________________
આચાય, ત્રિકમજી આચા, જ્યેષ્ઠારામ આચાય મણિશંકર જાની, માણેકલાલ ભટ્ટ વગેરે પભાસનું શાસ્ત્રીય ખાખતામાં ગૌરવ ઊંચું રાખે તેવા થઈ ગયા.
પાંચાલના તીથ ધામા—સૌરાષ્ટ્રના સુરે ન્દ્રનગર જિલ્લાના ચેાટીલા તાલુકાના પ્રદેશને પૂર્વમાં મૂળી, પશ્ચિમે વાંકાનેર, ઉત્તરે હળવદ ને દક્ષિણે જસદણ સુધી પાંચાલ પ્રદેશ તરીકે આળખવામાં આવે છે. પાંચાળ દેવ દેવતાઓની દેવ ભૂમિ છે તેનુ મુખ્ય મથક છે થાન થાન રાજકાટ સુરેન્દ્રનગર રેલ્વે રસ્તે ‘થાનના પે’ડા’ ને ‘થાનના ચીનાઈ માટીના વાસણુ' માટે જાણીતું જ કશન છે. લીલીછમ વનસ્પતિ, કંકુ વરણી ભેામકા, પટાધર આદમીએ, ને અતિથિ સત્કાર માટે જાણીતા પંચાળ પ્રદેશની દેવભૂમિમાં કણ્વ, ગાલવ, અંગીરસ, ઔતિથ્ય વગેરે ઋષિઓ આવીને વસ્યા તેથી આ પ્રદેશનુ એક સ્થળથાન તરીકે ઓળખાયુ.
ઋષિએ મદદ માગ્યાથી શ્રી હનુમાનજી અસપંડિતાનેા નાશ કરવા થાન પાસે ઝુપડી બાંધીને રહ્યા ને - ૧૫૪ માઇલના કુંડાળામાં આવતા વિસ્તારનું રક્ષણ કરતાં આ પરથી કુંડલીયામાંથી કડાળિયા હનુમાન કહેવાયા તેમનુ પણુ સુંદર મંદિર થાનમાં છે.
થાનનું વાસુકી મંદિર :-થાન વાસુકી નાગનું સાદુ પણ સરસ મંદિર છે. લખતરના અભેરાજજીએ વાસુકી નાગનાં દન કરેલા તેમણે ત્યાં મંદિર ખનાવી વાસુકી નાગની પ્રતિમા પધરાવી છે. વાસુકી દાદાના ઘણાને દર્શીન થયાં છે ને તે થાન લખતરના રાજકુટુંબના કૂળદેવતા છે,
ચાનની સત સમાધિએઃ—થાન સ્ટેશને થી ઉત્તરે સિગ્નલ પાસે ગિરનારના પ્રસિદ્ધ સિદ્ધ પુરુષ ગેમનાથની સેવક પર પરાના આપા મેપા, આપા જહુરા, આપા, ગેારખા. ને આપા ગારખાની સમાધિએ છે. આ બધા વિષે ગ્રંથમાં અન્યત્ર વિસ્તારથી લખેલ છે. છતાં જિજ્ઞાસુએએ શ્રી ઝવેરચંદ મેઘાણીના સેારડીસંતા' શીર્ષકથી લખાયેલાં ગ્રંથ વાંચવા.
આ
થાનનાં કાળિયા હનુમાન:—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૮૭
વ
થાન સાનગઢનું સૂર્ય મંદિરઃ—આ મંદિર ઈ. સ. ૧૩૦૭૬માં કાઠી સિંહુજીએ બંધાયેલુ ત્યાર પછી આ મંદિરને ઘણીવાર સુધારાવધારા કરી સાચવવામાં આવ્યું છે. મંદિરની બાંધણી રથના આકારની છે. ઉત્તરાયણ હાય કે દક્ષિગુાયન પણ સૂર્યકિરણ મંદિરમાં પ્રવેશે તેવી તેની રચના છે. મંદિર પહાડ ઉપર છે. પણુ પહાડ ધીમેધીમે માટીની ખાણેાના કારણે કેરાતા જાય છે.
થાન અમરાપરનું..અનસ્યા મંદિરઃ— થાનથી ઉત્તર પશ્ચિમે એ માઇલ દૂર અમરાપર ગામમાં અદ્ધા ખાજુના સંત ભેાળાદાસજીની પ્રેરણાથી થયેલ અત્રિૠષિના સતી અનસૂયાનુ મંદિર છે ત્યાં ગેશાળા છે ને ધર્મશાળા પણ છે.
પાપનાદ્ધન:-કણ્વ ઋષિ પાસે એક પારધી આન્યા ને ઋષિના ચીધ્યા પ્રમાણે તેણે પ્રાપશ્રિત કરી કુંડમાં સ્નાન કર્યું ને પાપ નાશ પામ્યા ત્યારથી આ ક્ષેત્ર પાપ નાશન તરીકે ઓળખાયું ત્યાં એ કુંડ છે તેમાંથી એકમાં પાણી મીઠું' છે ને સ્નાન કરવામાં આવે છે તે કુંડનું પાણી ખારૂ છે.
પાંચાલભૂમિનાં ત્રિનેત્રેશ્વર-( તરણેતર ) મહાદેવઃ-સતીએ દક્ષયજ્ઞમાં દેહત્યાગ કર્યા પછી સમાધિમાં બેઠેલા શિવને તપશ્ચર્યામાંથી જાગત કરીને તારકાસુરના નાશ કરવા માટે પુત્રાત્પત્તિ * પ્રેરવા ઈંદ્રની આજ્ઞાથી કામદેવ, પાતી
www.umaragyanbhandar.com