SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગઢડા ખેતી વિવિધ કાયૅકારી સહકારી મંડળી લી. મુ. ગઢડા સ્થાપના તારીખ :- ૨૩-૧૧-૧૯૫૦ શેર ભડાળ અનામત ફંડ અન્ય ફંડ : 11 શુ બે ચ્છા પા હૈં વે છે :- ૪૮૦૦૦-૦૦ ૨૯૮૩-૦૦ ૩૬૪૦-૦૦ : - ઞઢડા તાલુકા ભાવનગર જિલ્લો ૪૪૪ નાંઘણી નંબર : અન્ય નાધ ૧. આ મંડળીની સ્થાપના સને ૧૯૫૦માં થઇ અને સને ૧૯૬૦માં સ ંજોગાવશાત સ્થગિત થઇ ગઇ. એ વર્ષે સ્થગિત દશામાં રહ્યા બાદ આ મ`ડળીના માજી પ્રમુખશ્રી ભાણુભાઈ નાજાભાઈ ખાચરના અથાગ પ્રયત્નથી સને ૧૯૬૨માં પુનર્જીવીત થઈ “ ડ ” વર્ગીમાં મુકાયેલ આ મંડળી “ ક વમાં આવી. સને ૧૯૬૪-૬૫ માં આ મડળીએ ચેાકખા નફ્ા રૂા. ૧૩,૧૬૨-૦૦નેા કર્યો જેથી ૧૯૬૫માં આ મંડળી “બ” વમાં આવી. મંત્રી ધીરૂભાઈ વાજસુરભાઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સભ્ય સંખ્યા : ખેડૂત :ખીનખેડૂત : ૨. આ મંડળીની સભ્ય સંખ્યા સને ૧૯૬૨માં ૨૮૦ હતી જે આજે વધીને ૩૪૦ પહેઊંચી છે. શેર ભડાળ રૂા. ૪૮૦૦૦-૦૦ અડતાલીશ હજારનુ' છે. ૩૪૦ ૨૮૦ ૩. ગયા વર્ષોંમાં સભાસદોને બીયારણમાં આપવા શીંગ, બિયારણુ વસુલાતના રૂપમાં આશરે એ હાર મણુ ખરીદી દિધેલ, તેમજ સુપરફાસ્ફેટ, એમોનીયમ સલ્ફેટ, ઘઉં બિયારણ ક્રુડ મૈાખીલ વગેરે સભાસદોને ધીરાણુમાં માલના રૂપમાં આપવામાં આવે છે. પ્રમુખ વિઠલ નરશી ગઢીયા www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy