________________
૪૮૬
સૌરાષ્ટ્ર સરકારે જો સૌરાષ્ટ્રમાં આવા કાઈ ક્રેન્દ્રની રચના કરવામાં આવે તે માટે અનુકુળ માના આપવાની તૈયારી બતાવી. સૌરાષ્ટ્રમાં ઉચ્ચ કક્ષાની કેળવણીના ક્ષેત્રમાં અગ્રસ્થાને રહેલ ભાવનગર જેવા શહેરમાં નમક સ્રોોધન કેન્દ્રની સ્થાપના કરવાનું કાઉન્સીલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચની કચેરીએ નક્કી કર્યું. આ રીતે ૧૯૫૪ માં સૌરાષ્ટ્રમાં વૈજ્ઞાનિક સાધનના મેટા પાયા ઉપર ખીજ રાપાણા.
આ
કેન્દ્રીય નમક અને સામુદ્રીક રસાયણિક સંશાધનાલયના મુખ્ય ઉદ્દેશને ખ્યાલ રાખી અત્યારે ઘર વપરાશ તથા ઉદ્યોગના ઉપયાગમાં આવતા મીઠાના ઉત્પાદનમાં વધારા કરવા, તેમજ બને તેટલા શુદ્ધ સ્વરૂપમાં મેળવવા અંગેની રીતેાનુ સશોધન કરેલ છે. સાગરના પાણીમાંથી સુર્ય'ની શકિતના ઉપયોગ કરી મીઠુ જુદું પાડયા બાદ પછવાડે જે પાણી રહેતેતે બીટન ' તરીકે ઓળખવામાં આવે છે ખીનમાં ખાસ કરીને મેગ્નેસ્ટીમ કલાઈડ, મેગ્સસ્કીમ સલફેટ, પેટાયમ કલોરાઈડ, પ્રેમીન ગે? રસાયણે આછા વધતા પ્રમાણુમાં રહેલ છે. આ પ્રયોગશાળામાં છૂટનમાં રહેલ રસાયણેને એછા ખર્ચે સરલતાથી જુદા પાડી શકાય અને એમાંથી ઉદ્યોગને ઉપયોગી એવા બીજા ક્ષારો બનાવી શકાય તેવી રીતેાનુ સંશાધન કરેલ છે. આ રીતે બન આધારૂપ ઉદ્યોગને વેગ અ પી સાગરમાં પાછા ફેંકી દેવાતા બીટનના સારા એવા ઉપયાગ કરેલ છે.
આ ઉપરત કુદરતે સાગરમાં આપેલ સેવાળ (Sea wieds) ના ઉપયેગ તેમાં રહેલ અગત્યના રસાયણા જેવાં કે અગર-અગર અને મલજેનિક એસીડ સરલતાથી જીદ્દા પાડી પરદેશથી આયાત થતાં આ પદાર્થાને અટકાવવા માટે- પ્રયત્ના થઇ રહેલ છે. તે ઉપરાંત દરિયાની સેવાળમાં પ્રજીવક્રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રોટીન્સ રહેલ છે. આ પ્રોટીન્સને જીદ્દા પાડવા માટેના પ્રયોગો થઈ રહેલ છે. ઉદ્યોગના વિકાસ માટે અને મનુષ્યના વસવાટ માટે પુરતા પ્રમાણમાં મીઠું પાણીની (Fresh water) ની જરૂરીયાત રહે છે. આપણા તથા અન્ય દશામાં અત્યારે મીઠું પાણી જોઇએ તેટલા પ્રમાણમાં મળી શકતું નથી. પૃથ્વી ઉપર જેમ જેમ મનુષ્યની વસ્તીમાં વધારે થતા જશે તેમ તેમ પાણીતી અછત વધારે તે વધારે જણાશે. આ અછતને કેમ દૂર કરવી તે મટે વૈજ્ઞ નિર્દેનુ ધ્યાન ખેંચાયેલ છે. આ પ્રયાગશાળામાં ખારા પાણીમાંથી મીઠું પાણી કેમ બનાવી શકાય તેના પ્રયાગેને સારા પ્રમાણમાં વેગ આપવામાં આવેલ છે. કુરતે સૌરાષ્ટ્રને અર્પણ કરેલ કેલસાઈટને વૈજ્ઞા
નિક પદ્ધતિથી બારીકમાં બારીક ભૂકા ફ્રેમ સરળતાથી કરી શકાય તેના પણ પ્રયેગા ચાલે છે. તે ઉપર’ત બેટાનાઈટ, ડાલામાટ, ચુનાના પથ્થર, સીલીક વગેરે અનેક વસ્તુએ કુદરતે આપેલ છે. આ વસ્તુઓમાંથી સસાધન દ્વારા અનેક વસ્તુ થઇ શકે તેમ છે.
આ ઉપરાંત મીઠા અને તેમને ક્ષમતા ઉદ્યોગતી મંદર વપરાતી ધાતુઓ પર રસાયણિક ક્રિયાથી કાટ થઇને ખવાઈ જાય છે. આ રાતે દર વસે લખા રૂપાનુ નુકશાન પહેચે છે. આ નુકશાન કઈ ધાતુ વાપરવાથી આધુ' થઇ શકે તે વિષય ઉપર અહિં મેગેની પ્રગતી થઈ રડેલ છે. આવા તે જીવન
યોગી અસંખ્ય પ્રશ્નો છે કે જેના જવાબ કૃત વૈજ્ઞાનિક સંશોધન દ્વારા જ મળી શકે છે. નિયમિત કાય અને વ્યવસ્થિત સંચાલન માટે આ પ્રયોગશાળામાં જુદા જીદ્દા નીચે મુજબ વિભ ગા પાડવામાં આવેલ છે. (૧) મીઠાનું ઉત્પાદ્દન અને શુદ્ધતા વધારવા માટે, ( ૨ ) ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટે, ( ૩ ) બીટનમાંથી રસાયણે જેમ કે પેટમ લેર ઇડ, પોટાસ્યમ સેનાઇટ, મેગ્નેસીમ કરોનેટ, એપસમ સે લ્ટ વિગેરે બનાવવા
www.umaragyanbhandar.com