________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०
प्रश्नव्याकरणसूत्र ततस्तत्परिहारोपायभृतसंवरवर्णनं भगवता कृतम् । नहि कोऽपि मेधावी दुःखस्वरूपस्याऽपरिज्ञाने तत्परिहारोपायपरिमार्गणं विधत्ते, नह्य संसिद्धे ज्वरादिरोगे तच्चिकित्साऽऽवश्यकत्वमुपपद्यते, अतः पूर्वमास्रवपञ्चकमुद्देशक्रममाप्तं नामतः प्रद. शर्यति । आस्रवेष्वपि पूर्व हिंसानिरूपणं कृतम् , असत्यादिभिरपि हिंसाया एव जायमानत्वेन हिंसायाः प्रधानभूतत्वात् , अतः प्रथममानवद्वारमाह-" जंबूइणमो" इत्यादि।
इस प्रश्नव्याकरण में पांच आस्रव और पांच संवर के संबंध को लेकर दस अध्ययन हैं इसलिये इसे दो भागों में विभक्त किया गया है। आस्रव का वर्णन वंध का कारण होने से प्रथम भाग में किया गया है
और संवर का वर्णन आस्रव के परिहार का उपायभूत होने के कारण उसके बाद में द्वितीय भाग में किया गया है । कैसा भी बुद्धिमान् पुरुष क्यों न हो जबतक वह दुःख के स्वरूप से अपरिज्ञात रहता है तो वह उसके परिहार करने के उपायभूत मार्ग की गवेषणा नहीं करता है, तथा जैसे ज्वरादिरोग की संसिद्धि के अभाव में अर्थात् उसके पूर्ण निदान के अभाव में उसके शमन के उपाय की गवेषणा नहीं होती है, उसी तरह जबतक आस्त्रवतत्त्व का परिज्ञान जीव को नहीं हो जाता है, तबतक संवररूप उसके निरोधकभूत मार्ग को जानने की भी जिज्ञासा उसको उत्पन्न नहीं हो सकती है । इसलिये सब से पहिले उद्देशक प्राप्त पांच आस्रवों को उनके स्वरूप को आगे विशेष स्पष्ट करने के अभिप्राय से सूत्रकार नाम लेकर प्रदर्शित करते हैं। इन पांच आस्रवों में भी सूत्र
આ પ્રશ્નવ્યાકરણમાં પાંચ આસવ અને પાંચ સંવર વિષેનાં દસ અધ્યયન છે. તેથી તેના બે ભાગ પાડવામાં આવ્યા છે. આ બંધના કારણરૂપ હોવાથી આસવોનું વર્ણન પહેલા ભાગમાં કરવામાં આવ્યું છે, અને સંવર આમ્રવના પરિત્યાગને માટે ઉપાયરૂપ હોવાથી તેમનું વર્ણન આઅવન' વર્ણન પછી બીજા ભાગમાં કરેલ છે. ગમે તેવે બુદ્ધિશાળી માણસ હોય પણ જે તે દુઃખના સ્વરૂપથી અજાણ રહે તો તેને પરિહાર કરવાના ઉપાયરૂપ માર્ગની પ્રાપ્તિ તે કરી શકતો નથી. તથા જેમ જવર આદિ ગેમાં તેનું પૂર્ણ નિદાન કર્યા વિના તેનું શમન કરવાના ઉપાય જડતું નથી તેમ આવતત્વનું પરિણામ જ્યાંસુધી જીવને થાય નહીં, ત્યાંસુધી તેમને રોકનાર-તેમના નિરોધક-સંવરરૂપ માર્ગને જાણવાની જિજ્ઞાસા તેનામાં ઉત્પન્ન થઈ શકતી નથી તેથી સૌથી પહેલાં ઉદ્દેશપ્રાપ્ત પાંચ આસ્રવેના નામ સૂત્રકાર પ્રગટ કરે છે. તેમનું સ્વરૂપ આગળ જતાં વિસ્તારથી સ્પષ્ટ કરવામાં આવશે. તે પાંચ આસ્ત્રોમાં પણ સૂત્રકારે સૌથી
For Private And Personal Use Only