________________
: 300:
તેઓ પ્રાધ્યાપકગણુ તથા વિદ્યાર્થીઓમાં પ્રિતીપાત્ર
બન્યા છે.
શ્રી. દ્વારકાદાસ મહેતા:- શ્રી દ્વારકાદાસ વનમાળીદાસ મહેતાને જન્મ મહુવામાં દસાશ્રીમાળી સરવૈયા કુટુંબમાં તા ૩૦ ૯-૧૯૧૪ના રાજ થયા હાલમાં તેમની ઉમર પર વર્ષની છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણુ વતનમાં લીધું. ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર ગયા. સ્નાતક થવાની ભાવના હતી
પરંતુ માતાપિતાની છત્રછાયા ગુમાવી તે
તેમની
મનેકામના પુરી ન થઈ.
સન ૧૯૩૪માં તેઓશ્રી પાલીતાણા ગુરૂકુળ વાણિજ્ય વિદ્યામ ંદિરમાં શિક્ષક તરીકે જોડાયા ચાલુ સરવસે તેઓએ એક વાઇની પરીક્ષા પાસ કરી એસ ટી. સી થઈ ટ્રેઈન્ડ શિક્ષક બન્યા. હિન્દી વિનીતની પરીક્ષા આપી તેમાં પાસ થયા.
બત્રીસ વર્ષથી સંસ્થામાં તેઓશ્રી પેાત ની સેવા આપી રહ્યા છે. ગુરૂકુળના મદદનિશ નિયામક તરીકે પણ ચાર વર્ષોં તેમણે સેવા આપી છે. પેાતાની સરવીસના પચીસ વર્ષ પુરા થતાં ગુરૂકુળમિત્ર મંડળ મુંબઇએ તેમના રજતજયંતિ ઉત્સવ સંસ્થાના મકાનમાં શ્રી બાવચંદ ગાંડાલાલ દોશીના પ્રમુખપદે ઉજન્મ્યા અને એક હજાર એક રૂપિયાની થેલી તથા માનપત્ર એનાયત કર્યાં હતા. તેમણે સંસ્થાના બાળકાના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું' છે. જુના વિધાર્થીઓ તેમની શિક્ષણ પદ્ધતિ અને માયાળુ સ્વભાવને લીધે યાદ કરે છે. તેઓશ્રી ગુરૂકુળના મકાનમાં જ રહે છે. એટલે તેમના ધર્માં પત્ની લક્ષ્મીમેન પેાતાના માયાળુ અને સેવાભાવી સ્વભાવથી સસ્થાના નાના બાળકાને મદદ કરે છે. અને માંદગી જેવા પ્રસ ંગાએ સેવા આપી રહ્યા છે. અંગ્રેજી, ગકૃિત અને હિન્દીના વિષયમાં સફળ શિક્ષક તરીકેની તેમની કામગીરી ચાલુ જ છે. આ જીવન સેવાભાવી શિક્ષક તરીકે પેાતાનું આખુ જીવન સસ્થાના ઉત્કર્ષમાં તેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પસાર કરે અને તેમનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી મહેચ્છા.
આચાર્ય શ્રી ભાનુભાઈ મ. ઠાકર ઃગુજરાત સરકારે ગત પ્રજાસત્તાક દિને અમરેલી
જિલ્લ ની ભાગાપુર નયી તાલીમ શાળાના આચાર્યશ્રી ભાનુશ કર મણીશ કર ઠાકરનું રાજ્યના ઉત્તમ પ્રાથમિક શિક્ષક તરીકેનું સન્માન કરી એક સાચા ગુરૂનું સાચા અ`ાં બહુમાન કર્યું છે. ગુજરાત સરકારના આ નિણુ નથી ‘અમઅેલી જિલ્લાના શક્ષકાએ પોતાને જ પ્રતિષ્ઠા મળી ઢાય તેવે સતાપ અનુભવ્યા છે.
મધ્યમ વર્ગના શિક્ષક પિતાને ત્યાં તેમને જન્મ તા. ૧૭–૯–૧૯૧૫માં થયા તેઓએ પ્રાથમિક
શિક્ષણ જાળિયા, બરવાળા. સ્થળે લીધું. અભ્યાસ દરમ્યાન તેઓ આ બિલ્લાના મહાન લેક સેવક સ્વ. શ્રી બાલુભાઇ ભટ્ટના સહાધ્યાયી રહ્યા માધ્યમિક કક્ષાની શિક્ષણ પ્રાપ્તિ બાદ તેઓ વડાદરા પુરૂષ અધ્યાપન મંદિરમાં /૩૯માં ફર્સ્ટ કલાસમાં થયર ટ્રેઇડ થયા,
શિક્ષક તરીકે કારકીદીની શરૂઆત ૧૬ વર્ષની વયે અમરેલી ખાતે જેસીંગપરા ‘ખેડૂત શાળા ’ થી તેમણે કરી.
સને ૧૯૫૦-૫૧માં અમરેલી જિલ્લા સર્વોદય યેાજનાના સંચાલક પદે સ્વ. શ્રી બાલુભાઈ ભટ્ટ હતા. તેઓની શિક્ષણપ્રિય વિચારસરણીએ પેતાના આ જૂતી સહાધ્યાયીમાં રહેલી નિષ્ઠાવાન ક્ષિકની શકિતને જોઇ. અને/૫૧માં તેએ ખાબાપુર ખાતે મુખ્ય આચાર્ય તરીકે આવ્યા કે જ્યાં તેઓ છેલ્લા ૧૪ વર્ષથી -જિલ્લા સર્વોદય યાજનાની નયી તાલીમ શાળામાં અવિરતપણે સેવા આપી રહ્યા છે.
બાબાપુર રાાળામાં વસ્ત્રવિદ્યા ઉપરાંત બાગકામ, ખેતીકામ શરૂ કરવામાં આવેલ છે. બાકી ૧ એકર જમીનમાંથી ઋષિ ખેતી દ્વારા પ્રતિ વષઁ ૨૦ મણુ બાબાપુરી બાજરાનું ઉત્પાદન લેવા માંડયા. નાના
www.umaragyanbhandar.com