________________
શ્રી આદીનાથાય નમઃ
શ્રી શાંતિનાથાય નમાનમ:
શ્રી હિમતવિહાર જૈન ધર્મશાળા ટ્રસ્ટ
પા લી તા ણા
[ રજી. નં. એ ૬૬૪ ]
સંશ્રી સંઘને નમ્ર નિવેદન
શેઠ બાબુલાલ ખેમચંદ શાહુ
શ્રી સિદ્ધક્ષેત્ર તીર્થની પવિત્ર ભૂમિમાં તલાટી રોડ ઉપર બંધાઇ રહેલ શ્રી હિંમતવિહાર જૈન ધર્મશાળા તથા તેમાં મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે. આ ભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવાન તેમજ શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી વિમલનાથ ભગવાનને પ્રવેશ સંવત ૨૦૨૩ ના વૈશાખ સુદ ૬ ને સોમવારે ભવ્ય રીતે ઉપરોક્ત ધર્માંશાળામાં રથ-વરઘેાડા સાથે પ્રવેશ કરાવવામાં આવેલ હતા. હાલમાં પ્રભુજીને અંજનશલાકા કરાવીને ઉપરોક્ત ધર્મશાળાના મકાનમાં મેડા ઉપર પરાણા તરીકે બીરાજમાન કરેલ છે.
આ ધર્મશાળામાં અલગ દેરાસરના પ્લાટ પ વારને અલગ રાખવામાં આવેલ છે. અમારા ટ્રસ્ટી મંડળના નિર્ણયથી આ દેરાસરને સુંદર મોટા પાયા ઉપર બનાવવું તેવા નિણૅયથી આજરાજ અમારા ટ્રસ્ટ તરફથી પ્રમુખોના ફરમાનથી નિર્ણય થયેલ છે તે આપશ્રી સકલસંધની સેવામાં મેકલેલ છે, જેથી આપને પૂર્વના પુણ્યાયે મળેલી લક્ષ્મીને સદુપયાગ કરી શ્રી સિદ્ધક્ષેત્રમાં ઉદાર હાથે ફાળે આપી મહાન પુણ્ય ઉપાર્જન કરશે
રૂમે બાંધી આપનાર તરફથી નકરા લેવામાં આવતા નથી અને તેનેા સદ્ઉપયોગ ચતુર્વિધ સંઘ કરી શકે છે, તેમજ રૂમ બંધાવનાર વ્યક્તિ અત્રે રહી ધમ આરાધના સુખરૂપ કરી શકે છે. રૂમ બંધાવનાર દાનવીર શેઠના નામની આરસની તકતી રૂમ ઉપર લગાડવામાં આવે છે.
જેથી ટ્રસ્ટના નિયમ મુજબ રૂમ બંધાવનારના સગાં-સ્નેહી આવી ધર્મ આરાધના એટલે ચોમાસુ, નવા તથા યાત્રા વિગેરે તે મામાં કરી શકે છે.
આ ધર્મશાળાના વિશાળ પ્લોટ પર૦૩ વારનેા કુલ છે, તેમાં ૪૦ ટકા બાંધકામ થઇ શકે છે અને ૬૦ ટકા જગ્યા ખુલ્લી રહેશે, અને પ્લાન ૫૦ રૂા બાંધવાની મંજુરી મ્યુનિસિપાલીટી તરફથી મેળવેલ છે.
સીરનામું–
શેઠ બાબુલાલ પ્રેમચંદ
પ્રમુખ
શ્રી હિંમતવિહાર ધર્મશાળા
તલાટી રેડ, પાલીતાણા ( સૌરાષ્ટ્ર )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com