________________
જાણીતા છે. આ પક્ષી ચાર લોકેાનું ધર્ફાડુ તસ્કરાનુ બહુજ માનીતુ છે તેની ખેાલીના શુકન અપશુકન ઉપર તેઓ ઘર ફાડવા કે ચેરી કરવા જાય છે. આ પક્ષી કચ્છ કાઠિયાવાડનુ સ્થાઈ પક્ષી છે.
કાળા કેશી :- આ પક્ષીનેઅંગ્રેજીમા The Black drongo અથવા King Crow કહે છે તેનુ' શાસ્ત્રીય નામ Dieruras macroceras (Velillot) છે આ પક્ષી તેની પુંછડીથી તરતજ ઓળખાઇ જાય છે તેની પુછડી ફાટકવાળી હેાય છે આ પક્ષી કચ્છ કાડિયાવાડમાં દેખાય છે. કામ
લકકડ ખેદઃ–આ પક્ષીની ધણી જુદી જુદી જાતેા છે પણ આપણા સામાન્ય લક્કડ ખેાદ કે જેને અંગ્રેજીમાં The yellow Fronted Pied woodpecker કહે છે તેનુ શ સ્ત્રીય નામ Picoides mahratlensis Latham . આને આપણે કાબરા લક્કડ ખેાદ પણ કહીએ છીએ
ટુકટુક અથવા કંસારાઃ-આ પક્ષીને અંગ્રેજીમાં The Crimson Brested Barbet અથવા Coppersmith કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે megalaima haemacephala india (Latham) છે. સૌરાષ્ટ્રમાં લગભગ બધી જગ્યાએ દેખાય છે. પણ કચ્છમાં લગભગ નથી. આ પક્ષી સ્થાઇ છે. ફેબ્રુઆરીથી જીન તેની માળા. બાંધવાની ઋતુ છે. સફેદ-લબ'ગાળ ત્રણ ઇંડાં મુકે છે.
કલકલીયા :– આપણે ત્યાં ત્રણ જાતના કલકલીયા દેખાય છે...
૧ લગાડી કલકલીયા અથવા સામાન્ય કલકલીયે તેને અ`ગ્રેજીમાં The Common Kingfisher કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે Alcedo otthis Linn.
૨. The indianPied-kingfisher કાબરે। કલકલીયા તેનુ શાસ્ત્રીય નામ છે Ceryle
Rudis lencom elanura Reich 2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
: ૨૮૩:
ત્રીજો સફેદ છાતીવાળા કલકલીયા જેને અ ગ્રેજીમાં The white brested Kingfisher કહે છે. તેનુ શાસ્ત્રીય નામ છે. Halayon Snugrneusig
Linn.
મેર. એ ભારતનું રાષ્ટ્રીય પ ́ખી મનાયુ' છે: - અગ્રેજીમાં તેને The Common Peafowl કહે છે તેનુ શાસ્ત્રીય નામ Pavo cristatus Linn. તેની માદાને ઢાલ તરીકે આપણે જાણીએ છીએ. આ પક્ષી સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ દેખાય છે. જીન થી એકટાબર એની માળા બાંધવાની ઋતુ, સામાન્ય રીતે પાંચ ઈંડા મુકે છે.
નાના પત્ર`ગે। (નાને નીલકંઠ) આ પક્ષીને અંગ્રેજીમાં The common અથવા green Bee-Eater કહે છે તેનું શાસ્ત્રીય નામ છે Meropsorientalis orientalis Latham છે. આ પક્ષી રેલ્વે લાઇન આગળના ટેલીગ્રાફ્તા તાર ઉપર બેઠેલાં ઘણીવાર જોવામાં આવે છે. આ પક્ષી સૌરાષ્ટ્રમાં સ્થાઈ અને ઘણું સામાન્ય છે એતા માળા બાંધવાની ઋતુ એપ્રીલથી જુલાઈ ત્રણથી છ ગાળ સફેદ છડા મુકે છે.
મેાટા નીલક ઠ પત્રીગેા અને અગ્રેજીમાં The Blue cheeked Bee-eater કહે છે તેનું શાસ્ત્રીય નામ છે. Merops superciliosus Persicus Pallas.
દિવાળી ઘેાડાઃ-આ પક્ષીને અંગ્રેજીમાં The white wag tail 1 Indian white wagtail કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે motacilla alba dukhunensis sykes આ પક્ષી શિયાળામાં દિવાળીના દિવસે દરમિયાન આપણે ત્યાં દેખાય છે. તે પાછાં ાળીની આસપાસ જતા રહે છે દિવાળી ઉપર દેખાય છે માટે સંભવ છે કે તેનું નામ દિવાળી ધાડા પડયુ' હશે.
www.umaragyanbhandar.com