________________
:૨૩૮:
જન્માષ્ટમી જેવા તહેવારે તથા મેળામાં રાસગરબાની રમઝટ બોલાવતા જુવાનડાઓ હાથે પામરી બાંધીને વધુ રંગીલા દેખાવા પ્રયત્ન કરે છે.
ગામડામાં મુખી હોય છે મુખી હંમેશા પાઘડીમાં પામરી બાંધે છે એટલે પાઘડીમાં પામરી બાંધી હોય તે મુખી જ ગણાય છે. આજે પણ આ રિવાજ ઓછો જોવા મળે છે.
એક લાખે તે વાપરી પામરી, આવી રહી છે આકરૂ ગામને ચોરે છબીલી પામરી. આપણે ચોરે કયા ભાઈનાં બેસણાં
આપણે ચોરે બળવંતભાઈનાં બેસણાં. વીરા કરજો પાર્શ્વિના મૂલ રે, છબીલી પામરી. હાથ ભરામણ એને હાથીડા,
ગજ ભરામણ એને ગામ છબીલી પામરી.”
જન્મેલા બાળકને તેનાં સગાંસંબંધી લાવવા માટે જાય છે. ત્યારે રૂપિયા, નાળિયેર અને પામરી. આપે છે, બાળકને ગળે બાંધે છે. તેને “ પામરી ઓઢાડવા જવું ' એમ કહેવાય છે.
સિંધ દેશના સુમરાની કથા લઈ આવતા આ લોકગીતમાં પામરીને ઉલેખ મળે છે.
બાળકના વાળ ઉતરાવે ત્યારે તેના માથે પામરી બાંધે છે. માતાની પૂજામાં પણ પામરી વપરાય છે. ચંડીપાઠ વખતે નાળિયેર પામરીમાં વીંટીને હેમવામાં આવે છે,
કહૈયાંમાં પામરીને રંગરંગીલી રૂપાલી પામરી છબીલી પચરંગી પામરી, વગેરે અનેક રૂપાળાં વિશેષણોથી સેકગીતોમાં લડાવી છે. લગ્ન વખતે સેવ પાપડ વણતાં આ ગીત ગવાય છે. ;
તાણે તે તાણ્યો ભાલમાં હાજી વાણે વણ્યાં ગુજરાત, છબીલી પામરી રે
આપણી નગરીમાં આવડે શેર ? કઈ કહે રાણે, ને કઈ કહે રાજિય,
હાંજી કોઈ કહે ગુજરાતને રાય. નહિ રે રાણે નહિ રાજિયા,
હાંજી નહિ રે ગુજરાતને રાય. કુંવર આવે. દેવના છબીલી પામરી.”
આવી આવી સુમરાની જાન,
નણંદ ભોજાઈ પાણી સંચર્યા મેરા રાજ, બેડાં મૂક્યાં સરવરિયાની પાળ,
ઇંઢણી વળગાડી ચંપા કેવડે મોરી રાજ, આ વી આ વી સુમરાની જાન,
ઘડો ભરીને પાણી પી ગયા મારા રાજ. નણદલ મેરા સુમરાને જાવ,
સુમરો ઓઢાડે પામરી મેર રાજ, નણંદબાને ચટકે ચડિયેલ રીસ,
બેડલાં ઉપાડી ઘેર આવ્યાં મારા રાજ. માતા મોરાં બેડલિયાં ઉતરાવ રે,
છાતી રે ફાટે ને ધરતી ધમધમે મોરી રાજ, દીકરી મારી લેણે દીધી ગાળ,
ભાભી મેવાસી મેણાં બોલ્યાં મોરા રાજ, વીરા મારા સાંઢણી શણગાર,
મારે જાવું સુમરાના દેશ મેરા રાજ દાસી મારી દીવલડે અજવાળ,
મારે જાવું સુમરાના દેશમાં મોરા રાજ. આ આ સુમરાને દેશ,
રતના રાયકા સાંઢણી ઊભી રાખ. આવ્યો આવ્યો સુમરાને દેશ,
સુમરે ઓઠાડી લીલી પામરી મોરા રાજ.”
ફલેક વખતે ગીત ગવાય છે. તેમાં પણ પામરીને ઉલ્લેખ જોવા મળે છે. તેમાં પામરીના મૂલ કેવા થાય છે.
ભાસે છ માસે કાંતુ કાંતણું
છ મહિને કાંતુ શેર, બીલી પામરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com