________________
જિનભકિત પ્રજા
છે, કે આવું જિન ભગવાન જેવું સ્વરૂપચિ :
પરમાનંદમય શુદ્ધ આનંદઘન સ્વરૂપ અંતરાત્મભાવ
મને પ્રગટે તે કેવું સારું ? એવી
અંતરંગ ચિરૂપ તીવ્ર ઇચ્છાથી તે પરપરિણતિમાં નિરીહ-નિષ્કામ અંતરાત્મા બની આત્મપરિણતિ ભાણ વળે છે. - જિન સમ જિન સમ સત્તા ઓળખી તેજી
તસુ પ્રાગભાવની ઈહ; અંતર મંતર આતમતા લહી હોજી, પરપરિણતિ નિરીહ..નમિપ્રભ૦ ”—શ્રીદેવચંદ્રજી.
અને પછી એ તે અંતરાત્મા આદર્શ પરમાત્મસ્વરૂપની સાધના કરે છે. જે ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે.
કુશલ શિલ્પી જેમ આદર્શને પ્રતિદસ્થાનીય પ્રભુ ( Model) નિરંતર દષ્ટિસન્મુખ
રાખી પિતાની કલાકૃતિ ઘડે છે, તેમ મુમુક્ષુ આત્મા પણ પ્રતિબૃદસ્થાનીય-આદર્શરૂપ પ્રભુને નિરંતર દષ્ટિ સન્મુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણકલામય ઘટના કરે છે, “દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે.
પ્રતિરે પ્રતિઈદે જિનરાજના હેજી,
કરતાં સાધક ભાવ; તેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે છે, શુહાલમ પ્રાગભાવ...નામિપ્રભ.”—ી રવચંદ્રજી.