________________
ખસ્સાનું. આનન વર્ષાસન બાંધી આપેલ. સ. ૧૯૫૬માં લવજીભાઈ મૃત્યું પામ્યા ત્યાં સુધી આ રકમ મળતી રહી. વળી લવજીભાઈ તેની ઊત્તરાવસ્થામાં ભકિત ગીતા પણ લખતા, લવજીભાઈ સમગ્ર ભારત વર્ષોંમાં ‘સુરદાસ’ ને નામે સુવિખ્યાત છે. કારણ કે એ કાળમાં દરેક એકટરની પાછળ તેની શ્રેષ્ઠ ભૂમિકાવાળા પાત્રનુ નામ જોડાઈ જતું અને તેજ નામથી તે પ્રખ્યાત થતા. લ વ જી ભાએ સૌરાષ્ટ્રી–રંગભૂમિનું નામ માત્ર ગુજરાત કે આર્યાંવત માં જ નહિ... પરંતુ ઝેડ સિલેાન સુધી પ્રસરાવ્યું છે. ભારતમા સીધ, ઇન્દોર, હૈદ્રાબાદ, કરાંચી, મુંબઇ વિગેરે અનેક સ્થળેાએ કાંપની ફરતી અને તેનું વડુમથક' દિલ્હીમાં રહેતુ.. વળી સિલેનમાં । તેમના અનુયાયીઓએ ‘લવજી સ્કૂલ ઓફ મ્યુઝીક” પણ સ્થાપેલ કે જે આજે પણ ચાશે છે. માથી વિશેષ ગૌરવપ્રદ ખીના સૌરાષ્ટ્રી—ધરતીની કઇ હોઈ શકે? મેરીના સ્મૃતિમ ંદિરમાં તેમના પણ “સ્મૃતિ ક્રાણુ” સ્થપાયેલ છે. વાંકાનેર પછી હવે આપણે એક સંસ્કૃત નાટયકાર તરફ જએ. આ છે મારીના શીઘ્રકવિ મહામહાપાધ્યાય શ્રી શકરલાલ શાસ્ત્રી, તેઓ ઠાકાર રવાજીના કાળમાં થઈ ગયા. ભારતવર્ષમાં માત્ર એજ સંસ્કૃત નાટયકારા એવા થઈ ગયા કે જેઓએ વધુમાં વધુ સંસ્કૃત નાટકો લખ્યા હાય. તેમાંના એક કવિ વ્યાસ અને બીજા આ શંકરલાલ શાસ્ત્રી, બન્નેએ તેર તેર સસ્કૃત નાટકા લખીને આવી અજોડતા પ્રાપ્ત કરેલી. આજે પણુ ઢેઢ બનારસ અને જન સુધી શાસ્ત્રીજી પ્રખ્યાત છે. જનના મેકસમૂકાર અને સી.એ. ડાલે શાસ્ત્રીજી પર સરસ અભિપ્રાય પણ આપેલ છે. ઇસ. ૧૯૧૪ માં સર્પોંચજ્યેાજ તેમને “મહામહાપાધ્યાય' નાઇલકાબ બક્ષેલ. વળી ૧૯૧૫ ની સુરતની સાહિત્ય પરિષદમાં પણ તે ઉપપ્રમુખ નીમાયેલા. તેઓને શ’કર સ્મૃતિ ઉપખંડ' સ્મૃતિમ`દિરમાં સ્થપાયેલ છે, કે જ્યાં તેમના જીવન કવન વિશે નવુ સ શાધન પણ કરવામાં માવેલ છે. હવે આપણે પાલીતાણા ભક્તિ પ્રાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નાટક કંપની જોઈએ. આ કંપની ઇસ. ૧૯ થી ૧૯૪૨ સુધી મણીશંકર જેશકર ભટે ચલાવેલી. તે પાલીતાણા રાજ્યમાં નેાકરી કરતા ત્યારથી જ મૂળજી આશારામના નાટકો ભજવતા, ખાદમાં પાલીતાણા રાજ્યની નાટક કંપનીનેા સામાન તેમને મળતા તેએએ કંપની શરૂ કરેલ. કંપનીમાં તેમના ભા તથા પુત્રો પણ સામીલ હતા જ. કંપની સૌરાષ્ટ્રમાં સરસ ચાલતી. જુનાગઢના નવાબતે 'પનીને ખુબ જ સહાય કરતા. એકવાર એક મે ટ ૨૫ જીભે ટ આપેલી જે હુ જી પ ણ ચાલુ છે. વળી આ કંપનીએ ગુજરાતને દામુ. સાંગાણી, મણીશ કર હળવદર તથા જગજીવન કાલીદાસ પાઠક જેવા નાયકારા આપ્યા છે. મણીભાઇ ભટ્ટ હજી પણું જુનાગઢમાં નવાબના દીધેલા મકાનમાં જીવન–સાયકાળ વ્યતીત કરી રહ્યા છે. તેમને ત્યાં ઘેલાભાઈ, માળી સ્ત્રીની ભૂમિકા ઘણી સારી કરતાં. વળી મણીશ’કર હળવદકર વિદૂષક તરીખે ધણા સરસ જામતા. ખલનાયક તરીખે દામે।દર ભટ્ટ સરસ રહેતા. મણીભાઇના પુત્રા શ્રી હરિભાઈ અને હેમુભાઈ તે કંપનીનું નાક હતા. બન્ને નાટકા લખતા પણ ખરા અને અભિનય પણ સરસ આપતા. હરિભાઈતા ખુબજ સરસ એકટર દિગ્દશક અને હાજર જવાબી અભિનેતા હતા, પાછળથી તેમણે પેાતાનું “ પ્રભાત કલા મંડળ” અને “ સાયર'ગ મ`ડળ” સ્થપાયેલ. મણીભાઈના ત્રોજા પુત્ર શ્રી ભાથુભાઈ પણ સરસ અભિનેતા છે. જુનાગઢના નવાબે મણીભાને માસીક ૧૮૦ રૂપીયા બાંધી આપ્યા હતાં. જુનાકાળમાં જે સહાય રાજ્યા કરતા તેજ સહાય આજની લેાકશાહીમાં સરકાર કરી રહી છે તે એક ખુબજ પ્રશ ંસનીય કાય છે. ગુજરાતના અનેક નિઃસહાય કલાકારાને “ગુજરાત સ'ગીત નૃત્યનાટ્ય અકાદમી ' વાર્ષિક સહાય કરે છે. પાલીતાણા કપનીના રામાયણ, ભકત પ્રહલાદ, કુંજ વિહારી, નેતાજી વાલકર, ચંદ્રહાસ વિગેરે ખુબજ સારા નાટકા ગયેલાં । પુનઃએ લગભગ ૯૫ નાટકા હજી
તા
:૧૧૧ :
કે
www.umaragyanbhandar.com