________________
સુંદર મંદિર આવેલું છે. સૌરાષ્ટ્રના મધ્ય ભાગ પાંચાલ પ્રદેશથી માંડીને આજુબાજુ ડુંગર માળા પથરાએલી છે. વાંકાનેરના માંજ કાલિકા, ચાંદેલિયા, અને ધોળેશ્વર મહાદેવ ખીરાજેલ છે, આ ડુંગરમાળ વાંકાનેરની દક્ષિણ દીશાને આવરીને પડી છે. ધાર ધીમે ધીમે વાંકાનેરની ઉત્તર તરફ નમતી નમતી છેક જડેશ્વર મહાદેવના ધામ પાસે જઇને ઉભી રહે છે. સ્વચ્છ હવા પાણી અને કુદરતી સૌંદર્યના કારણે આ સ્થાન પ્રખ્યાત છે.
જડેશ્વર મહાદેવના મંદિર પાસે એક વિશાળ ધમ શાળા છે. ખાસ કરીને શ્રાવણ માસમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી મેાટીસ ંખ્યામાં યાત્રાળુએ અહિ' દર્શન કરવા અને રહેવા આવે છે. મંદિર અને શિવલિંગ ઘણાં ભવ્ય છે. આ સ્થળ વિષે નીચે પ્રમાણેના દ્વારા પ્રસિદ્ધ છે. જડિયેા જગલમાં વસે, ઘેાડાને દાતાર; ૩ો રાવળ જામને, હાંકી દીઘા હાલાર.
સાસ” નામને એક ઊંડા ધરા છે. કહેવાય છે કે કુંતી માતાની તરસ મટાડવા ભીમે પાટુ પાદ-મારીને ધરતીમાંથી પાણી પ્રગટાવી આ ધરે નાન્યેા હતેા. આ ભીમ ચાસને પણ તુલસી શ્યામના ક્ષેત્રમાં ગણવામાં આવે છે.
શ્રી સેામનાથ અને પ્રભાસ તીથ :~
66
‘સૌરાષ્ટ્રે સોમનાથસ્ત્ર ” એમ કહીને શિવના ખાર યાતિલિંગમાં ભગવાન સેમનાથને પ્રથમ સ્મરવામાં આવ્યા છે. વળી ઋગ્વેડના ખિલસૂક્તમાં પશુ——
૧૮૧
તુલસી શ્યામ—સૌરાષ્ટ્રમાં પ્રભાસક્ષેત્રનુ સ્થળ પુરાણ પ્રસિદ્ધ છે. આ પ્રભાસ ક્ષેત્રની પૂર્વે તુલસી શ્યામનું સ્થળ “તપ્તાદ તીથ” નામે પ્રસિદ્ધ છે. હુજારા વર્ષ પહેલાં દીવના ટાપુમાં જાલંધર નામનેા રાક્ષસ રહેતા હતા. તેણે એક વૃંદા નામની સતી સ્ત્રી હતી. આ વૃંદાને કારણે જાલંધરને કોઇ મારી શકતું નહું. જાલ ધરે બધા દેવાને પણ હરાવ્યા હતા. છેવટે ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈને વૃ ંદાનું સતીત્વ ખંડિત કર્યું. વૃંદાએ વિષ્ણુને શ્યામ પથ્થરના સ્વરૂપમાં ફેરવાઇ જવાને શ્રાપ આપ્યું. ભગવાને તે શ્રાપને માથે ચડાવી વૃંદાને પણ તુલસીનું વૃક્ષ થવાની આજ્ઞા કરી. આ તુલસી શ્યામનુ એક મદિર અમરેલી જિલ્લાના ધારી શહેરથી દક્ષિણ દિશામાં અઢાર માઇલ દૂર ગીરના જંગલમાં આવેલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઉપર પ્રમાણે જેના ઉલ્લેખ છે તે શ્રી સેામનાથ ભગવાન અને અને પ્રભાસતી વિષે સંખ્યામધ ઉલ્લેખેા મહાભારત ને પુરાણમાં પણ મળી આવે છે. કવિ કાલિદાસના નાટકનાં કણ્ય મુનિ શકુન્તલા પરની આવનારી આપત્તિ જાણી શ્રી સેામનાથમાં તપશ્ચર્યા કરવા ગયા હતા, તેથી લખ્યું છે. વામનપુરાણમાં પ્રહલાદ પિતૃહત્યાનું પાતક ટાળવા પ્રભાસક્ષેત્રમાં જઈ સ્નાન કરી સામેશ્વરના દર્શને ગયા હતા તેવે ઉલ્લેખ છે. કૂમ પુરાણમાં તીમાં ઉત્તમ પ્રભાસને ગણાવી શિવજીનું સામેશ્વર તી સંપૂર્ણ વ્યાધિના નાશ કરનાર છે એવું લખ્યુ છે. વલભીકાળમાં રચાયેલ સ્કંદપુરાણમાં તે આખું એક ‘પ્રભાસખંડ' નામનું માટુ' પ્રકરણુ જ જોવા મળે છે. જેમાં મંત્રહીન, ધનહીન, અરે માળા કરીને રહેલા પક્ષીઓ પણ સ્વગ ને પામશે. એવું મેઢું મહિમા વર્ણન પ્રભાસ માટે કર્યું છે. પ્રભાસખંડમાં માત્ર પ્રભાસ નગર જ નહી પણ પૂર્વમાં ઉના, પશ્ચિમે માધવપુર, ને ઉત્તરે ભાદર નદી સુધીના પ્રદે
ઉના શહેરથી એક માઇલ દૂર એક ભીમશને પ્રભાસખ`ડ કહી સૌનુ વન કયુ છે.
પત્ર પ્રાની સવંતી ચત્ર સોમેશ્વરો સેવઃ । तंत्र मा अमृत कृधि इन्द्रायेन्द्रौ परिसवः ॥
www.umaragyanbhandar.com