________________
:IGN :
વાથી સંગીત રસિકામાં ટુક સમયમાં સારી ચાહના સપાદન કરી શક્યા છે. તેમાં સંગીતનું ઉંચ અભિનવ દ્શન શ્રી. પુરુષોતમ ઉપાધ્યાયની રાહબરી નીચે લઈ રહ્યા છે. સગીતના ક્ષેત્રે આજ તે ઉંચ સાધના કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રના સગીત સાધક શ્રી, ખાલકૃષ્ણ દાઢા – બરોડાના સુગમ સ'ગીત ક્ષેત્રે આ એક અગ્રણી સંગીત કલાકાર સૌરાષ્ટ્રના વતની છે. સંગીતની પ્રવૃત્તિ એમને વારસાગત મળી હોવા ઉપરાંત એમણે પ્રાથમિક તાલિમ પણ લીધી છે. છેલ્લા દસકાથી તેએ આકાશ વાણી અમદાવાદ વડાદરા પરથી સંગીત કાર્યક્રમા પ્રસારિત કરી રહ્યા છે. આકાશ વાણીના ભાઇટ મ્યુઝીક કાન્સર્ટમાં એમણે સક્રિય ભાગ લીધા છે. તે ઉપરાંત તે સ્વતંત્ર રીતે સ્વરનિયોજન પશુ કરે છે. વ્યવસાયે સરકારી કચારી છે.
લોક સંગીતના સિતારા સ્વર્ગસ્થ શ્રી તૈમુભાઈ ગઢવી : – સૌરાષ્ટ્રના લેકસ ગીતના ઉપાસક શ્રી હેમુભાઈને સારાયે લેાક સંગીતને વારસો તેમના કુટુંબ પરિવારમાંથી સંપાદિત થયે। હતા, લેાક સ ́ગીતના મહાન સાધકને મધુર સ્વર સમય સમય પર રાજકાટ રેડીયો દ્વારા પ્રસારિત થાય છે અને તેના લોકગીતેાની રચના માનવ જીવનની મારપાર ઉતરી જાય છે. તેમની ગ્રામોફોન રેકોર્ડ પશુ પ્રસિદ્ધિ પામી છે. અને પોતે રંગભૂમિમાં પણ પોતાના અભિનય દર્શનથી જનતાને આન ંદવિભાર કરી દેતા, તેઓ હમણુંજ સ્વર્ગવાસી થયા છે પણ તેમની “લા સ’ગીત”. વાણી સૌરાષ્ટ્રમાં અજર અમર છે.
સૌરાષ્ટ્રના સંગીત વિશારદ શ્રી મુકતાબેન વૈદ્ય - સૌરાષ્ટ્ર નિવાસી શ્રી મુક્તાબેન વૈદે ભાવનગરની દક્ષિણામુર્તિમાં વિદ્યાભ્યાસ કરી સૉંગીતની તાલીમ શ્રી મુળશંકરભાઇ પાસેથી સ’પાદિત કરી હતી તેમના કુટુંબમાં સંગીત પ્રત્યે પ્રેમ હાવાથી બાહ્ય વયમાં સંગીતના ઉંચ સંસ્કાર જાગૃત થયા હતા. તેમણે “વે યુનિવરસિટી”માં સંગીત વિષય સાથે એમ. એ ક્ર્સ્ટ કલાસ પાસ કરેલ છે. રાજકોટમાં “સંગીત નાટય નૃત્ય ભારતી”ના સંગીત અધ્યા પિકા છે. શ્રી મુક્તાખેત વૈદે ‘સંગીત પ્રવેશિકા ’’ નામના ઉત્તમ પુરતકનુ પ્રકાશન કરેલ છે. રાજકોટ રેડિયો સ્ટેશનેથી તેમના સ'ગીત પ્રાગ્રામ પ્રસારિત ચાય છે.
સંગીત સાધક શ્રી. ચન્દ્રવદન ધેાળકીયા જામનગર :- કચ્છની સુકી ધતી સંગીતના ક્ષેત્રે લીલીછમ છે. એ શ્રી ચંદ્રવદને પ્રતિપાદિત કર્યું છે. ત્રણ વર્ષથી રાજકોટ કેન્દ્ર પરથી તેમના મધુર સ્વર ગુજીત થયા છે. બાર વર્ષની બાહ્ય વીજયામાં તે સારૂં નામ ધરાવે છે. સ'ગીતના જાહેર કાયક્રમ આપતા આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
કચ્છના સગીતકાર શ્રી શરદ અજંતાણી કચ્છના સગીત કલાકારામાં અગ્રગણ્ય એવા શ્રા શરદ અંતાણી છેલ્લાં દસ વર્ષથી આકાશવાણી પરથી સ’ગીતના ઉંચ કક્ષાના ભાવના પ્રાધાન્ય ગીતા ગાતાં આવ્યા છે. રેડીયેા સિવાય ગ્રામોફેશન કર્યું પણ પ્રસિદ્ધ થઈ છે. સંગીતની ગાયકો ઉપરાંત ફીમ સંગીત ક્ષેત્રમાં પણ સ ંગીત નિયેાજન પણ ભાઇ અંતાણી કરી રહ્યા છે સ’ગીતની
સૌરાષ્ટ્રના સંગીત કલાકાર શ્રી જનાર્દન રાવળ – સૌરાષ્ટ્રના સંગીત સાધક શ્રી જનાર્દન રાવળ કાયદાના સ્નાતક વ્યવસાયે સરકારી કમ ચારી હાવા છતાં સગીત પ્રત્યે જીવંત રસ ધાવે છે. માધુર્યંમય ગભિર અવાજ ત્થા ગીતાનાં ભાવવાહી ગાયકીથી જનતાનું મન મનેામુગ્ધ કરી દે છે.
મૈરબી (સૌરાષ્ટ્ર)ના મશહુર સ’ગીતાચાય શ્રી મધુસુદન આચાર્ય :- શ્રી મધુસુદન આચાય' મેટ્રીક સુધી વિદ્યાઅધ્યન કરી સંગીતની ઉંચ શિક્ષા સ્વર્ગસ્થ ખાનસાહેબ શ્રી અબ્દુલકરીમખાં પાસેથી પ્રાપ્ત કરી સ ંગીતની મા'તામય ગાયકી દ્વારા સારાયે ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, આજથી
www.umaragyanbhandar.com