________________
સાચા સાધુ, ભાવ મુનિ. ભિક્ષુ યતિ, શ્રમણ કણ ? ૯૧
કવચિત્ યોગ્યતા-અગ્યતા સભ્ય વિચાર્યા વિના ઝટપટ દીક્ષા આપી દઈ પિતાની શિષ્યસંખ્યામાં વધારે કરવાની વૃત્તિ પણ સેવવામાં આવે છે !-જે કઈ પ્રકારે આર્તા–ધ્ય નનું ને કલેશનું કારણ થઈ, કવચિત્ શાસન નિંદાના કારણભૂત થાય છે. વળી કવચિત દુ:ખગર્ભિત વૈરાગ્યના આવેશમ–કઈ સાંસારિક દુઃખના માર્યા
મસાણીઆ વૈરાગ્યમાં ' અ વી જઈ દીક્ષા લેવા ન કળી પડે છે ! કેઈ તત્ત્વની સમજણ વિનાના મેહમૂઢ છ દીક્ષા લેવા નીકળી પડે છે ! પણ તત્તવની યથાર્થ સમજણવાળા કેઈ વિરલા જ દીક્ષા લે છે હા, એમાં પણ કોઈ ભદ્રવૃત્તિવાળા મહાનુભાવ મુમુક્ષુ પણ હોય છે
અને સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રમય શુદ્ધ મોક્ષમાર્ગની જે નિરંતર નિર્મલ સાધના કરતા હોય તે જ સાચે સાધુ
છે, બાકી તો વેષધારી છે જે શુદ્ધ સાચા સાધુ, ભાવ મુનિ, આત્મસ્વરૂપને જાણતા હોય, ભિક્ષુ, યતિ, શ્રમણ અનુભવતે હોય, જે આત્મારામી
હોય તે જ ભાવ મુનિ છે, બાકી તો નામ મુનિ છે. જે દેહયાત્રા માત્ર
* “વાર્તાના હ્યદં ચ નોર્મ તથા પરમ્ | सज्ज्ञानसंगतं चेति वैराग्यं त्रिविधं स्मृतम् ॥"
–શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટક ૧૦ સાયલ સંસારી ઇકિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે...”શ્રી આનંદઘનજી