________________
આમ લગભગ એકધારા ૩૬ વર્ષ કેળવણી ક્ષેત્રમાં તેમણે ઊંડા રસ લઈને, સાદુ' સરળ જીવન ગાળતાં ગાળતાં,કામ કર્યુ છે. વહિવટી ક્ષેત્રમાં પડ્યા હોવા છતાં હજી તેમને જીવ શિક્ષકને! જ છે એટલે હજી ઘણી વાર શાળાના નિ ક્ષણેામાં પણ તક મળે ત્યારે તે રસપૂર્વક ભણાવા લાગી જાય છે. અધિકારી તરીકે સિદ્ધાંતપ્રિય, અમુક બાબતેામાં આગ્રહી હેાવા છતાં હૃદયથી તેઓ પ્રસન્નચિત્ત મધુરભાષી, ને રસિક, સજ્જન અધ્યાપક છે.
સ્વ દેશળજી પરમાર :- સ્વ. દેશળજી પરમારને ગુજરાત કવિ તરીકે તેા જાણે જ છે, પણ શિક્ષણના ક્ષેત્રમાં પણ તેમણે ઘણી સેવા કરી છે. સ્વ. દેશળજીભાઇ જો એકજ સ્થળે લાંબા સમય સુધી અમદાવાદ કે સુરત જેવા શહેરમાં ( જ્યાં તે કટકે કટકે રહ્યા તેને બદલે) રહ્યા હૈાત તેા ગુજરાતના મહાન શિક્ષણશાસ્ત્રી તરીકે પકાયા હૈ।તને તેમને ગુજરાત તે રીતે પણ એળખતું હાત. પરંતુ જીવનભર અનેક સટાને સહન કરીતે, ને તેમાંય ખાસ કરીને તે ઉર્મિશીલ સ્વભાવને કારણે તે કલ્પનામાં સર્જેલા વિષાદમય દિવસેા ગાળતા આ કિષ તેમણે પોતે પોતના જીવનની નેાંધમાં જણાવ્યું છે તેમ ઊત્તરાયણના ખી દિવસે જન્મ્યા હાવાથી હુમેશાં સંક્રાન્તિ કાળમાંજ પતંગના જેવું ચડતું, ઉતરતું, ગોથા ખાતુ, પછડાતું જીવન જીવ્યા જેને પરિણામે તેમની શિક્ષણ ક્ષેત્રની સેવાઓ ગણતરીમાં લેવાઇ નથી. જન્મ : સેરઠના સરદારગઢ ગામમાં ૧૩-૧૧૮૯૪માં પિતા કાનભાઈ દરબારની ડેલીએ નોકરી કરતાં કરતાં ભણાતે એજન્સીમાં મડ઼ેતાજી થયેલા, સ્વભાવના ઉગ્ર હશે તેવું લાગે છે. પિતા તેમને નાનપણમાં શાળ માં ને ઘરમાં મેથીપાક સારા પ્રમાણમાં જમાડતા એટલે દેશળજીભાઇ શરમાળ તે હૃદયના આવેગેને ત્યાં જ મધરી રાખનારા થયા. પ્રાથમિક શિક્ષણ્ ધિકાર મળવી ૧૯૦૬ થી ૧૯૧૨ રાકાટમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું. જ્યાં સંગીત, ચિત્ર તે સાહિત્ય પ્રત્યે તેમને અભિરુચિ જાગ્રત થઈ ને તેમાંય સાહિત્ય તેમનું છેવટ સુધી સંગાથી રહ્યું.
।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩પ૩:
૧૯૧૦માં પ્રથમ લગ્ન પછી કવિતાના પ્રાર્રંભિક સર્જનની દશામાં હતા. ભાવનગરની શામળદાસ કાલેજમાં મેઘાણી જેવા સહાધ્યાયી ને ન્હાનાલાલના રાસની પરીક્ષા સંગતમાં પ્રભાવિત થઈ તેમણે ૧૯૧૪માં રાસસંગ્રહ પણ તૈયાર કર્યાં. ૧૯૧૬માં બી. એ. થઈ મુંબષ્ટ કાયદાના અભ્યાસ માટે ગયા. પણ પ્રથમ એલ એલ. બી માં જ બે વાર નપાસ થય, માંડી વાળ્યો, ને ‘વાસમી સદી’ માં કારકૂન થયા. ૧૯૧૮માં ગેાંડળની ગરાશિયા કૉલેજમાં અધ્યાપક થયા ને ત્યાં-ગાંળમાં જ શ્રી બચુભાઈ રાવત, શ્રી ગૌરીશ’કર જોષી, પંડિત રવિશંકર વગેરેના હ પ્રાપ્ત થયા. ગાંડળમાં જ તેમણે ‘અશેાક' તે શ્રીગૌરીશંકર જોષીએ ‘ ધૂમકેતુ ’ તખ્ખલુસ નક્કી કર્યા. દેશી રજવાડાની ાકરીથી કંટાળી અમદાવાદ ગયા ને વનિતાવિશ્રામમાં શિક્ષક થયા. ‘કુમાર’, ‘કૌમુદી' માં સર્જન તા ચાલુ જ હતું. પણ ભવપનાં વિશાળ કથના કરવા ટેવાયેલા કવિ ત્યાં સ્થિર ન રહ્યા વળી ગાંડળમાં રેવન્યુખાતામાં દાખલ થયા, ભાયાવદરમાં મહાલકારી થયાં, ઘણું સુરતની એક કન્યા હાઇસ્કૂલમાં ગયા. રખડયા. વળી ત્યાંથી ભાગ્યા. તે ૧૯૩૮ની અધવચ્ચે ત્યાંથી એ વર્ષે છૂટા થઇ અમદાવાદના કાઇ બાલમ દિમાં ગયા. વળી ત્યાંથી ૧૯૪૩માં કપડવંજની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક થયા. ત્યાંથી તેકરી મૂકી ગાંડળમાં ચાર પાંચ માસ ભગવાન ભાસે બેઠા. ત્યાંથી કરાંચીની પ્રસિદ્ધ સંસ્થા શારદામંદિરમાં જોડાયા. ૧૯૪૪માં વળી ત્યાંથી નાસીને સૂરતના એક પત્રમાં ને પછી અમદાવાદ ‘ ગુજરાત સમાચાર ’ માં રહ્યા.
ત્યાંથી વળી નસીબ તેમને ૧૯૪૬માં કરાંચીમાં શારદા મંદિરમાં લઇ ગયું તે ૧૯૪૭માં પાકિસ્તાનની રચના થતા ભાંગેલા હૈયે વળી પાછા સૂરતની જીવન ભારતી’ સંસ્થામાં શિક્ષક થયા. ત્યાંથી પે।રબ ંદરની આ કન્યા ગુરૂકૂળ સ ંસ્થામાં શિક્ષક તરીકે દાખલ થયા. ત્યાં એ વર્ષે શિક્ષક તરીકે રહ્યા. ત્યાંથી મેરબીની હંટર ટ્રેનિંગ કૉલેજમા શિક્ષક-ગૃહપતિ થયા. છેવટે તબિયત લયડતાં આંખ તે દમના ત્રાસે નેકરી મૂકી
www.umaragyanbhandar.com