________________
શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ
૭૭, મારવાડી બજાર,
[સ્થાપના સ. ૨૦૦૦] સક્ષિપ્ત પરિચય
મુંબઈ ર
ભાવનગર અને ગેાધાના મુંબઇમાં વસતા વતનીઓનું સપ, સંગઠ્ઠન અને ભાતૃભાવ કેળવવા અને પ્રસરાવવાના મુખ્ય હેતુથી શ્રી ગાઘારી જૈન મિત્ર મંડળની સ, ૨૦૦૦માં સ્થાપના કરવામાં આવી.
મડળની સ્થળ મર્યાદા બૃહદ્ મુંબઈ અને ધાર્મિક, સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે સેવા આપવાના ધ્યેયને પ્રાધાન્ય માન્યા.
સભ્ય સંખ્યા :—૨૪૨ સભ્યાની છે જેમાં ૨ પેટ્રન સભ્યા અને ૫૦ આજીવન સભ્યા. પેટ્રન લવાજમ રૂા. ૨૫૧) આજીવન સભ્યપદના રૂા. ૫૧) વાર્ષિક લવાજમ રૂા. ૨)
રાખવામાં આવેલ છે.
સામાજિક ક્ષેત્રે :—(૧) માંદગી રાહત વિભાગ સ. ૨૦૦૪(સને ૧૯૪૮)થી ચાલુ છે. (૨) સાદાઇથી લગ્ન પ્રસંગેા કરી આપવાને વિભાગ સ’. ૨૦૧૩ (સને ૧૯૫૬)થી ચાલુ છે. સાદાઈથી લગ્ન પ્રસંગેા કુલ્લે ૩૮ કરી આપવામાં આવ્યા છે. (૩) જ્ઞાતિબંધુ સહાય વિભાગ સં. ૨૦૨૧થી ચાલુ છે, જે દ્વારા બે થી ચાર કુટુંબને આર્થિક રોકડ સહાય દર મહિને આપવામાં આવે છે.
રશૈક્ષણિક ક્ષેત્રે —મંડળ તરફથી કેળવણી વિભાગ સને ૧૯૫૩થી શરૂ કરવામાં આવ્યે. આ વિભાગ દ્વારા સમસ્ત ગેાઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિના વિદ્યાથી—વિદ્યાથીનીએને ધો. ૧ થી ૧૧ સુધી પાઠ્ય પુસ્તક અને અડધી સ્કૂલ ફીની સહાય આપવામાં આવે છે. ૧૯૬૭ના નવેમ્બર સુધીમાં આ વિભાગ દ્વારા રૂા. ૭૫,૦૦૦)થી વધુ સહાયની રકમ ખવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષોંથી ધેા. ૧ થી ૧૧ સુધીમાં સમસ્ત ગાધારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિના વિદ્યાથી એ અને વિદ્યાથીનીઓને (૬૦ અને તેથી વધુ ગુણાંક મેળવી ઉત્તીણ થનાર દરેકને ) રોકડ અને શાળાપયેગી ચીજેના પારિતાષિકા અપાય છે. ૧૯૬૭ મે માસમાં પાસ થનારા ૨૩૮ વિદ્યાથી આને રૂા. ૩,૦૦૦) ઉપરાંતના ઇનામો અપાયા હતા. ધાર્મિક પરીક્ષાઓમાં પ્રથમ કક્ષામાં ઉત્તીણ થનાર વિદ્યાથી ઓને પશુ ધાર્મિક શિક્ષણના ઉત્તેજનાથે ઇનામે આપવામાં આવે છે.
ધાર્મિક ક્ષેત્રે :---મંડળના સભ્યાને ૧૫ વર્ષ પર્યંત દર વષે ચૈત્યપરીપાટીની ચેોજના દ્વારા મુખઈ અને પરાઓના દહેરાસરેાના દન પર્યંષણ પર્યાં બાદ કરાવવામાં આવેલ છે.
સ. ૨૦૧૬માં જૈનેાના મહાન તીર્થો સમેતશિખરજી, પાવાપુરી અને અન્ય તીભૂમિ તથા કલ્યાણક ભૂમિઓની આશરે ૫૦૦ યાત્રિકાને એક સ્પેશ્યલ ટ્રેઇન દ્વારા ૪૫ દીયસની અને ૪૭ તીર્થાની યાત્રા કરાવવામાં આવેલ જે ખુબજ સફળ રહી.
મ`ડળનુ હિસાબી વર્ષોં કારતક શુદ ૧ થી આસે વિદ ૦)) સુધીનુ છે.
નાનચંદ્ર તારાચં શાહુ વિનયચંદ્ન ખીમચ શાહુ (માનદ્ મંત્રીએ)
હીરાલાલ જીઠાલાલ શાહે (પ્રમુખ) લક્ષ્મીચ દુર્લભજી શાહ (ઉપ-પ્રમુખ) દામાદર ઠાકરશી શાહુ (ખજાનચી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com