________________
દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા : ગુણવંત પ્રત્યે અદ્વેષ રર૧.
ક્રયા છે કાર
પર હોવું, તે ય તેમ પર દર
મ જવાની રીત અનેક અસર
પિતાના આત્માને વિષે થાય, તેનું નામ અનુકંપા છે. તે દુ:ખ જાણે પોતાનું જ હોય એવી ભાવના ઉપજે, “પીડ પરાઈ જાણે રે, જેમ શરીરના એક ભાગને દુઃખ થતાં બીજા ભાગમાં પણ અનુકંપ ઊઠે છે તેમ બીજાના દુઃખે પિતે દુઃખી થવું તે અનુકંપા છે. અને પિતાનું દુઃખ દૂર કરવાને જેમ પતે સદા તત્પર હોય તેમ પરદુઃખભંજન કરવાને સદા તત્પર હોવું, તે જ ખરી અનુકંપા અથવા દયા છે, કારણ કે પરદુ:ખ છેદવાની જે ઈચછા તેનું નામ જ કરુણુ-દયા છે. “ પરદુઃખ છેદન ઈચ્છા કરુણું” –શ્રી આનંદઘનજી વૈષ્ણવજન તે તેને કહિયે પીડ પરાઈ જાણે રે.”
શ્રી નરસિંહ મહેતા. સર્વ દશને એ ઉપદેશ, એ એકાંતે નહિં વિશેષ સર્વ પ્રકારે જિનને બેધ, દયા દયા નિર્મળ અવિરોધ”
– શ્રીમદ્ રાજચંદ્રજીત મેક્ષમાળા “જિસકે હિરદે હય ભૂત દયા, વાને સાધન એર કિયે ન કિયે.”
કબીરજી. ગુણવાન જન પ્રત્યે અદ્વેષ–અમત્સર હે, ઈષ્ય રહિતપણું હોવું, તે આ છેલ્લા પુદ્ગલાવર્તાનું બીજું લક્ષણ
છે. ગુણ-પુણ્યને દ્વેષ તે મત્સર ગુણવંત પ્રત્યે અપ કહેવાય છે, તે અહીં ન હોય.
વિદ્યા, વિનય, વિવેક, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે ગુણેથી જે કઈપણ પોતાના કરતાં