________________
હિતપ્રવૃત્તિઃ મહિતનિવૃત્તિ
૨૭૦
તેને ઝાઝી ખાધા કરતા નથી, બહુ હેરાન કરતા નથી, તેમજ તેના રાજના કામમાં આડખીલી—અટકાયત કરતા નથી; અને આવે અલ્પ વ્યાધિવાળે, લગભગ સા થઈ ગયેલા પુરુષ પેાતાના કુટુંખના ભરણાણું ખાતર રાજસેવા, વેપાર વગેરે ઈષ્ટ કાયરની સિદ્ધિ અર્થે પ્રવર્ત્ત છે.તે જ પ્રકારે અલ્પ મલવાળા પુરુષ પણ સ્વતઃ વૃત્તિથી જ સંતસેવાદિ આત્મહિતમાં પ્રવૃત્તિ કરે છે; જીભ વૃત્તિએને પાષતા રહી, દુષ્ટ અશુભ વૃત્તિએને રાકે છે, ને આત્માનું કલ્યાણુ થાય એવા શુભ કાર્ય કરે છે. તે યથાશક્તિ દાન ક્રીએ છે, સદાચાર દિરૂપ શીલ પાળે છે, અને ‘સર્વ જગતનું કલ્યાણ થાઓ ! સર્વ પ્રાણીગા પરહિતનિરત થાઓ ! સવ ઢાષા નાશ પામેા ! સર્વત્ર લેાકેા સુખી થાઓ !' ઇત્યાદિ શુભ ભાવના તે ભાવે છે. રાજસી, તામસી વૃત્તિ પરિહરી તે સાત્ત્વિકી વૃત્તિને ભજે છે. અહિત પ્રવૃત્તિમાંથી નિવત્તી તે હિતપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. આમ તે પ્રતિદિન અકુશલ અપચય કરતા રહે છે.