાસવિદના માટે મહત્ત્વના છે.
જનશ્રુતિમાંથી ઇતિહાસના સત્યને તારવવામાં પાળિયા અતિ મહત્ત્વના સાધન બને છે. પારખદરથી ઉત્તરે કુડી ગામ મધ્યે લાધવા મેરને દેરીમાં
www.umaragyanbhandar.com