________________
-
- - -
શુભેચ્છા પાઠવે છે
શ્રી સમઢીયાળા નં. ૧ સેવા સહકારી મંડળી લી.
મુ. સમઢીયાળા તાલુકા-બેટાદ જિલ્લઃ ભાવનગર
સ્થાપના તારીખ : ૨૧ માર્ચ ૧૯૫૩ શેર ભડળ . ૩૬,૬૦૫-૦૦ અનામત ફંડ: ૮,૯રપ-૨૭ અન્ય ફંડ: ૩, ૬૬૬-૪૨
નોંધણી નંબર: ૧૬-૪-૧૯૫૩ સભ્ય સંખ્યા ૧૪૧ ખેડૂત: ૧૨૫ બીનખેડૂત: ૧૬
અન્ય નેંધ - સને ૧૬૦ સુધી બંધ પડેલ પરંતુ હાલમાં સારી પ્રગતિ કરી રહેલ છે જે હાલના સંચાલકોને આભારી છે.
મુળશંકર નાગરદાસ
ભણભાઈ તળશીભાઈ મંત્રી
પ્રમુખ શ્રી નાગેશ્રી જુથે ખે. વિ. વિ. કા. સહકારી મંડળી અન લી.
મુ. નાગેશ્રી તાલુકા-જાફરાબાદ જિ૯લે : અમરેલી સ્થાપના તારીખ : ૨૭-૧-૫૫
નોંધણી નંબર : ૧૧૩૧ શેર ભંડોળ : ૫૭,૦૧૦-૦૦
સભ્ય સંખ્યા : ૩૩૭ અનામત ફંડ : ૧૬,૩૨૭-૮૭
ખેડુત : ૩૩૭ અન્ય ફંડ : ૩૯૧૧-૬૧ અન્ય નેંધઃ બીનખેડુતઃ – આ મંડળી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવે છે અને તેને લાભ ૧૪ ગામના માણસે અનાજ, ખાંડ, તેલ વિ. દ્વારા લે છે. ઉપરાંત મંડળી તમામ જાતના ખાતરેને વહીવટ કરે છે તેમજ સુધરેલું બીયારણ, મગફળી, હાઈબ્રીડ, બાજરો, જુવાર, મકાઈ, ઘઉં વિ. સભાસદોને આપે છે અને સભાસદને ઉત્પન્ન થએલ માલ ખરીદ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે.
: વ્યવસ્થાપક કમિટીના સભ્ય – શ્રી સુરગાભાઈ કાળુભાઈ વરૂ
શ્રી ભીમાભાઈ એભણુભાઈ વરૂ શ્રી જીતુભાઈ દેવાતભાઈ વરૂ
શ્રી લખુભાઈ રાણીંગભાઈ વરૂ શ્રી જીવાભાઈ નથુભાઈ વરૂ,
શ્રી કાળાભાઈ ભીમા બાંભણીયા શ્રી ગીગાભાઈ વાહાભાઈ પરમાર પ્રાણશંકર જીવનલાલ ત્રિવેદી
શ્રી રામભાઇ કાળુભાઇ વરૂ મંત્રો
પ્રમુખ ભાભલુભાઇ નાનાભાઈ ખુમાણ
શ્રી ગીગાભાઈ કંથડભાઈ સહમંત્રો
ઉપ-પ્રમુખ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat