________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुवशिनी टीका भ० १ अवतरणिका
उत्कृष्टतपःसंयमाराधनेन संयमवतामङ्गुष्ठदर्पणविद्यादिसंसिद्धयः समुत्पधन्ते, ताभिस्ते प्रतिशदिप्रश्नानुत्तरन्ति । तदुपलब्धिः सम्पति नास्ति, विच्छेद गतस्वात् । इदानीं तु पश्चास्रवपञ्चसंवरप्रतिपादनपरं प्रश्नव्याकरणमुपलभ्यते । ___ उत्कृष्टतपासंयमाराधनं हि पश्चास्त्रवपञ्चसंवरज्ञानं विना न भवति-इतिआस्रवसंवरस्वरूपनिरूपकमिदं प्रश्नव्याकरणं निरूप्यत इति नवमाङ्गेन सहास्य संबंधः।
अस्मिन् प्रश्नव्याकरणे पश्चास्वपञ्चसंवरात्मकानि दशाध्ययनानि सन्ति, तस्यास्रवसंवरभेदाभ्यां द्वौ भागौ तयोरास्रस्य बन्धकारणत्वेन पूर्व निरूपणं, तथा जो उत्कृष्ट तप संयम की आराधना करते हैं वे उसी भव में मोक्ष को प्राप्त कर लेते हैं, किन्तु जिनकी आयु सातलव परिमित है हीन है वे कर्मक्षय नहीं कर सकते हैं इसलिये कर्मक्षय के अभाव से वे विजयादिक विमानों में उत्पन्न हो जाते हैं। __उत्कृष्ट तप संयम के आराधना से संयमशाली जीवों को अंगुष्ठविद्या दर्पणविद्या आदि विद्याएँ सिद्ध हो जाती हैं। इनसे वे प्रतिवादियों के प्रश्नों का उत्तर देते रहते हैं ! इनकी उपलब्धि इस समय इनके विच्छेद हो जाने के कारण नहीं होती है । इस समय तो पांच आस्रव और पांच संवर के प्रतिपादन करने में तत्पर मात्र यह प्रश्नव्याकरण उपलब्ध हो रहा है। उत्कृष्ट तप संयम की आराधना पांच आस्रव और पांच संवर इनके ज्ञान हुए विना नहीं हो सकती है । इसलिये आस्रव और संवर के स्वरूप को निरूपण करने वाला यह प्रश्नव्याकरण निरूपित किया जाता है। यही नौवें अंग के साथ इसका संबंध है। દેવકેમાં ઉત્પન્ન થાય છે, તથા જે ઉત્કૃષ્ટ તપ સંયમની આરાધના કરે છે તેઓ એ જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે, પણ જેનું આયુષ્ય સાતલવ પરિમિત છે. હીન છે, તેઓ કર્મો ક્ષય કરી શકતાં નથી. તેથી કર્મક્ષયને અભાવે તેઓ વિજયાદિક વિમાનમાં ઉત્પન્ન થાય છે.
ઉત્કૃષ્ટ તપ સંયમની આરાધનાથી સંયમશાળી ને અંગુષ્ઠ વિદ્યા. દર્પણ વિદ્યા આદિ વિદ્યાઓ પ્રાપ્ત થાય છે. તેમની મદદથી તે પ્રતિવાદીઓના પ્રશ્નોના ઉત્તર આપે છે. તેમની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) આ સમયમાં તેમને વિચ્છેદ થઈ જવાથી થઈ શકતી નથી. હાલમાં તે પાંચ આસવ અને પાંચ સંવરનું પ્રતિપાદન કરનાર ફક્ત આ પ્રશ્નવ્યાકરણ જ ઉપલબ્ધ થઈ શકે છે. પાંચ આસવ અને પાચ સંવરનું જ્ઞાન થયા વિના ઉત્કૃષ્ટ તપ સંયમની આરાધના થઈ શકતી નથી. તે કારણે આસવ અને સંવરનાં સ્વરૂપનું નિરૂપણ કરનાર આ પ્રશ્નવ્યાકરણનું નિરૂપણ કરવામાં આવે છે. એ જ નવમાં અંગ સાથે તેને સંબંધ છે.
For Private And Personal Use Only