________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
સાગ વિશેષ છે, અલખત સ’વરમય ચારિત્રમાર્ગ ગૃહસ્થાવા સના ધામિક કૃત્ય કરતાં અધિક છે, આત્માનુ સમ્યગ્દતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય, તે પણ વ્યવહારથી સાધુપણ અંગીકાર કરી પાળેલે ચારિત્રમાર્ગ વિશેષતઃ ક્રમના ક્ષય કરે છે, દેવતાઓને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, તથા અવિધાન હાય છે, તે પણ તેમનામાં વ્યવહારથી ચારિત્રગુણ અંગીકાર કરવાની ૠક્તિ નથી. તેથી તેએ મનુષ્યાવતારમાં જે કાઈ વ્યવહારચારિત્ર અંગીકાર કરે છે તેમને નમસ્કાર કરે છે, તેમની સ્તુતિ કરે છે; ચેસડ દ્રને પણ વ્યવહારચારિત્ર પાળનાર મુનિરાજ વદ્ય છે, તેા ગૃહસ્થજીવ મુનિરાજને વંદન કરેજ તેમાં શું આશ્ચર્ય ! તીર્થંકર ભગવાન્ ધર્મમાગ પ્રવર્તાવવા પ્રથમ સાધુમાગમાં જીવાને પ્રવેશ કરાવે છે, અને પેાતે ભવ્ય જીવાને વ્યવહારચારિત્ર અંગીકાર કરાવે છે. કેવલજ્ઞાનીના હુકમને અનુસરી, સવ જીવાએ વ્યહારચારિત્ર અંગીકાર કરેલા મુનિરાજોની વિનયભક્તિ કરવી. તેમનાથી ઉન્મુખ થઇ ઉસૂત્ર પ્રલાપ કરવા નહીં. કાઇ એમ કહે કે, હાલના સમયમાં સાધુ નથી, સાધ્વી નથી, શ્રાવક નથી, શ્રાવિકા નથી; એમ કહેનારને સધની બહાર કાઢવા. વ્યવહાર સાધુને વેષપણ જીનેશ્વર કથિત સૂત્રાનુસારે હવે જોઇએ. વ્યવહા રચારિત્ર અગીકાર કરવાથી, અનેક પ્રકારની સ*સારની ઉપાધિયા દૂર થાય છે કાજળની કોટડીમાં રહીને જેમ ડાઘરહિત
For Private And Personal Use Only