________________
: ૨૬૪ :
ક્ષેત્રણ ધરડી સ્ત્રીએ, દેરાણી, જેઠાણી કે નજીકનાં સગાં સાથે મણિયારાને ત્યાં હૌયાં પહેરવા જાય છે. હોયાં કાંડાનાં માપનાં હાવાથી પહેરનાર સ્ત્રીએ અઠવાડિયું ઉપવાસ કરવા પડે છે; જેથી કાઠું હળવું થાય. બોયાં ચડાવતી વખતે હાથના અંગૂડો ઉતારી નાખવામાં આવે છે, સખત પરિશ્રમને અંતે અહીંયાં પહેરાવવામાં આવે છે. પહેરતી વખતે સ્ત્રીઓ કેભાન પણ બની જાય છે. અહીંયાં પહેર્યાં બાદ ૨ થી ૩ માસ તેનું દુઃખ સહેવું પડે છે.
નારીએ માટે અવસાન થતાં
દિયરવટાના રિવાજે ભરવાડ ભેટી કરૂણતા સરજી છે. પતિનું સ્ત્રીએ તેના દિયર સાથે લગ્ન કરવું પડે છે. કયારેક કન્યા ૩૦ વર્ષની અને દિયર ૧૦ વર્ષના હાય છે. આર્થી વિશેષ કરૂષ્ણુતા જીવનની બીજી કઈ હેાઇ શકે! દિયર જવાનીના ઉમરે પહોંચે ત્યારે પત્ની નૃત્વના આરે આવીને ઊભી હૈાય છે. આવી સ્ત્રીએ કેટલીક વાર ત્રસીને પતિને ઊભા મૂકીને ખીજાનું ઘર પણ માંડે છે. કટલીક વાર ન'તરૂં પણ કરવામાં આવે છે.
નાતરે જનર બાઈ નાં કપડાં પહેરીને માથે પાણીને ડો મૂકીને આવે છે. ભાવિ પતિ એ ધડે ઉતારી લે છે. એટà તેઓ પરણી ગયાં ગણુાય છે.
રૂપતી રૂડી રબારણ
‘ગોકુળની ગોવાલણી, મહી વેચા મારગ જાય; આડા કાન ફરી વળ્યે, ભારે પ્રીતે પાલવ છાય.
.
.
‘તું ર’ગીલી રૂપની રૂડી, હું છબિલેા કાન; મહી તારૂ ખપે ન ખપે, તું આપને મારૂ દાણું.”
વારતહેવારે આન ંદોત્સવ ઉજવતી અને રાસ ઢાની રમઝટ ખેલાવતી એવી રંગીલી રબારણાથી કેણુ અપરિચિત હશે ? જન્માષ્ટમી એ તેા રબારી કામને માનીતા ઊત્સવ જન્માષ્ટમીના મેળામાં જીવનની દુ:ખરુપી થાકી વિસરીનેમાથી મહાલતી આવવાં વસ્ત્ર ભૂષણો પહેરીને ચાળમાં ધુમતી, છૂંદણા છૂંદાવતી, અને જીવની મીઠી મેાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માણતી ૩૫ની તરતી રબારણોને જોવા એ જીવનનુ અમૂલ્ય સ ભારણું બની રહે છે.
રબારી કેમમાં બાળલગ્નની પ્રથા આજે પણ પ્રચલિત છે. પ્રેમ લગ્ન કે ગાંધર્વ લગ્નને અવકાશ નથી. લગ્ન પછી કન્યા જયારે ઉંમર લાયક થાય ત્યારે જ સાસરે જાય ત્યાં સુધી કન્યા પિયરમાંજ રહે છે.
ગુજરાતની રબારણા વસ્ત્રાભૂષણની ખૂબ જ શાખાન છે. રબારીઓનાં વસ્ત્રભૂષામાં પણ તેમની આગવી કલા દૃષ્ટિગોચર થાય છે, આ કામની કન્યાઞા હીનું કલાત્મક ભરત ભરેલ અને ખાપુ ટાંકેલ જાંબુડિયા કાળા રંગની ધાધરી પહેરે છે સાચા કિનાબ અને અટલસનું કાપડું પહેરે છે તથા કિનખાબની કારવાળુ' એઢણુ' ઓઢે છે. તેમને વિશિષ્ટ પાપાક જ રબારી નારીની ઓળખાણ આપી દેછે. કુંવારી કન્યા જમી પહેરે છે આભૂષણે સોનાના પણ ઘડાવે છે. તેના કાનમાં સેળિયાં, ખાસ કરીને ચાંદીનાં પહેરે છે. પૈસાદાર રબારણા કરવાં વેલા, ઝૂલણાં નાકમાં વાળી ગળામાં ટુપિયા, હાંસંડી દાર, પગલું તરેડીયા ઝાંખા માદળીયા કહુદી ફૂલર હાથે કર્યું, વેઢ વીંટી પગે ઝાંઝર, કડલાં, પગપાનાં વગેરે પહેરે છે. આજે ખડી છાપેલા લાલ લીલા ગજિયાના ચણિયા વધુ લોકપ્રિય બનતા જાય છે.
રબારી સ્ત્રીઓએ પેાતાની આગવી કળાસ્થ ભરતકામની મૌલિક શૈલી ઊભી કરી છે. તેમાં લોકકળાના દુર્દૂ દર્શન થાય છે. મે સૂઝણામાં ઊઠીને મીઠડાં દૂધ વેચવા જતી રબારી કન્યાએ વરનાં કામકાજમાંથી પરવારીને સરખી સહિયર ભરત ભરવા ખેસે છે. હાથ બેસી ગયા હૈાય તેવી ઢાંશિયાર કન્યા ખડી અને સ0 લઈને ચણિયા પર ફૂલ વેલ અને છુટ્ટા આલેખે છે. ઘરના પડદા પર મેરલી વગાડતા કાન અને લટકાળી રાધા આલેખે
www.umaragyanbhandar.com