________________
૪૩૧
સેશ્વા ભાવ સાલણા લાવ, વિરાને પારણે ઝૂલાવવા
નિદરડી મીઠા સેહુલા લાવ. આમ માતા બહેનની વાત્સલ્થતાના મધુરપ ટપકાવતાં હાલરડાં દ્વારા આપ ણામાં પ્રેમ, લાગણી અને મમતાનું સિચન થતુ રહ્યું છે એ આપણાં ગ્રામ્ય દર્દામ્પત્ય જીવનના નિત્યના અનુભવ છે.
લગ્નગીતા
જાન આવે છે અને વરનું સ્વાગત થાય છે. આવે આવે વાસુદેવને નક
કે પૂનમ કેરા ચંદ, વર આવ્યે અજવાળાં.
આવા લાગણીભર્યા શખ્શ દ્વારા વરનું સ્વાગત થાય છે. લગ્નવિધિ પતી ગયા બાદ માંડવા નીચે રંગીન ઢોલિયો ઢાળીને સૂતેલા વરને જગાડવા પ્રભાતના વર્ણન દ્વારા પ્રયત્ન કરે છે. ઃ
માંડવા નીચે રંગીત ઢાલીએ ઢાળીને વનને પ્રભાતના મીઠા પહેારમાં ઉઠાડવા જતી ડીએ પ્રભાતનુ કેવુ વણુન કરી વરને જગાડવા માટે ગીત દ્વારા પ્રજ્ઞત્ન કરે છે
સૂરજ ઊગિયા રે સરવરિયાની પાળે,
કે વાળુઢ્ઢા ભલાવાયું ભ્રમરા ઊડે ? કેવડીઆની કણશે, કે વાજુલા ભલે વાયાં.
સૂતા જાગે રે રાધિકાના ગ્રંથ,
સૂતેલા
જાન
કે વાળુલા ભલે વયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આમ ‘પ્રભાતના પવિત્ર વર્ણન દ્વારા પોતાના લાડકવાયાને કેવી રીતે ઉઠાડવા પ્રયત્નો કરે છે.
જ્યારે કન્યાને પેાતાના મનગમને વર મળે છે ત્યારે તેને તેની સાહેલીએ પૂછે છે કે, કહે એનીખા કયા ગુણુ ઉપર તમા માહી પડયા ? સાહેલીને સવાલ સાંભળી એ રતુ બડા માં ઉપર શરમની આછી સુખી પ્રસરી જાય છે પણ એમ સાહેલી થોડી જ મૂકે ?
આખરે એને જવાબ આપવા પડે છે તે તે કેવી રીતે !
ભણુતા'તા ભટ્ટની નિશાળે
રમતા'તા
અયારે મારા મન મેલાં.
ખવળી માર, ડ્ડલે મારા મન માથાં.
સહિયર એમાં આવા આવા ગુગુ હતા. એ ગુણુ ઉપર મારા મન મેઘા.
આમ લગ્નગીતાની પ્રવાહિતામાં અનેક જીજવા રંગો પૂરાતા ગયા. કર્યાંક સ્નેહ, મસ્તી, લાગણી, મૃદુતા, કરુણા તે, કયાંક ઊર્મિના ઉછાળા ને ક્યાંક વિરહ અને કયાંક ચિ'તા
જેમ કે ઃ
ઊંચા ઊંચા દાદાએ ગઢ રે ચણાવ્યા ગઢ રે સરીખા ગાખ મેયા ગઢ રે ચડીને કન્યાતા દાદાજી જો કન્યા ગારી ને રાયવર શામળા !
ભાઇના સમરથ દાદાને ચિંતા થઈ કે કન્યા ગોરી તે રાયવર શામળા–સ્હેજ ભીને વાન !
www.umaragyanbhandar.com