________________
શ્રી ગઢડા ખેતી વિવિધ કાયૅકારી સહકારી મંડળી લી.
મુ. ગઢડા
સ્થાપના તારીખ :- ૨૩-૧૧-૧૯૫૦
શેર ભડાળ
અનામત ફંડ અન્ય ફંડ :
11
શુ બે ચ્છા પા હૈં વે છે
:- ૪૮૦૦૦-૦૦
૨૯૮૩-૦૦
૩૬૪૦-૦૦
:
-
ઞઢડા તાલુકા ભાવનગર જિલ્લો
૪૪૪
નાંઘણી નંબર :
અન્ય નાધ
૧.
આ મંડળીની સ્થાપના સને ૧૯૫૦માં થઇ અને સને ૧૯૬૦માં સ ંજોગાવશાત સ્થગિત થઇ ગઇ. એ વર્ષે સ્થગિત દશામાં રહ્યા બાદ આ મ`ડળીના માજી પ્રમુખશ્રી ભાણુભાઈ નાજાભાઈ ખાચરના અથાગ પ્રયત્નથી સને ૧૯૬૨માં પુનર્જીવીત થઈ “ ડ ” વર્ગીમાં મુકાયેલ આ મંડળી “ ક વમાં આવી. સને ૧૯૬૪-૬૫ માં આ મડળીએ ચેાકખા નફ્ા રૂા. ૧૩,૧૬૨-૦૦નેા કર્યો જેથી ૧૯૬૫માં આ મંડળી “બ” વમાં
આવી.
મંત્રી ધીરૂભાઈ વાજસુરભાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સભ્ય સંખ્યા :
ખેડૂત :ખીનખેડૂત :
૨. આ મંડળીની સભ્ય સંખ્યા સને ૧૯૬૨માં ૨૮૦ હતી જે આજે વધીને ૩૪૦ પહેઊંચી છે. શેર ભડાળ રૂા. ૪૮૦૦૦-૦૦ અડતાલીશ હજારનુ' છે.
૩૪૦
૨૮૦
૩. ગયા વર્ષોંમાં સભાસદોને બીયારણમાં આપવા શીંગ, બિયારણુ વસુલાતના રૂપમાં આશરે એ હાર મણુ ખરીદી દિધેલ, તેમજ સુપરફાસ્ફેટ, એમોનીયમ સલ્ફેટ, ઘઉં બિયારણ ક્રુડ મૈાખીલ વગેરે સભાસદોને ધીરાણુમાં માલના રૂપમાં આપવામાં આવે છે.
પ્રમુખ વિઠલ નરશી ગઢીયા
www.umaragyanbhandar.com