________________
(૭) કીઢ :–મારખી પાસેનાં ટંકારા નજિક માટી, આગની ઇટાની માટી, રેતીનાં પથ્થર, ચુનાના મેદપુર પાસે અકીક મળે છે. તે ઘેરા લીલાં, કે રાતા પૃથ્થર અને રંગીન માટી મળે છે. ભૂરા શેવાળનાં જેવી ઝાંય દેખાતી હોય છે. તેથી તેને “શેવાળ અકીક' કહે છે.
લીલી છાંટ વાળા રાતા અકીક પણ મળે છે.
અકીક કિંમતી પથ્થર છે. અને તેને સારી એપ અને લાટ આપી શકાય છે, તે સિવાય ગિરનાં ડુગરામાં અકીકના પથ્થર મળી આવે છે.
(૮) સાઈનાઈટ:-ગીરનાં ડુંગરમાં ફેલ્સ પાટને બન્ને વાપરી શકાય તેવા સાઈનાઈટ પૂષ્કળ પ્રમાણુમાં નીકળે છે.
(૯) પથ્થર-રાજુલા, ધ્રાંગધ્રા, શિહાર, જુનાગઢ, બરડી, ચિત્રાસણી, ડુંગરપુર અને પારદરમાં પથ્થરની ખાણા આવેલી છે.
તે સિવાય જિલ્લાવાર નીચે પ્રમાણે ખનિજ મળી આવે છે.
જામનગર :–ચીરાડી, ચિરાડા, ર્'ગીત માટી, દુલસ, અથ, એકસાઈટ, લેખંડ અને આક્રેાડાની નામની નિજો મળે છે. આ વિસ્તારમાં રિયા કિનારેથી ગે।પની અને પાછતર ઢેબરની અને મેખ ણીની ખાણામાંથી ચૂનાનાં પથ્થર મળે છે.
સુરેન્દ્રનગર :-વાસણાની માટી, આગની ઈંટાની માટી, કાચ બનાવવાની રેતી, રેતીના પથ્થર, લટીનાં પૃથ્થર, રંગીન માટી, કાલસા અને સફેદ માટી મળે છે. થાનગઢમાં કાલસાના વિપુલ થર મળી આવ્યા છે.
રાજકાટ :–કાળો પથ્થર, કેલ્સાઈટ, વાસણાની
૫૪૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અમરેલી :-ક્રેસાઈટ ચુનાના પથ્થર, કાળો પથ્થર, ખાંધકામ ઉપયેગી વસ્તુ, માટી અને કુદરતી ગેસ મળી આવે છે.
ભાવનગર :-Àાખંડની કાચી ધાતુ, તેલ અને ગેસ, પથ્થર, ચીડી, ચીડા, અબરખ, જીપસપ, ગંધક, અને ર્ગીન માટી મળી આવે છે.
કચ્છ :-ફટકડી, લોખંડની કાચી ધાતુ, અકીકનાં પથ્થર, ચીરાડી, રંગીન માટી, રીક્રેટરી, કાચ બનાવવાની રેતી, રેતીના પથ્થર, ચુનાના પથ્થર, અને લીગ્નાઈટ વિપુલ પ્રમાણમાં મળી આવે છે.
લખપત પાસે લીગ્નાઈટની શોધખેાળ ચાલે છે. તે ત્યાંથી મળી આવે તા કચ્છના પ્રદેશમાં વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવશે.
ભાટિયા નજિક એકસાઇટ નીકળે છે.
મીઠું :સૌરાષ્ટ્રમાં વડાગરૂ અને ધશીયુ' એવી એ જાતના મીઠાના અગરો આવેલા છે. તે નીચે પ્રમાણે છે.
કંડલા, મુદ્રા, જખા, નવલખી, એડી, સલાયા, ઓખા, પોરબ’દર, ભાવનગર, જાફરાબાદ, ભેરાઈ, મહુવા, અને ખીજા સારા ક્ષારી આ બદો પરથી મળે છે.
સિમેન્ટ :–સીકકા, પારખંદર, ઓખા (દ્વારકા સિમેન્ટ વગેરે.
ખદરા નજિક સિમેન્ટ બનાવવાનાં કારખાનાં છે.
www.umaragyanbhandar.com