________________
પરિચય થતાં પુ. યોગીજી મહારાજ પણ તેમાં ભળ્યા ને તેમના કામ, પશ્ચિમ પુર્વકના પ્રયત્નોથી ઓચાસણ, ગઢડા, અટલાદરા, ગાંડલ વગેરે સ્થળેાએ અક્ષરપુરુષાત્તમના મંદિરનું નિર્માણ કરાવ્યું અક્ષર પુરુશે।ત્તમના તત્વેપદેશના પ્રસાર–પચાર કરતા પુ. યાગીજી મહારાજ ભારતમાં ભ્રમણ કરી રહ્યા છે. એ વાર પાતે આફ્રિકા જઇ ત્યાં પણ ઉપદેશામૃતનું વિતર કરી આવ્યા છે.
આ દિવ્યકાર્યમાં ઘણીવાર સ કટો સહન કરતાં, ભાર ખતાં તેમના મુખ પરનું નેમળ હાસ્ય વિલયુ' નથી. ગાંડળમાં કાળાતરા સર્પનું વિષ તેમણે હરિભજનના પ્રભાવે પેતાના શરીરમાંથી દૂર કર્યુ હતું. સ્વામીજી મહારાજે કેટલાય ગ્રેજ્યુએટને દીક્ષાઆપી ધર્મ પ્રચારના માર્ગે વાળ્યા છે હમણાં વડેદરા પાસે અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજની જન્મ શતાબ્દીના ઉત્સવ વખતે પુ. યાગી મહારાજનું સન્માન થયું. ભારતના કેન્દ્રના ગૃહપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદ! તેમનામાં અખૂટભક્તિ ભાવ ધરાવે છે.
ભકત શિરામણી નાગર નરસૈયા :
• વૈષ્ણવ જન તે તેને કહીએ' એ જેમનુ પદ, આંતરરાષ્ટ્રીય, ખ્યાતિ ધરાવે છે તે બીજા જેમના પ્રભાતિયા ગુજરાતમાં ગામે ગામે સ્ત્રી પુરૂષાના કંઠે ગવાય છે તે નરસિંહુ મહેતાના જીવનકાળની વિગતા પ્રમાણભૂત રીતે મળતી નથી. નરસિ’હના ઘણા પદેને ‘હારમાળા' સુદ્ધાં ઘણા વિદ્યાયના મતે સ ંદિગ્ધ કૃતિ છે. પરંતુ ભલા ભોળા સરળ પ્રકૃતિના આસ્તિક માણસા ભગવાને શામળશા શેફ થઈ તે કુંવરબાઈનું મામેરું પુર્યાની વાત. ખુદ નરસિંહ રૂપે આવી મહેતાજીના પિતાનું ભપકાભર્યું શ્રાદ્ધ કર્યાની વાત, જાનમાં આવી નરસિંહના પૂત્ર શામળશાના લગ્ન કાવી ગયાની વાત, હુ ડી સ્વીકાર્યાની વાત—આ બધુ સાચુ માને છે. ભગવદ્ ભકતાના જીવનમાં ચમકારા આપણે માનીએ કે ન માનીએ છતાં
જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:૩૨૯:
બનતા αγ
આવ્યા છે એટલે તેની વિગતવાર ચર્ચામાં ઉતર્યાં વિના આપણે એટલું કહીશું કે નરસિહની કે લક્ષણ્યુા ભકિત કાઇ સ ંપ્રદાય વાળી ન હતી. પ્રષ્ટિ સંપ્રદાયને તે ગુજરાતમાં પ્રચાર પ્રસાર થવાની એ વાર હતી. ત્યારે આત્મપ્રેરણા ને ભગવદાત્તા પ્રમાણે મહેતાજી ભકિત કરી ગયા તે ગુજરાતમાં એક પ્રચંડ વાતાવરણુ સતા ગયા. નરસિંહ એકબાજુથી “જ્યાં લગી આત્માનું તત્વ ચિન્યુ નહીં ત્યાં લગી સાધના સ` જૂઠ્ઠી” ગાય છે તે બીજી બાજુ “પ્રેમના તતમાં સંત ઝ.લે’” અથવા પ્રેમભકિત “તિ સતીને તે સ્થાને ન આવે ” એવું પણ ગાઇ ગયા છે. નરસિ ંહ મહેતા નિ:સશય ગુજરાતના ભકત શિગમણી છે. તેમનું સાહિત્ય મૂલ્યાંકન અન્યત્ર થયું છે.
સાચું ઘરેણું મીરામાઇ :-મુજ અબળા ને મેટી નિરાંત ભાઇ શામળા ઘરેણું મારે સાચુ રે !” આવા અનેક પદ ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ રૂપે આપને આપી જનારા મીરાંબાઈ મૂળ રાજસ્થાનના, પણ જગત ભગતના સનાતન દ્વેષે તેમને મેવાડ મુકાવ્યું. તેએ વ્રજમાં ગયા પણ ત્યાંથી યે મન ન માનતા સૌરાષ્ટ્રમાં દ્વારકા પધાર્યાં ને ત્યાંજ દ્વારકાધીશના સ્વરૂપમાં સમાય બધા. ઇતિહાસ જાણીતા છે. મીરાંબાઈની ભકિત પણ પ્રેમલક્ષણા ગણાય છે તે તે પણ કા સ ંપ્રદાયની કડીયા ર્ હત ગણાયા છે. એટલે તે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવાની વાર્તામાં મીરાંબાઇની વિષે કડવા શબ્દો પશુ લખાયા છે, છતાં તેમના ભાવના પ્રધાન મૃત્યુમાંથી જે ભકિત પુર્ણ પદે સરી પડયા તેમાં ભાવ એ મુખ્ય છે. જ્ઞાન મુખ્ય નથી તે
સંગીતાંત્મકલા મીરાંના પદેમાં વધારેછે. ‘મીરાંબાઇ
પણુ ગુજરાતનું સાચું સત ધરેણુ' જ છે.''
ગારિયાધારના વાલમપીર :- ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ગારિયાધાર નામનું ગામ છે ત્યાં વિ. સ. ૧૮૮૦ ી જેઠ સુદ ૨ના
www.umaragyanbhandar.com