________________
મોઢેરાનુ' સુર્યમંદિર પણ તે : સમયમાં ( ઈ . ૧૦૨૫-૨૬ ) બંધાયું જેના લગભગ ૨૦ જેટલી સુમૂર્તિઓ હતી.
પરિચય પણ
અીં સુÖમ દ્વિ–સ્ય'મતિ મેળવી લઇએ, સુમદિરે પૂર્વે ભમુખ ડૅય છે તેને નવગ્રહનુ તારણ હોય છે. આગળ ગર્ભગૃત સિવાય કયારેક રંગમંડપ–સસામડપ પશુ હોય છે. મોટેભાગે આગળ તળાવ કે કુ'ડ પણ હોય છે, જે મદિરાની ખોંધણીમાં ઉપર આમલકમાં કૂિપાલા નથી હાતા તે મંદિશ વધારે પ્રાચીન હૈઇ શકે કારણ કે આમલકમાં દિક્પાલા કડારવાની પ્રાઈ. સ. ના ચેાથા સૈકા પછી આવી.
આપણે જોઈ ગયા કે ઋગ્વેદના સમયથી છેક ચૌદમી સદી સુધી સુપૂજાનું મહત્ત્વ વિશેષ રહ્યું છે. ઈલેરાની ૧૬ નંબરની કૈલાસની સુર્યના રથ હાંકનાર તરીકે બ્રહ્મા દેખાડયા છે, એટલે સુર્ય બ્રહ્માથી પણ દે દેવ
ક્રામાં
ગણુવામાં
માસ
અયમા,
આવ્યા છે. સુના ખાર નામથી ખાર ઉપરનું તેનું આધિપત્ય બતાવવામાં આવ્યુ` છે. “ રૂપાવતાર ”માં તેના ધાતા, મિત્ર, રુદ્ર, વરૂણ્, સુષ, ભગ, વિવસ્વાન, પૂષન, સવિતુ, હ્રષ્ટા અને વિષ્ણુ એમ બાર નામ આપ્યા છે. તેમાં ત્વષ્ટા અને ધાતા પ્રજાપતિના પણ નામ છે, જ્યારે મા, વિવસ્વન, પૂષત અને વિષ્ણુ, વિષ્ણુના નામેા છે; તેા રુદ્ર શિવનું પણ નામ છે. આમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સુનાજ અવતાર ગણાયા છે. ત્રિવિધ ગુણાથી સુર્ય તે ત્રણ સ્વરૂપે થયા એમ પુરાણમાં ઠેરઠેર દર્શાવ્યુ છે. મહાભારતના યુદ્ધ પછી સુપૂજા વિષે ભગવાને અર્જુનને માદિત્ય હ્રદયના મંત્ર આપ્યા, તેમાં જણાવાયુ છે કેઃ
ઉદયે બ્રહ્મરૂપશ્ચ મધ્યાન્હે તુ મહેશ્વરઃ । અસ્ત સ્વયં વિષ્ણુ: ત્રિમૂર્તિધ્ધ દિવાકર: 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૫
આ કારણે પ્રથમ સુય મૂર્તિમાંથી સુ સાથે સુના આ ત્રણ સ્વરૂપે ઊમેરી સુ'ની ચત્તુઃમૂર્તિઓ પૂજામાં આવી. ધીમે ધીમે સુર્યના લાપ થયે। અને બ્રહ્મા, વિષ્ણુ, મડ઼ેશની ત્રિમૂર્તિ પૂજાવા લાગી. આગળ જતાં દરેક મૂર્તિ અલગ બની અને પછીથી કૃત વિષ્ણુ અને શિવ વિશેષ પૂજામાં રહ્યા. વિષ્ણુની ત્રિવિક્રમ સ્વરૂપે, માકૃષ્ણ, રામ, નૃસિંહ, વારાહ, પરશુરામ આદિ મૂર્તિઓ પ્રચારમાં આવી. શિવતી દક્ષિણામૂર્તિ, નટરાજ, અર્ધનારી સ્વરૂપ મૂર્તિ પૂજામાં આવી.
આદી
આમ આપણી મૂર્તિપૂજાના મૂળમાં સુ'પૂજા પડેલી જણાય છે, અને તેનું ઉદ્ગમ સ્થાન સૌરાષ્ટ્ર હતુ. ખરેખર સુત્ર ભારતમાં પશ્ચિમાં ઉગ્યા હતા !
દ્વારકા માર્ગે સુ પૂજા ભારતમાં આવી. ઈરાનના સંસ્કાર લઇને આવી, પશુ સૌરાષ્ટ્ર અને ભારતમાં વિકાસ પામી કરી દ્વારકા માર્ગેજ તે ઈરાન અને પશ્ચિમમાં પ્રચાર પામી. અરસપરસ વ્યવહાર ચાલુ હાઈ સૌરાષ્ટ્રમાં જ્યારે સુદેરા થયા ત્યારે અને ત્યાર પછી ભારત બહાર પશુ સુદિ થયાના ઉલ્લેખો અને અન્નશેષો મળે છે
શૃંગાળમાં શ્રી વૈષ્ણુવ ડેલીએડારે ઈ. સ. પૂર્વે ૧૪૪ માં બેસનગરની અદૂર વાસુ પૂજા માટે એક ગરૂડ સ્તંભ બનાવ્યેા હતેા. ત્યારે સુ માંથી વાસુદેવ-વિષ્ણુનું સ્વરૂપ પ્રચારમાં આવી ગયું હતુ. એ સ્તભ હાલ યુ છે. તે જ સમયનુ સૌરાષ્ટ્ર બહાર સુ`પૂજાનુ મેઢુ પ્રતિક દક્ષિણુમાં પણુ મળી આવે છે. ભાજાની ગુફામાં તે સમયે એક મોટી
સુમૂર્તિ કંડારાએલી છે. આમ સૌરાષ્ટ્ર ત્યારે સુ પૂજાનુ કેન્દ્ર હતું. બંને દિશામાં સુર્યપૂજા ત્યાંથી જ વિકાસ પામી. ઇ. સ. ના ત્રીજા સૈકા સુધીમાં ઇટાલી, ગ્રીસ અને પામીર પ્રદેશમાં સુર્ય મ’દિશ બધાયા. એવા અતિહાસીક ઉલ્લેખ છે કે ઈસ્વી
www.umaragyanbhandar.com