________________
': ૨૫૬ :
--
-
મામેરાની ત્રેવડ નથી રહી કે શું ? બહેની કહે છે, ના, ના, મારા વીર ભલે ગરીબ હેય પણ દિલને તો દિલાવર છે; બહેનીને કાપડું કરવામાંથીય જાય એ નથી. ઓશિયાળી બહેનીની આંખમાંથી અ સુની ધારોડયું વછુટે છે –
વીર તરફથી ચૂંદડી મળતાં સંતોષણ બેનડીને હૈયે આનંદના મેરલા ટહુકી ઉઠ્યા.
મારા માડીજાયે ચૂંદડીઓ મૂલવી રે, વીરા મારે નથી ઘરળાની ખાંતરે, માંડીજા લાવ્યો ચૂંદડી રે.
મામેરાને વિધિ પતાવીને માળિયાં વાજતે ગાજતે ઉતારે પાછાં આવે છે. સાથે આવેલ સગાવહાલા મામેરાવાળાને સકિત અનુસાર ચાંદલે આપે છે. ભામાં પિતાની બહેનના કુટુંબીજનોને ભામેરા તરફથી માંડવે જમવાનું નોતરું આપે છે.
વીરા નથી જેતુ કસબી કાપડું રે, બહેનને હેતે મળવા આવ્ય, ભારી પરદેશણના પિયર, મારી દુખિયારણના પિયેર, બેનને હેતે મળવા આવ્ય.
ત્યાં તે દૂરદૂર ઝીણી ખેપ ઉડાડતી વગડે વધીને આવતી વેલડિયું વરતાણી. ઊંડા તે રણમાં કંઇ ઊંડે ઝીણી
ખેપુ જે, વેલડિયું આવે રે વીરની ધમકતી, ઝબક્યાં ઝબક્યાં રે કંઈ ળિડાનાં
શીંગ જે, ઝબક્યા રે કંઈ ઈ ડાં વેલડિયુંના જે.
પરદેશમાં વસતી ઓશિયાળી બહેનીને વાર આવી પહોંચ્યો આવતાં તે વીરે ભારે ઝાંપલા
શણગાર્યા જે, ઢોલીડા વધાવ્યા સાચે મોતીડે રે આવતાં તે વારે ભારે માંડવા
શણગાર્યા જે, જનડિયું વધાવી સાચે મોતીડે રે.
બીજે દિવસે મેસળિયા જવાની તૈયારી કરે છે. બહેનના ઘેરથી મોસાળ માટલું આવે છે. માટલામાં સવા પાંચ શેર મીઠાઈ હોય છે, જે રસ્તામાં ભાથા તરીકે ખપ લાગે છે ગાડાની પ્યું ઉપર કાચા સૂતર વડે બાંધે છે. ગાડાં ગામ વચ્ચે થઈને ઘેર જવા ઊપડે છે.
ગુજરાતના ગરવા લેકજીવનમાં વિવિધ પ્રકારના અનેક ભાતીગળ લેકરિવાજે મળી આવે છે. મામેરું પણ આવો જ એક વિશિષ્ટ રિવાજ છે આર્ય સંસ્કૃતિના શહેરીકરણની સાથે આ રિવાજ વિસર વા માંડે છે.
મા- માટલું
વિરે મોડું પડવાનું કારણ જણાવીને બહેનીની ક્ષમા યાચે છે. આ ગીતમાં વીરના અપાર હેતનું અને આલેખન જોવા મળે છે.
તનપ્રથા એ આર્ય સંસ્કૃતિની આગવી ભેટ ગણાય છે. મા–માટલું એ આપણી લગ્નપ્રથાને વિશિષ્ટ લોકરિવાજ છે. માંડવામાં ચાર ફેરા ફરીને સાસરે સિધાવતી કન્યાને એની માતા તરફથી ભાતાનું જે મટિલું સાથે બંધાવવામાં આવે છે તે મા-માટલાના નામે ઓળખાય છે. માતા તરફથી આ માટલું અપાતું હોવાથી મા-માટલાના નામે ઓળખાતું થયું હશે એમ માની શકાય. મામાટલું ભરવાને લેકરિવાજ સૌરાષ્ટ્રમાં પરાપૂર્વથી ચાલે આવે છે.
બેની, ચીતળ એ તો ચૂંદડી ઓરવા બેની, ચીતળે પડી રે હડતાળ, મામેરા વેળા હવે થાશે રે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com