________________
ઘેાડા નીચે ઊતરીને ઉપર ચઢતાં વધુ ઊઁચાઈ ઉપર ગારખનાથની ધૂણી આવે છે. સાંકડી ટેકરી ઉપર પત્થરની શિલા ઉપર ઘણી ધકે છે અને સાધુબાવાએ અલેખ જગાવે છે. મેાક્ષની ખારી પણ અહીં જ છે. ગારખનાથના પવિત્ર પગલાં અત્રે પડેલાં છે. અહીંથી હજારા ફૂટ નીચે ઉતરી પૂર્વ બાજુએ વળી એટલા જ ઊંચે ચઢતાં ગુરૂદત્તાત્રેય આવે છે. આ ગિરનારની ત્રીજી ટેકરી છે. અંબાજી, ગારખનાથ અને ગુરૂદત્તાત્રેય ત્રણે જુદી જુદી ટેકરીઓ ઊપર વિરાજમાન છે. ત્રીજી ટેકરી સર્વેશ્ર છે. આ ગુરૂ શિખર છે. આ શિખરના મૂળમાં ખીણમાં કમંડલ કુંડ છે. મદિર પશુ છે. કાળીમાતાની ટેકરી તરફ અહીંથી જ જવાય છે. ગિરનારની પરિક્રમા બાર કાશની કહેવાય છે સેંકડ સાલ જૂના જોગી ખાવા અત્રે ફરતા અને ગુડ્ડાઓમાં તપ કરતા હોય છે. પત્થર ચટ્ટીથી નીચે ઉતરતાં ઊત્તર બાજુ શેષાવન, ભરતવન, હનુમાનધારા જવાય છે. જટાશંકરની ધર્મશાળાથી દક્ષિણમાં નીચે ઉતરતાં સાતપુડા જવાય છે. ગાઢ જંગલ ખરેખર તપેાવન છે.
પ્રભાસપાટણનું તી ક્ષેત્ર પશુ સૈારાષ્ટ્રની વિશિષ્ટતા છે. પુરાણકાલીન મહત્તા ધરાવનાર આ તીર્થંભૂમિ અતિ પવિત્ર છે. ત્રિવેણીસંગમમાં સ્નાન કરી પાપમેચન અને પવિત્ર થવાય છે. હિરણ્ય, સરસ્વતી તથા કવિતા નામની નદીઓના અહીં સગમ થાય છે. અહીં પિતૃતર્પણ કરવાથી સાત પેઢી મેાક્ષ પામે છે અને મનકામના સિદ્ધ થાય છે પાંચ તીસ્નાન અત્રે છે-(!) સમુદ્ર સ્નાન (ર) બ્રહ્મકુંડ સ્નાન (૩) જલપ્રભાત કુંડમાં સ્નાન (૪) આદિત્ય પ્રભાતકુંડમાં સ્નાન અને (૫) ત્રિવેણી સંગમ સ્નાન પિતૃઋણથી મુક્ત થવા ભારતભરમાંથી કા અત્રે આવે છે.
૧. લક્ષ્મીનારાયણુનું મદિર ધર્મશાળાની બાજુંમાં છે,
:૩૦૧ઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨. `શ્વરનું છઃ સ્તંભ તથા કોતરકામ વાળું પ્રાચીન મંદિર ત્રિવેણી ખાજી માર્ગા ડાણા હાથ પર છે.
૩. કાળીમાતાના મંદિરે જતાં જમણા હાથ પર શિવમંદિર છે.
૪. જલ પ્રભાત અને આદિત્ય પ્રભાતના જય કુંડ છે.
૫ શ્રી રામચંદ્રનું મંદિર
૬. સામે તટે રામેશ્વરનું મદિર છે.
છ ત્રિવેણી માતાજીનું મંદિર ત્રિવેણી તટ પર આવેલ છે
૮. મહકેશ્વર મહાદેવનું મંદિર
૯. નવું ગીતામંદિર જેમાં શ્રીકૃષ્ણુની પરમ નયનાભિરામ મૂતિ છે.
૧૦ બળદેવજીની મુદ્દા, ખળદેવજીએ ક્ષેષનાગનું’ રૂપ ધરીને અહીથી જ પાતાલ પ્રવેશ કર્યાં હતા. નાગની મૂર્તિ પણ મોજુદ છે.
૧૧. લક્ષ્મીનારાયણુનુ` મ`દિર છે. નવાબના રાજ્યકાલમાં મંદિર ચાલીસ વર્ષ બહારથી અંધ રહ્યું છતાં અંદર નિત્ય પૂજા થતી રહી, સ્વરાજ આવ્યા પછી મદિરના દ્વાર ખોલાયા.
૧૪. ભીમધાટ ઉપર આવેલ ભીમેશ્વર
પ્રભાસપાટણુના આ તી ક્ષેત્રમાં ૨૪ તીથ મહાદેવનું મેઢુ શિવલિંગ છે. તે જૂનું મંદિર આવેલ છે. જેની માત્ર યાદી જ આપું
—
દંશનીય છે.
ભાટિયાની
૧૨. શ્રી કૃષ્ણ ભગવાનના દેહાંત્સગનું સ્થાન પૌરાણીક છે. અત્રે ત્રણ ઘાટ છે. કૃષ્ણ ભગવાને અત્રે દેહ છેડ્યા હતા.
૧૩. મહાપ્રભુ વલ્લભાચાય જીની બેઠક ક્ળનીય છે
૧૫. નરિસંહ ધાટ ઉપર નૃસિંહ મ ંદિર છે. સિહાસનારૂઢ નરસિ ́હની મૂર્તિ છે.
www.umaragyanbhandar.com