________________
અયોધ્યાનું રાજ્ય લીધું તે સંબંધમાં વિચાર
એ જ રીતિએ કરાવવા પ્રયત્ન કર્યો હતો. જે આપણે એમ કહ્યું હોત તે કાઠિયાવાડ(સુરાષ્ટ્ર )ના રાજાઓનું ઉચ્છેદન વા નિકર્તન થયું હતું, કિવા જે અવ્યવસ્થા-દુર્દશા-અયોધ્યામાં થઈ છે, તે દશા ગૂર્જરાતમાં થાત. લાર્ડ વેલેસ્લીના પ્રતાપથી સંકટ દૂર થયાં. તેણે ગાયકવાડને અને સુરાષ્ટ્રના રાજાને ઉભયને અનુકૂળ આવે એવું સમાધાન કરવાનું સૂચવ્યું. સાત્ત્વિકી વૃત્તિના જેનાથાન હંકન અને પ્રવીણ કર્નલ વાકરે લાડવેલેસ્લીને વિચાર સિદ્ધ કર્યો. જેથી ઝાલા અને ગાહિલ વંશે અમર રહ્યા, ગાયકવાડ ત્રણમુક્ત થયા અને ગૂર્જરાતમાં પચાસ વર્ષ સુધી એવી શાન્તિ રહેવાની કે જેવી શાન્તિ અણહિલપુરને રાજદંડ દ્વિતીય ભીમદેવના હાથમાંથી પડ્યો ત્યારથી ગુર્જરીતે દીઠી નથી ** અયોધ્યામાં અવ્યવસ્થા થઈ તેમાં વાંક આપણે જ છે. પંચાસ વર્ષ પછી સ્વાર્થ સાધી (અયોધ્યા) દેશ લઈ લેવો, તેના કરતાં પરમાર્થ બુદ્ધિથી મધ્યસ્થ થઈ પ્રથમથી જ સમાધાન રખાવ્યું હતું કે, તે કંઈ ઓછો ન્યાય ન કહેવાત. અયોધ્યાના રાજ્યને આપણું રાજ્ય સાથે સંયોગ કર્યો તેને હેતુ બહુ પવિત્ર દેખાડ્યો છે કે,-(મુસલમાની રાજ્યથી) પ્રજા પીડા પામતી હતી તેને મુક્ત કરવી. આ વિચાર જે કર્નલ રીમાનના લખવા ઉપરથી ઉઠયો હતો, તેના લખાણ ઉપર જતાં અયોધ્યાને આપણે રાજ્ય સાથે જે પ્રકારે મેળવવામાં આવ્યું છે તે પ્રકાર કેવલ અન્યાયી દેખાય છે.
{ "Having acquired territory in Western India by conquest from one native prince, or cession from another, and finding therein a body of Rajput Chiefs who had never been wholly subdued by either Mahommedan or Mabratta, we drew no distinction between their hereditary and long-maintained rights and the temporary title of mere revenue farmers”.-P. 184.
"We were to enable him (the ruler of Oude) by our arms to do that which neither he nor his master had over been able to do for themselves, viz., to complete the subjection of the Hindu landholders, who, from the time of Pruthuraj the Obohan bad continued with more or less success to resist the Mahommedan". P. 185.
x x x x The Gaikwar agreed to increase his subsidiary force, and entrapped us into the stipulation that one of the battalions
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com