________________
શીતળાં માતાનાં મંદિરની આસપાસના ચારેક ગ જેટલેા વિસ્તાસ ઢાંસા ઠાસ ભરાયેા હાય છે માનવ મહેરામણ વીંધીને મંદિર સુધી પહેાચવાનું માતાજીનાં દર્શન કરવાનું કામ કડીન ખનતુ હાય છે.
શ્રધ્ધા અને અનેરાં પ્રતીક સમા આ મેળામાં હજારા માણસા ભાગ લેતા હાય છે.
સપ્ત મુખી હનુમાન
કેાઈ પણ જડ કે ચેતન વસ્તુને પાત પેાતાના ઇતિહાસ પેાતાની આગવી વિશિષ્ટતા અનેરૂ મહત્વ હાય છે.
આવા સ્થાનેામાં રાજકોટમાં આવેલ કેટલાક ધાર્મિક સ્થળામાં પંચનાથ રોડ પર આવેલ અને તાજેતરમાંજ જેનેા જીર્ણોદ્ધાર થયા છે. એવા સાત હનુમાનના મંદિરનું મહત્વ રહેલું છે.
દર મગળવારે અને શનિવારે તે આ મંદીરે હનુમાન ભક્તો સારી સખ્યામાં જોવા મળે છે. પાંચનાથ મંદીરે આવતાં ભાવિક સાત હનુમાનના મંદીદરના દર્શીનને લેવાનુ` ચુકતા નથી.
લાભ
કરે
ઘણાં લેકે હનુમાનજીની માનતા છે ભીલ લેાકા તા આનાદિ કાળથી હનુમાનજીને તેમના ઇષ્ટ દેવ તરીકે પુજે છે.
પંચનાથ રેડ પરના ધારી રાજમાર્ગ પર લીમડાના કદાવર વૃક્ષ નીચે થડને ટેકે આ સાતે હનુંમાનજીએ બેઠેલ છે. રાજ રાજ સાંજના પઢીપ થાય છે. નગારૂં પણ ધણુ ધણી ઉઠે છે અને ભાવિક માણસાની શ્રદ્ધાને વિશ્વાસ જાગી ઉઠે છે. એ મળવીર અજય હનુમાનને રામચંદ્રજીના અનન્ય ભકત સેવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગી
દુ:ખ ભંજકને માણુસા દન કરવામાં લીન થઈ જાય છે.
સમયના વહેવાની સાથે સાથે મંદીરનુ મહાત્મ્ય વધુને વધુ પ્રકરિત બન્યું અને છેલ્લા ત્રણેક મહીનાથી તે જીર્ણોદ્ધારમાં મંદીરના સાતમાં હનુમાન મૂર્તિ ભૂગલે થી પૂર્ણ પણે બહાર આવતાં લેાકેાની ભાવનાથી ઘેરાઈ ગયેલ છે.
રાજકોટના કડવા લીમડા પણ તેની ડાળી મીઠી છે.
સૌરાષ્ટ્રની ધીંગી ધરતી સતા માટે જાણીતી છે. એ સતાનાં સત અને તપની અનેક દવાઓ લેાક જીવનમાં વણાયેલી પડી છે. આજના વિજ્ઞાન યુગમાં પણ એ કથાએ લેાકાને ધર્મભિમુખ કરે છે, અને ઈશ્વર ભક્તિની ચિરંતન જ્યેાત જલતી રાખે છે.
રાજકોટનાં બેડી નાકાનાં ગીચ વિસ્તારમાં નીલકંઠનાથનું મંદિર આવેલુ છે. એ મદિર પાછળ પણ સૌરાષ્ટ્રની એક રસપ્રદ લેાકકથા વણાયેલ્લી છે
આમ તે। શ્રી નકલ ́દ માલધારી અને ભરવાડકેામનાં ભગવાન લેખાય છે, પરંતુ ખીજી કેમે પણ એમાં શ્રદ્ધા રાખે છે.
રાજકોટનાં સ્વામી નારાયણ મંદિરમાં કાંટા વિનાની એારડી પાછળ જેવી કથા પડી છે. તેવી જ કથા રાજકાટનાં નકલંક મંદિરનાં ‘કડવાં લીમડાની મીઠી ડાળ '' પાછળ છૂપાચેલી પડી છે.
“આશ્ચય” ચમત્કારને માનવાની ના પડતા જીવીએ નકલક મંદિરનાં ચાગનમાં
બુદ્ધિ
www.umaragyanbhandar.com