________________
રાજકર્તાએ દેશ સેવા કરતાં ન્યાયને અધિક ગણવા વિષયે
૨૭
“પણ કેાઈ દેશીય સાથે જેને બરાબર સમાગમ હેય, તેના જાણ્યામાં આવશે
કે, દેશીયો આપણે પ્રામાણિકતા વિષે કેવા વિચાર રાખે છે. સિંહ મનુષ્યની “લડાઈના ચિત્રમાં મનુષ્ય સિંહને સહસા જિતે છે, એવું મનુષ્યો ચિત્ર છે, “પરંતુ તે જ ચિત્ર જે સિહ ચિત્રે તે કંઈ બીજા જ પ્રકારનું ચિત્ર.”
પ્રખ્યાત આર્થર વેલેસ્લી (યુક આવ વેલિંગટન) અને માર્કેમનું પણ એ જ મત હતું. એક પ્રસંગે ગવાલિયેર વિષેની ચર્ચામાં વેલેસ્લી મામને લખે છે કે-“આપણી પ્રામાણિકતાની કીર્તિ જાળવવાને સારૂ ગેવાલિયાર અને “હિન્દુસ્થાનના બીજા દેશ દશ વાર નોછાવર કરિયે તો પણ કંઈ નથી. ઈ.” મદ્રાસ પ્રાન્તમાં વેલેરને બળવો થયો તે સમયે તે બળવો કરનારાએ બળવો બ્રિટિશ અધિકારીઓના અન્યાય અને અજ્ઞાનથી કર્યો હતો, એવું માની, તે દેશીયોને માલકમ આદિ કેટલાક ગૃહસ્થો નિરપરાધી ગણતા, તે વિષે લખતાં ફાર્બસ લખે છે કે-“તેર (માલ્કમ) માનતા કે કઠોરતાનાં. અથવા
બળનાં વિશેક ઉદાહરણનાં કરતાં મનની મહત્તા અને દયા જે સરકાર બતાવે તે તેથી ઉદાર મન ઉપર અધિક અસર થાય.” મધ્યપ્રાંતમાં સમાધાન થયું તે પ્રસંગે માલ્કમ એલ્ફીન્સ્ટનને લખે છે કે:-“જે સારું થયું છે તેનું મુખ્ય
રહસ્ય તે આ છે કે, પિતાની મેળે કાઈના દોષો ક્ષય થાય એમ હોય તે “તેમ થતાં સુધી હું બૈર્યથી સહન કરું છું. અકસ્માત સહસા સુધારા અને “વેગવાન પરિવર્તનને હું પક્ષવાદી નથી.”૩ ઈ. ઈ. ઈ. માલ્કમના ચરિત્ર વિષે લખતાં પિતાના આત્યંતર વિચાર દર્શાવ્યા છે.
(?) Arthur Wellesley writes to Malcolm that:—“I would sacrifice Gwaliar or every other frontier of India, ten times over, in order to preserve our credit for scrupulous good faith
............... What brought me through many difficulties in the war and the negociations of peace ? The British good faith, and nothing else," page 120.
(૨) “He (Malcolm) believed that the clemency and magnanimity of Government would have had more effect in the minds of liberal men, than twenty examples of severity.” Page 125.
(3) Malcolm to Elphinstone : Bat the chief secret is-I am very tolerant of abuses, and can wait with patience to see them die their natural death. I am no advocate, God knows for sudden reforms or violent charges. These are, indeed, the rocks of the sea in which we are now afloat."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com