________________
સન પર આદીનાથ ભગવાનની ચાર મૂતિભે। જુદી જુદી દિશામાં મુખ રાખીને બેઠેલી છે, આા મૂર્તિએ ૧૦, ૧૧ ફુટ ઊંચી છે. ગર્ભગૃહ ઉપર ૯૬ ફુટ ઊંચુ. વિમાન છે. ગર્ભગૃહને અતરાલના ગે।ખલામાં નાની મેાટી મૂર્તિઓ છે.
સવા સેામજીને ચાક અહીં ૨૭૦ કુટ લાંબે અને ૧૧૬ ફુટ પહેાળા છે તેમાં જમણી તરફ એક નાની બારીમાં થઈને પાંચ પાડવેની ટૂંક પર જવાય છે એમાં બે મંદિર ને એક રાયણુનુ ઝાડ છે. ૧૮૨૧માં ત્યાં અનાવાયેલા મદિરમાં પાંચ પાંડવાની એક કુંતાજીની તથા બીજી દ્રૌપદીની મૂર્તિઓ છે. તેની પાછળનુ મ ંદિર ૧૮૦૩ માં બનેલુ છે. જેમાં સહસ્રકૂટ ઉપર ૧૦૨૪ મેરૂ પ°ત ઉપર ૧૬૯ તે એક પાલની મૂર્તિએ તથા એક સિદ્ધચક્ર છે.
લેક
સવા સેામજીના ચાકમાંથી ડાખા હાથપર અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદની ટૂક પર જવાય છે. આ ચાકમાં ગઢ છે ને ગઢમાં રહેતા મુખ્ય મંદિરમાં પાર્શ્વનાથની જ ખાવીશ પ્રતિમાગે છે ને તેની આસપાસના જુદા જુદા મદિરા જુદા જુદા શેઠાએ કાઈકમાં અગિયાર
198
ખરતર વસદ્ધિ ટ્રેક પર અનેક નાના મેાટા મદિરા છે, જેમાંના એ શાંતિનાથ ભગવાનના, એક પાર્શ્વનાથ પ્રભુનું, જાણિતા છે. આ ટૂંકમાં ઇ. સ. ૧૭૧૭ના ત્રણ ચામુખ મદિરામાં જ કુલ અઢીહજાર પાદુકાયુગલ છે. ૧૭૯૯ના શાહ હુકમચંદ ગ`ગાદાસે અંધાવેલા મંદિરમાં છ પાર્શ્વનાથની મૂર્તિ છે. ૧૬૨૫ના ભણસાળી પુનશીએ બંધાવેલા મ ંદિરમાં ૧૪૫૨ જેટલા પાદુકાટ્ટુગલ છે. આ ઉપરાંત ટૂંકમાં ૧૭૨૭, ૧૮૧૩, ૧૮૧૮, ૧૮૩૪, ૧૮૫૫માં બનેલા એક એક મ`દિર છે. ત્યાર પછીના ગાળામાં
આ ટૂંકમાંનુ મુખ્ય મ ંદિર ચામુખ પ્રકા
કલાની દૃષ્ટિએ વિશેષતા ધરાવતા નથી.
અંધાયેલાં નાનાં નાનાં અનેક મંદિશ વઘુનારનુ છે જેમાં ૧૦૨ પ્રતિમા, ત્રણ પચતીથ' સાત સિદ્ધચક્રી અને વખતચંદ ખુશાલચંદ્ર તથા તેમના પત્નીની પ્રતિમા છે. બાકી મુખ્ય મંદિરની આસપાસમાં ઘણાંનાનાં નાના દહેરા છે જે વિગતસર ઉલ્લેખ કરવા જેવા નથી, દરવાજા બહાર ગૌતમ સ્વામીની પાદુકા ઉપર નાનુ દહેરૂ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તે કાઇમાં પંદરને કાઈમાં અઢાર પ્રતિમાએ પધરાવી છે.
આ ટ્રૂકની દક્ષિણે અમદાવાદના હેમાભાઈ વખતચંદની ટૂંકમાં નદીશ્વર દ્વીપની રચના જુદી જાતના છે. તેમાં ઉપર વિમાન નથી પણુ મધ્યમાં એક ને ચાર ખૂણે ચાર એવા ઘૂ મટ છે. દીવાલની જાળીએ કેાતરેલી છે ને અંદર ૫૩ વેદીએ સાથિયાના આકારમાં ગેાઠવી છે,
નંદીશ્વર દ્વીપના દરવામાંથી બહાર નીકળતાં હેમાભાઇ વખતચ'દની બીજી ટૂંક આવે છે. આ ટૂંક તેમના ઓળખાય પુત્રના નામથી પણ છે, બે બાજુના તળાવના પગથીયાં ચડીને ટૂકમાં
જવાય છે.
આ ટ્રેકની બહાર નીકળતા પશ્ચિમ છેડે અમદાવાદના મેઢી પ્રેમચંદ રાયચંદના ટૂંક જેમાં ત્રણ મુખ્ય મંદિરે છે ને બીજા તે ઘણાં નાનાં નાનાં મંદિરે છે. વચલુ મંદિર સૌથી ઊંચુ અને શૈાલાવાળુ છે. મંદિરના મુખ્ય દ્વારનાં પગથિયા ચડીને જતા સ્તંભશ્રેણી પર ટેકવેલા મદંડપ છે જેમાં લેાકપાળાની પ્રતિમાએ વિરાજે છે મંડપની મધ્ય દીવાલેામાં હિંદુ દેવાના મૂર્તિ પણ છે. મંડપ ઉપર સાદા ઘુમટો છે ને ગભારા ઉપર ત્રણ શિખરા છે. આ મંદિર ૧૭૮૬માં રચેલુ છે ને તેમાં ૬૫ જેટલી મૂર્તિ કેટલાંક સિદ્ધચક્રોને એ પંચતી છે.
www.umaragyanbhandar.com