________________
ધારાવતીમાં પ્રથમ ઝૂલેલી અને પછી વલ્લભીપુરને પંથે રેલાયેલી નવપલ્લવ મહિલાઓના નિર્દેશ કરી પછી સૌરાષ્ટ્રને આંગણે સુવર્ણ યુગનું સર્જન થનાર હાવાની શુભેચ્છારૂપ આગાહી કરે છે. કવિ પૂજાક્ષાય કૃત વૈજયંતી ’ સંગ્રહ (ઈ. સ. ૧૯૬૧ ) ના * સોરઠ ' કાવ્યમાં સૌરાષ્ટ્ર વિરો સારૂં આલેખન થયુ. છે એ સામનાથના જ્યોતિર્લિંગથી પૃથ્વી પર પકાયા છે, ભક્તહૃદયની રિદ્ધિએ તે અંકિત છે. એતે પૂત્ર, પશ્ચિમ ને દક્ષિણમાં રત્નાકર જાણે મેધાં મોતી ભરી નીલમથાળ અર્પે છે અને અસીમ કરું ગાન અહેાિ અહીં ગવાય છે, અહીં ગરવા ગિરનાર છે, શુભ શત્રુજય છે, મીઠી વાણી છે, ઉદાર મહેમાનગત છે, પુરાતન જાહેોજલાલી અને તી કરા છે. ભારતમાતાની કટિએ ધન્ય સરઠ જાણે બિરાજે છે, સૌરાષ્ટ્ર એટલે સતિયા ને શૂરાઓની ભૂમિ. અહીં સભળાય છે સ્વાર્પણુના સૂરો.' અહીં જ ગિરાગુજરી કવિ કાન્તને ક્રમનીય સ્પર્શ પામ, કલાપીએ મધુર કેકારવા આલાપ છેડયા અને મેધાણીએ સારડી કંદરાઓ ગજાવી હતી, લે*સાહિત્યમાં પણું સૌરાષ્ટ્રની સરસતાનું આલેખન સારા પ્રમાણમાં થયું છે. એનુ સમગ્ર દર્શન ન કરીએ, પણુ એમાં સોરઠની ધરા, ત્યાંનાં નમણું નરનાર, શૂરા સાવજ, વીર નરબંકડા તથા અવનવી રાગરાગિતા જે પ્રશસ્તિભર્યો ઉલ્લેખ થયા છે. તે નોંધપાત્ર છે, એ દુહા તરફ જ નજર કરીએઃ
(૧)
ધરણી સેરઠ જગ–જૂની, ગઢ જૂના ગિરનાર, સાવજડાં સેજળ પીયે, નમાં નર તે નાર.
( સૌરાષ્ટ્રની ધરા પુરાતન છે, અહીં જૂના ગિરનાર ગઢ છે. અહીં સાત્રજ અને નમણાં નરનાર છે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૨) ..
સારઠ મીઠી રાગણી, રાગ મીઠા મલ્હાર; રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
ગરમીની વિવિધ રાગિણીઓની મીઠાશ તે મુલ્યવત્તા ત ( સેરઠમાં ભજન, દુહા, રાસ તથા ગરખા- ૧
શાસ્ત્રીય સ ંગીતમાંના મહાર રાગ જેવી છે. જેમ શુમાં વીરડી અને જંગમાં તલવાર પ્રિય થઈ પડે તેમ સારઠ મીડી રાગણી.’)
૪૫
(3)
સોરઠ ધરા ન સંચર્યો, ન ચઢયા ગઢ ગિરનાર; નન્હાયા ગંગા ગામતી, એને એળે ગયા અવતાર !
(જેણે સૌરાષ્ટ્રની ધરતી પર વિહાર કર્યો નથી, ગિરનાર ગઢ પર રાહણુ કર્યું" નથી અને ગંગા કે ગામતીમાં સ્નાન કર્યુ” નથી તેનુ જીવન ફાગઢ જ ગયું છે. )
(૪)
ધનધન ાઠિયાવાડ, ધધન તારૂં નામ પાકે જ્યાં નરબંકડા તે રૂપ પદમણી નાર !
(જે ધરતી પર વીર નરા અને સુંદર પદ્મિની નાર પાકે છે તે કાઠિયાવાડને ધન્ય હો ધન્ય છે એ ભૂમિને તે ધન્ય છે એના નામને !)
(h)
( જ્યાં જેાલ જેવી
સુંદર બામ સારઠ તણી, જેનાં નિર્મળ વહેતાં નીર; જ્યાં જેસલ જેવી એડી, તે નત્રણ જેવેશ વીર !
નિમળ નીર વહે છે અતે જ્યાં સતી વીરાંગના તે રા'નવઘણ જેવાં
www.umaragyanbhandar.com