________________
ધમધમ કરતાં જાનનાં ગાડાં રસ્તામાં આવતાં ગામામાંથી પસાર થાય. ગામના પટેલિયા પૂછે પણ ખરા કે યાંની જાન છે? ઓળખાણ વાળા નીકળે તે ચાહુ પાણી પીવા રેાકે પણ ખરા.
પછી તે સસરાનું ગામ નજીક આવતાં તે ગાડાંએ આગળ કાઢવાની હરીફાઈ થાય. ઈશારા કરતાં જ બળદો હરણ ફાળે ઉપડે, હીરથી ભરત ભરેલી બ્રૂયેા સૂરજ સામી ઝબકારા કરે છે. માથે શિગરાટિયા અને મખિયાડા અને રગબેરંગી મારડાવાળા બળદો ખૂબજ સુંદર દેખાય છે. જાનનાં ગાડાંમાંથી જેનું ગાડું માંડવે વહેલુ પહેાંચે તેના બળદને ઘીની એક એક નાહ્ય પાવામાં આવે છે,
માંડવા પક્ષ તરફથી પાંચ જણા ગાળનું પાણી લઈને જા-નૈયાને પાવા આવે છે. જેથી રસ્તાને થાક અને ગરમી હળવાં બને છે. પછી સામૈયાં થાય, ચારી અને માયરાં થાય. આમ ધામધૂમથી * લગ્ન પૂરાં થાય છે.
ત્રીજે દિવસે કન્યાને જાન સાથે વળાવવામાં આવે છે. તાંબાની ગોળી અને ધરણામાં સુંવાળી, સુખડી અને મગજના લાડુ વગેરે ભરીને તેના પર લીલું રેશમી કપડું બાંધીને વેલ્સમાં મામાટલું મૂકવામાં આવે છે. અને ધમ્મર ધૂધરા વગાડતા બળદો ગામ ભણી ઉતાવળા ઉતાવળા ચાલી નીકળે છે. આ જાનમાં જવાની અને મહાલવાની મજા પણ હંમેશાં યાદ રહી જાય તેવી અનેાખા પ્રકારની હાય છે. આ રિવાજ ખાસ કરીને રજપૂતા, ગીરાસદારા અને પટેલે ઉપરાંત અન્ય જ્ઞાતિઓમાં જોવા મળે છે. આજે ગામડાઓમાં જાનમાં વેલ્યુ લઈ જવાને રિવાજ તે નામશેષ બનતા જાય છે. યાંત્રિક સાધતેાની સગવડે વધતાં ગાડાંએ હવે ભૂલાવા લાગ્યાં છે. કદાચ થોડા વર્ષોમાં આ રિવાજ સદ ંતર બંધ પણ થઈ જવા પામે. ત્યારે લાક સસ્કૃતિનું આ અને ખુ પ્રતીક તે! માત્ર લોકસાહિત્ય દ્વારા એક સંભારણું જ બની રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માંડવા
લગ્નપ્રથા એ આય સસ્કૃતિની માગવી સિદ્ધિ છે. લગ્ન હ્રાસ સમાજરૂપી સાવરને સંયમરૂપી પાળ બાંધીને માનવજીવનને આનંદથી મધમધતુ બનાવવાને આ સંસ્કાર વેદકાળથી વહ્યો આવે છે. મ`ડપ વિના લગ્નની શાભા અધુરી જ ગણાયને મડપને લેખેલીમાં માંડવા પણ કહે છે. માંડવે શબ્દ માંડવું, બેસાડવું એ અથ માં - પણ
વપરાય છે.
: ૧૩૧ :
માપતું આયેાજનઃ- જેતે ધેર લગ્ન લેવાતાં હાય તે બ્રાહ્મણુ પાસે શુભમુક્ત જેવરાવીને લગ્નની ત્રણ વધ્યુ (દિવસે) અગાઉ મ’પાપાવે છે. આ મંડપ વરકન્યા બંનેને ઘેર રચવામાં આવે છે. માંડવા નાખતી વખતે ગામડા ગામમાં હજામ ઘેરઘેર જતે નેતરૂ' આપી આવે છે, કે ‘લાણાભાને ઘેર માંડવા નાખે છે તે આવજો' જોત જોતામાં આડાશીપાડાશીએ અને ગામલેાકાની અવરજવર શરૂ થાય છે. ગાળ, સાકર, પતાસાં અગર ખાલે ખારેકા વહેંચાય છે. વરરાજાને ઘેર સ્ત્રીએ મધુર હલકથી ગીતા ગાય છે.
‘ક્ષીલવા દ્રાક્ષનાાં છાંયા, વીરતા માંડવે;
હેમુભાઈ દાદાને પૂછે, આપણું આંગણુ આનંદ શાને? દીકરા, તુજને પરણાવું,
જાડી જાન જોડાવું; દીકરા આપણે આંગણિયે,
આનંદ એને.. લીલવા દ્રાક્ષને છાંયે,
વીરના માંડવે .. ઢાકા આપણે આંગણૢિયે
આન શાના?
www.umaragyanbhandar.com