________________
બાળકેએ તૈયાર કરેલ બાગ, જુદા જુદા કપાસના અખતરારૂપ વાવેતર, શાકભાજી ઉત્પાદન તથા એવી તમામ પ્રવૃત્તના ક્ષેત્રે શાળા તેઓનાં સંચાલન તળે પ્રગતિના પ ંથે આત્રે કૂચ કરી રહી છે. કુમાર આશ્રમ, વિદ્યાથી વસ્તુમ`ડાર, સ્વયં શાસન વાચનાલય પ્રવાસ પદ્યને, ર :ભાષા પ્રચારકાર્ય વસ્ત્રાલ બન સૂત્રદાન, ઉત્સવઉજવણીએ અને એવી તમામ શૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા તેમતે શળાને વિકાસ કર્યો છે.
જ્યારે તેમને શાળા સંભાળી ત્યારે ૫ ધેારણુ સાથે પ શિક્ષકા હતા. શ ળામાં સ્થાનિક પંચાયત, સહાકરી ભડળી, વિદ્યાર્થીગ્મ સંસ્થા, ગ્રામજા વગેરે તરફથી આર્થિક મદદ મેળવી કી, પાકા કૂવા, એ વધારાના એરડાએ, જ્ઞાનવર્ધક ભીંતપાટીયા, વાયર ફેન્સીંગ, ફ્રિાંગણ વૃક્ષએ ટા તથા પીંજરા વિગેરે વધારી શાળાની મિલ્કત વધારવામાં આવી છે. શાળાની
:
આ પ્રવૃત્તિની સાથેાસાથ શ્રી ભાનુભા′ જિ. પ્રા. શિ. સધના મદદનીશમંત્રી તથા જિ. પ્રા શિ સહકારી માંડળીની કારોબારી સમિતિના સભાસદ તરીકે રહી જિલ્લાભરના શિક્ષકાના આર્થિક શૈક્ષણિક કે એવા અન્ય પ્રશ્નો. ઉકેલવામાં પેાતાના ફાળે યયાતિ આપી રહ્યાં છે. ગ્રામ સેવા ક્ષેત્રે પણ જાણીતા સર્વોદય કાર્યાંકર શ્રી લાલાભાઇ પટેલની પ્રેરણાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
: ૩૯૧ :
સક્રિય ફાળે આપી રહ્યાં છે.
સ્થાનિક સર્વોદય સરસ્વતિ મંદિરના નિયમક શ્રી ગુવતભાઇ પુરોહિત તથા શ્રીમતી હસુમતિબહેન પુરે।હિતના પ્રેરક જીવનમાંથી પણ શ્રી ઠાકર અનુભવી જીવનપાથેય મેળવતા રહી, સસ્થાને તેની અનેકવિધ વિધા તથા સમાજસેવા પ્રવૃત્તિમાં નખતાવખત માનદ્ સેવાએ આપતા રહ્યા છે.
શ્રી ભનુભાઇ ની તાલિમના એક નિષ્ઠાવાન શિક્ષક છે. તેમણે કરીને કદીયે ધ ધા નહિ માનતા ધર્મ માનેલ છે. તેઓએ જે જે પ્રવૃત્તિ કરી તેમાં તેમણે પચાવેલી નથી તાલિમની નિષ્ઠા તેમના કા માંથી નાતરતી જોઇ શકાય છે. નવા વિચારા સાથે, નવા પ્રયાગે કરતા રહેતા, આ હંમેશા જાગૃત એવા શિક્ષકના પ્રયાગે માંથા શિક્ષક મિત્રોની “નયી ત લિમ' પ્રત્યેની શ્રદ્ધા અને નિષ્ઠા હમેશા વધતી રહી છે.
બાબાપુરમાં સાચા અર્થમાં જેએ આધુનિક યુંના ‘ગ્રામમુરૂ'નું પ્રેમાળ બિરુદ પામેલ છે તે ભાનુભાનું શિક્ષક જીવન તથા તેની કભૂમિ-શાળા એટલે બીજું કઈં જ નહિ નયી તાલિમની પ્રેરક સફળતાના રાજમા,
www.umaragyanbhandar.com