________________
ધારણ કરી રહ્યું હતું તે કર્યું હતું? કેવું હતું?
આ
કચ્છી ભાષાના ઉદ્દભવને તવારીખના સમયની સાથે સબંધ છે. કચ્છી ભાષાના ઉદ્દભવ આ મધ્યવર્તી ભાષા સ્વરૂપમાંથી થયેલ છે. અને આનિ પર્યંત કેટલાંક તત્કાલિન લક્ષણા કચ્છી ભાષાએ સાચવી રાખ્યું છે. તેના મૂળ સ્વરૂપે સંસ્કૃત ભૂલીય અપભ્રંશમાંથી આકાર પામ્યાં છે વિભકિત પ્રત્યયે। આદિ લક્ષણા ઉત્તર અપભ્રંશમાંથી અપનાવેલ છે. અને કેટલાક તત્સમ શબ્દો પણ અકબંધ અપનાવી લીધેલ છે.
સાક્ષર શ્રી ગાવનરામ ત્રિપાઠીએ લખ્યું છે કે અપભ્રંશના ઉત્તર કાળમાં અને જૂની ગુજરાતી પૂર્વકાળમાં હાલ જેને કચ્છી કહેવાય છે તે ભાષા અસ્તિત્વમાં હતી. આ વિધાન કાઈ અતિશ્રાપ્તિ નથી. કચ્છી ભાષાનેા જ્યારે ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે ત્યારે એ સ્પષ્ટ થશે
જ. આના સમર્થ્યનમાં થોડાક ઉદાહરણો આ લેખમાં
અન્યત્ર આપેલ છે જે શંકાનું નિરસન કરશે. ઉર્દિષ્ટ
એટલુ જ છે કે હાલની કચ્છી ભાષાનું મૂળ ઉત્તર અપભ્રંશ અને જૂની ગુજરાતની મધ્યમાં છે, સાદી ભાષામાં કહીએ તેા તે ઉત્તર અપભ્રંશ'માંથી ઉતરી
આવી છે શ્રીમદ્ હેમચ દ્રાચ 'ના અપભ્ર'શ વ્યાકરણમાં વિભક્તિએના જે સ્વરૂપે આકારે પામ્યા છે તે પ્રક્રિયા સાથે કચ્છી ભાષાની વિભક્તિ વગેરે સરખાવાએ ત્યારે તેના સત્યાંશની પ્રતીતિ થાય છે.
ઉત્તર અપભ્રંશમાંથી ઉદ્ભવેલ આ ભાષા સ્વરૂપ જેને હું જૂની કચ્છી ભાષા કહું છું તે નવમી સદીની આસપાસ ઉત્તર ગુજરાત કચ્છ, સિ ંધ, થરપાકર, તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારામાં પ્રચલિત હતું, તે વખતે એ ભાષા કચ્છી, કે સિન્ધીનામાભિધાન પામી ન્હાતી એ વેળા કચ્છ સિન્ધની સાથે એકજ રાજકીય હકૂમત હેઠળ સકળાયેલું હતું અને પ્રાદેશક સાંપોં દૃઢ હતા. ધામે ધીમે ભૌગલિક પ્રતિકૂળત એથી એક બાજુ ગુજરાતની નવભૂમિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:૩૧૧ :
સાથેના સપ ઘટવા લાગ્યા અને બીજી બાજુ નવમી સદીના ઉત્તરાધમાં કચ્છ રાજકીય દૃષ્ટિએ સિન્ધથી જુદુ પડયું. સિધના સમા રાજપૂતે એ કચ્છમાં પેાતાની સ્વતંત્ર હકૂમત સ્થાપી, સિધ સાથેના બગડેલા રાજકીય સબધાને લીધે સિધ સાથેના સ’પર્દા પણ ધટયા આ રાજકીય, ભૌગેલિક પરિવત નાને લીધે કચ્છ એક ભિન્ન સ્વતંત્ર એક્યની પેઠે વિકસવા લાગ્યું.
ગુજરાતને સાલ કીઆના સુવ કાળ જોવા મળ્યા જાતિઓનું સ્થળાંતર થતુ રહ્યું અને જાની ગુજરાતી વિકસતી રહી. તેમાંથી મધ્યકાલીન ગુજરાતી અને પછી અર્વાચિન ગુજરાતીનું સ્વરૂપ લડાયું. સિંધ અને થરપારકરમાં જે પ્રાચિન કચ્છી ભાષાનું સ્વરૂપ હતું તે સંસ્કરણુ પામતું રહ્યું. તે રાજસ્થાની, પજાબી તથા ઉર્દૂ ભાષાના સંપર્કમા આાવ્યુ અને તેની અસરે તેમાં ઝીલાઈ આમ જૂની કચ્છીના સ્વરૂપમાંથી સુસંસ્કૃત આ નવું સ્વરૂપ ત્યાં પચલિત બન્યું અંગ્રેજોના આગમન પછી સિંધ પ્રદેશ તેમના શાસન નીચે આવ્યો. અગ્રેજ વિદ્વાનેાએ બીજી ભાષાઓની જેમ સિધની એ પ્રચલિત ભાષાના પણ શાસ્ત્રીય અભ્યાસ કર્યાં અને તેના પ્રથા પણ તૈયાર કર્યાં, તેમણે એ ભાષાને સિંધની ભાષા તરીકે સિધી નામાભિધાન' આપ્યું તેની ખાસ વિધિ પણ તૈયાર કરી અંતે તેને અર્વાચિન સ્વરૂપ સુધી વિકસવાની તક મળી. મૂળ કચ્છી મટી તે હવે સિધી તરીકે ઓળખાતી થઈ.
કચ્છમાં પરિસ્થિતિ જરા વિચિત્ર રહી અગિયારમી સદીમાં સિધ સાથેના સપક ઘણા એછે. થયા અને વ્યાપાર સંબંધોને બાદ કરતાં તે નહિ વત્ બની ગયે। પરિણામે કચ્છમાં પ્રચલિત જૂનો કચ્છીના ભાષા સ્વરૂપ ઉપર નતા જુની ગુજરાતીની દૃઢ અસર પડી કે ન તેા સિન્ધી એ જે અસા ઝીલી છે તેની કાઈ ઢીભૂત છાપ પડી. પરિણામે કચ્છની ભાષાનું સ`સ્કરણ અત્યંત મંદ પડી ગયું અને ક્રમેક્રમે
www.umaragyanbhandar.com